GNS News

GNS News GNS News Pvt Ltd is a national wire news agency providing news services in different languages. GNS News Pvt Ltd launched in July, 2009.

It has grown as one of the largest news agencies of INDIA providing news service in 7 different languages including English, Hindi, Gujarati, Marathi, Telugu, Tamil, and Urdu, languages. GNS is accredited by Press Information Bureau of India (PIB). We are also registered with the Press Council of India (PCI). GNS News Agency also included in DAVP Print Media Advertisement Policy-2016.

Respected PM  offered prayers to Lord Shiva at the Kashi Vishwanath Temple in Varanasi, Uttar Pradesh.
29/04/2026

Respected PM offered prayers to Lord Shiva at the Kashi Vishwanath Temple in Varanasi, Uttar Pradesh.

25/04/2026

મુખ્યમંત્રી શ્રી દ્વારા રાજ્યના નાગરિકોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં અવશ્ય મતદાન કરવાની અપિલ કરવામા આવી.information

21/04/2026

ગુજરાત ભાજપા અધ્યક્ષશ્રી ની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે ભવ્ય બાઈક રેલી યોજાઇ હતી. જેમાં ભાજપાના કાર્યકરો અને સમર્થકો વિશાળ સંખ્યામાં જોડાયા હતાં.

20/04/2026
28/03/2026

The inauguration of Phase-I of Noida International Airport marks a major step in Uttar Pradesh’s growth story and India’s aviation future:- PM

જય શ્રી રામમર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીના પ્રાગટ્ય પર્વ રામનવમીની સૌને હાર્દિક શુભકામના.પ્રભુ શ્રીરામનું જીવન...
26/03/2026

જય શ્રી રામ
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીના પ્રાગટ્ય પર્વ રામનવમીની સૌને હાર્દિક શુભકામના.
પ્રભુ શ્રીરામનું જીવન સત્ય, મર્યાદા, કરુણા અને કર્તવ્યપાલનનું આદર્શ છે. રામરાજ્યની પરિકલ્પના સાથે આપણું ગુજરાત અને ભારત સુખ, શાંતિ અને સમૃદ્ધિના પથ પર અવિરત આગળ વધતું રહે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.
પ્રભુ શ્રીરામના આશીર્વાદ સૌના જીવનમાં નવી ઊર્જા અને સ્વાસ્થ્યનો સંચાર કરે તેવી મંગલકામના.

22/03/2026

જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગના રોડના કામમાં ખામીઓ સામે આવતા ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ સક્રિય બન્યા...
રોડ પરથી પસાર થતાં સાઈડ સોલ્ડરિંગનું કામ અધૂરું હોવાની નોંધ લીધી.
તાત્કાલિક સ્થળ પર ઊભા રહી રોડનું નિરીક્ષણ કર્યું
અધૂરું સાઈડ સોલ્ડરિંગ કામ ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ
માત્ર કામ પૂરું નહીં… પરંતુ ગુણવત્તા ચકાસ્યા બાદ જ પેમેન્ટ કરવાની કડક સૂચના.
અન્ય રોડ પર થયેલા કામની પણ તપાસ કરવા નિર્દેશ અપાયા.
ખામી સામે આવતા તંત્રમાં હડકંપ મચ્યો.
લાપરવાહી સામે કડક કાર્યવાહીનો સંકેત અપાયો.

Best wishes to all the countrymen on the occasion of new year 'Vikram Samvat 2083'.May God spread new energy, renewal an...
19/03/2026

Best wishes to all the countrymen on the occasion of new year 'Vikram Samvat 2083'.
May God spread new energy, renewal and prosperity in everyone's life this new year.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ઇતિહાસ સર્જ્યો.   🇮🇳
08/03/2026

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ઇતિહાસ સર્જ્યો.
🇮🇳

Salute to all the women's for all the efforts in upbringing the society.
08/03/2026

Salute to all the women's for all the efforts in upbringing the society.

28/02/2026

From Ajmer- Rajasthan, the national HPV Vaccination Campaign Against Cervical Cancer has been launched in the presence of Prime Minister Shri ,Manisha Rawat from Ajmer became the first person to be vaccinated as a part of this campaign.
.information

 National President  in Gujarat.
20/02/2026

National President in Gujarat.

Address

307, Akhbar Bhavan, Sector/11
Gandhinagar
382011

Alerts

Be the first to know and let us send you an email when GNS News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to GNS News:

Share