Dahod Live Official

  • Home
  • Dahod Live Official
Call Website Contact the business

Dahod Live Official Welcome to Dahod Live News

Your trusted source for real-time updates and in-depth coverage of loca

03/10/2026

दाहोद पुलिस का बिहार में ऑपरेशन, साइबर ठगों को भेजा जेल में.! Cyber Crime l police Action l

दाहोद | ब्रेकिंग न्यूज़

दाहोद में शेयर मार्केट में निवेश कर अधिक मुनाफा दिलाने का झांसा देकर एक युवक से ₹10.20 लाख की ऑनलाइन ठगी करने के मामले में दाहोद साइबर क्राइम पुलिस ने बड़ी कार्रवाई करते हुए बिहार के बक्सर से 3 आरोपियों को गिरफ्तार किया है।

पुलिस के अनुसार, आरोपियों ने सोशल मीडिया के माध्यम से युवक से संपर्क किया और शेयर मार्केट में निवेश पर अधिक मुनाफा दिलाने का लालच दिया। इसके बाद अलग-अलग तरीकों से युवक से कुल ₹10.20 लाख ऑनलाइन ट्रांसफर करवाए गए।

निवेश की गई मूल रकम और मुनाफा वापस नहीं मिलने पर युवक को ठगी का एहसास हुआ और उसने साइबर पुलिस में शिकायत दर्ज कराई।

शिकायत के बाद दाहोद साइबर क्राइम पुलिस ने तकनीकी जांच और ह्यूमन इंटेलिजेंस के आधार पर आरोपियों का लोकेशन बिहार के बक्सर में ट्रेस किया। इसके बाद पुलिस टीम बक्सर पहुंची और तीनों आरोपियों को गिरफ्तार कर द�

02/10/2026

SD Pay–Apna Pay Scam: દાહોદના 2 શિક્ષકો સાથે 42 લાખની ઠગાઈ! | 634 કરોડનું પોંજી સ્કીમ કૌભાંડ

ડાઉનલોડ્સ અને દૈનિક કેશબેકની લાલચ આપી સમગ્ર દેશભરમાં 634 કરોડ રૂપિયાનું પોંજી સ્કીમ કૌભાંડ આચરનાર SD Pay (Apna Pay) એપ્લિકેશનનો પર્દાફાશ થયો છે.

દાહોદના ભાઠીવાડા વિસ્તારમાં નોકરી કરતા બે શિક્ષકો (ગિરીશભાઈ પટેલ અને તુષારકુમાર પરમાર) પાસેથી અંદાજે 42 લાખથી વધુ રકમનું ઓનલાઈન રોકાણ કરાવી ભેજાબાજોએ ઠગાઈ આચરી છે. આ મામલે દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ધવલ પટેલ, હિરેન શાહ, ભાવેશ ધનેચા સહિતના પ્રમોટરો અને સંચાલકો સામે ગુનો નોંધાયો છે.

મુખ્ય મુદ્દાઓ:

🔹 કુલ ઠગાઈ: દાહોદના ૨ શિક્ષકો સાથે ₹42 લાખથી વધુની છેતરપિંડી.

🔹 મોડસ ઓપરેન્ડી: અસાધારણ રિટર્ન, ડેઇલી કેશબેક અને રેફરલ બોનસની લાલચ.

🔹 નેટવર્ક: 7 બોગસ કંપનીઓ અને 15 બેંક ખાતાઓમાં ₹634 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન.

🔹 ફરિયાદો: NCCRP પોર્ટલ પર દેશભરમાંથી 83થી વધુ સાયબર ફ્રોડની ફરિયાદો.

⚠️️ ઓનલાઈન રોકાણ કે ઝડપી નાણાં બમણા કરવાની લાલચ આપતી એપ્લિક

02/10/2026

દાહોદના ખરોડ ગામે મકાઈની કણબમાં ભીષણ આગ:ફાયર બ્રિગ્રેડે ઓલવી.! Breaking News l Dahod News l

દાહોદ તાલુકાના ખરોડ મુકામે ખુલ્લા ખેતરમાં ઢગલા કરીને મૂકેલી મકાઈની કણબમાં ઓચિંતી આગ લાગી હતી. જે બાદ સ્થાનિક લોકોએ દાહોદ ફાયર બીગ્રેડ ને જાણ કરતા ફાયર બિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું, અને આગ ઓળવી હતી.

દાહોદ લાઈવના નવા page Dahod Live News ને ફોલો કરો

#બ્રેકિંગની

02/10/2026

दिल्ली मुंबई एक्सप्रेसवे पर अब तो दिन दहाड़े वाहनों पर पथराव l वाहन चालकों ने उतारा लाइव वीडियो l

दिल्ली मुंबई एक्सप्रेस हाईवे पर लगातार पत्थर बाजी की घटनाएं सामने आ रही है, बावजूद NHAI या टोल अथॉरिटी वाहन चालकों को सुरक्षा देने में समर्थ नहीं है, साथ ही साथ स्थानीय पुलिस के सामने सवाल खड़े हो रहे हैं,

पत्थर बाजी को रोकने के लिए रतलाम और झाबुआ सपा के बीच हुईबॉर्डर मीटिंग, ड्रोन सर्विलांस तथा क्रॉस पेट्रोलिंग के पुलिस के दावों के बीचमें घटनाएं सामने आ रही है, इससे पहले तो रात को गुजरने वाले वाहन चालकों के साथ पत्थर बाजी की घटनाएं होती थी लेकिन अब तो, दिनदहाड़े किस प्रकार की घटनाएं सामने आ रही है, आखिरकार वाहन चालकों को सुरक्षा कब प्रदान होगी यह एक बड़ा सवाल लोगों में बनाहुआ है

02/10/2026

સિલેક્શન નહીં ઇલેક્શન:ફતેપુરામાં સહકારી મંડળીની સાધારણ સભામાં ભારે હોબાળો !

ફતેપુરામાં મોટા કદની ખેતી વિષયક કાર્યકારી સહકારી મંડળીની સાધારણ સભામાં સભાસદો અને ખેડૂતોની મોટી હાજરી વચ્ચે ભારે હોબાળો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે.

સભાસદોનો આક્ષેપ છે કે બારોબાર કમિટીની રચના કરવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો હતો. હોબાળા બાદ મેનેજર સહિત અન્ય હોદ્દેદારો સભા સ્થળ છોડીને જતા રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ખેડૂતોની મુખ્ય માંગ:
🔹 સિલેક્શન નહીં, ઇલેક્શન કરાવવામાં આવે
🔹 ફરીથી સાધારણ સભા બોલાવવામાં આવે
🔹 યોગ્ય રીતે વોર્ડ રચના કરવામાં આવે

માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તાળાબંધી કરવાની ચીમકી પણ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર મામલે મંડળીના સંચાલકો/તંત્રનો પક્ષ મળ્યા બાદ વધુ સ્પષ્ટતા થઈ શકે છે.

📍 ફતેપુરા | દાહોદ

Address

Nagar Palika Complex, Near Swami Vivekanand Circle

389151

Alerts

Be the first to know and let us send you an email when Dahod Live Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dahod Live Official:

Shortcuts

  • Want your business to be the top-listed advertising & marketing company?

Share