Aapdu Halar

Aapdu Halar આપણું હાલાર, આપણા સમાચાર 🤝

16/06/2026

જામખંભાળિયામાં રખડતા ઢોરનો આતંક: રસ્તાઓ બન્યા અખાડા, શું નાગરિકોને ચાલવાની પણ સુરક્ષા નથી?


#જામખંભાળિયા #રેઢાઢોર #જામખંભાળિયા_ન્યૂઝ #નગરપાલિકા #ગુજરાત #લોકજાગૃતિ


[Stray Cattle Menace, Jamkhambhalia News, Public Safety, Municipal Negligence, Road Safety, Urban Sanitation, Stray Animals Hazard]

14/05/2026

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા જડેશ્વર પાર્કમાં આજે JMC દ્વારા આક્રમક ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજે ₹3.5 કરોડની કિંમતની 6 મિલકતો (3 મકાન, 2 દુકાન અને 1 વંડો) તોડી પાડવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું, જેમાં એક વૃદ્ધાની ટીંગાટોળી કરી અટકાયત કરાતા વાતાવરણ વધુ તંગ બન્યું હતું.



[Jamnagar, JMC, Demolition Drive, Jadeshwar Park, Ranjitsagar Road, Encroachment Removal, Property Demolition, Police Scuffle, Detention, Local Protest, Bulldozer Action, Residential Demolition, Commercial Shops, High Tension, news, aapdu halar]

06/04/2026

🇮🇳

[Virat Kohli, Ravindra Jadeja, Cricket Controversy, Viral Statement, Ravindra Jadeja Clarification, kutch, anjar, jesal toral, Indian Cricket Team]

19/03/2026

જામનગરમાં વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ: સમાણા રોડ પર 66 KVનો મહાકાય વીજ થાંભલો પળભરમાં ધરાશાયી

{Jamnagar News, Samana Road, 66 KV Electric Pole, Cyclone Update, Heavy Wind, Infrastructure Damage, Power Outage, Gujarat Weather, Live Footage, Storm Impact}

18/03/2026

લાલપુરના અનેક ગામોમાં કુદરતનો કેર: ભર ઉનાળે કરા સાથે કમોસમી વરસાદ



{Lalpur, Jamnagar District, Halar News, Unseasonal Rain, Hailstorm, Gujarat Weather Update, Farmer Crisis, Crop Damage, Summer Rain, Saurashtra News, Rural News, Climate Alert}

17/03/2026

ગલ્ફમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર: ૪૬ હજાર મેટ્રિક ટન LPG ભરેલું જહાજ વાડીનાર પહોંચ્યું

[Aapdu Halar, LPG, Nanda Devi, Vadinar Port, Jamnagar, Halar, Gujarat, India, Energy Security, Fuel Supply, War Crisis, Tanker, 46000 Metric Tonnes, Relief, Strategic, Import, International News, Breaking News]

17/03/2026

ખંભાળિયા-ભાણવડ હાઈવે પર અકસ્માત બાદ કારમાં ફાટી નીકળી ભીષણ આગ: એક વ્યક્તિ ભડથું, બે ગંભીર




[Khambhalia Bhanvad Accident, Bolero wagonr, Car Fire, One Dead, Two Injured, Jamnagar Hospital, News Devbhumi Dwarka Highway Crash Breaking News]

Address

Jamnagar
Jamnagar
361006

Alerts

Be the first to know and let us send you an email when Aapdu Halar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share