JanPratibimb

JanPratibimb Media | Advertising | News

17/05/2026

જામનગરમાં ઠેબા ચોકડી પાસે કાળમુખા ટ્રકે સર્જ્યો ગોઝારો અકસ્માત, 5થી વધુ વાહનોનો કુરચો બોલી ગયો!

17/05/2026

સુરેન્દ્રનગર :APS ખાતરમાં સીધો રૂ. 700નો તોતિંગ વધારો! : 10 ડેપો પર નવો ભાવ રૂ. 2250એ પહોંચ્યો

17/05/2026

કેન્સર સામે જિંદગીની જંગ: ધ્રોલના બીજલકા ગામના યુવાને સારવાર માટે આર્થિક સહાયની કરી કરુણ અપીલ, તમારી નાની મદદ બચાવી શકે છે જીવ!
મદદ માટે બેંક ખાતાની વિગતો
નામ: કાંતિલાલ નરશીભાઈ મુંગરા
ગામ: બીજલકા, તા. ધ્રોલ, જિ. જામનગર
બેંક એકાઉન્ટ નંબર: 78045416350
IFSC કોડ: BARB0BGGBXX
મોબાઈલ નંબર: 9265252316

17/05/2026

જામનગરમાં ઓપરેશન ડિમોલેશનની તૈયારી, અનેક રહેણાંક બિલ્ડિંગોના વપરાશ પર પ્રતિબંધ!

16/05/2026

ન્યારી ડેમ હથિયાર કેસમાં ક્રાઇમ DCP જગદીશ બાંગરવાનું મોટું નિવેદન: ગાંધીનગરના વિદ્યાર્થીઓ પાસેથી રિવોલ્વર મળવા મુદ્દે કર્યા ચોંકાવનારા ખુલાસા!

16/05/2026

ભાવનગરમાં કાયદો-વ્યવસ્થાની એસીતૈસી: પોલીસ ચોકી સામે જ છરીબાજી અને તોડફોડ, ઘટનાના CCTV આવ્યા સામે

#

16/05/2026

વડોદરાના કોર્પોરેટર આશિષ જોશીને મોટો ઝટકો: બોડેલી કોર્ટે જામીન અરજી ફગાવી જેલભેગા કર્યા

16/05/2026

અમદાવાદમાં પાણીપુરીના શોખીનો સાવધાન! રાણીપમાં ખાણીપીણીની લારી પરથી હાડકું નીકળતા ગ્રાહકનો હોબાળો!

16/05/2026

ધોરાજી પંથકમાં સુરજદાદા કોપાયમાન થતાં લોકોએ ઠંડક મેળવવા વોટર પાર્કનો રસ્તો અપનાવ્યો

16/05/2026

રાજકોટમાં ફૂડ પોઇઝનિંગ નહિ, કેન્સરનું કાવતરું! GJ3 ઢોસાના સાંભાર અને દ્વારકાધીશ હોટેલની ચટણીમાં મળી આવી ઝેરી ‘સિંથેટિક ડાઇ’!

16/05/2026

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં યોગા સેશન: સંકલનની બેઠકમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓને કરાવ્યા યોગ!

Address

Rajkot

Alerts

Be the first to know and let us send you an email when JanPratibimb posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share