Jago Surat જાગો સુરત

Jago Surat જાગો સુરત social media 🖥️
(1)

અરવલ્લી જિલ્લામાં રહેતા અને શિક્ષક તરીકે નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારી તક સામે આવી છે. આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગ...
13/08/2026

અરવલ્લી જિલ્લામાં રહેતા અને શિક્ષક તરીકે નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારી તક સામે આવી છે. આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકની પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા આદર્શ નિવાસી શાળા, ભિલોડા અને મેઘરજ ખાતે તાસદીઠ શિક્ષકોની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.

🔱🚩હર હર મહાદેવ 🔱🚩
13/08/2026

🔱🚩હર હર મહાદેવ 🔱🚩

મોંઘવારીનો રાઉન્ડ ટુ : બિસ્કિટથી લઈને સાબુ સુધી દરેક વસ્તુ મોંઘી થશે..
10/08/2026

મોંઘવારીનો રાઉન્ડ ટુ : બિસ્કિટથી લઈને સાબુ સુધી દરેક વસ્તુ મોંઘી થશે..

અમદાવાદના આનંદનગરમાં PGમાં રહેતી વિદ્યાર્થિની પર સિક્યોરિટી ગાર્ડ દ્વારા દુષ્કર્મ, આરોપી પકડાયો
09/08/2026

અમદાવાદના આનંદનગરમાં PGમાં રહેતી વિદ્યાર્થિની પર સિક્યોરિટી ગાર્ડ દ્વારા દુષ્કર્મ, આરોપી પકડાયો

શનિવારે પેમેન્ટ્સ ઍપ ફોનપેના ફાઉન્ડર અને સીઇઓ સમીર નિગમે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું કે યુપીઆઇ પેમેન્ટ્સ પર ...
09/08/2026

શનિવારે પેમેન્ટ્સ ઍપ ફોનપેના ફાઉન્ડર અને સીઇઓ સમીર નિગમે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું કે યુપીઆઇ પેમેન્ટ્સ પર ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ નહીં વસૂલાય, નાના વેપારીઓમાં કિરાણા દુકાનદાર પણ સામેલ છે.

કૅનેડાના ઍલ્બર્ટા પ્રાંતનાં કેલગરી અને ઍડમોન્ટન શહેરોમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરનારા ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ (તેમાં...
09/08/2026

કૅનેડાના ઍલ્બર્ટા પ્રાંતનાં કેલગરી અને ઍડમોન્ટન શહેરોમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરનારા ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ (તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ પંજાબી છે) તેમની પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ રદ થઈ જવાને લીધે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ધરણા પર બેઠા છે.

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ એવી માગણી કરી રહ્યા છે કે, કૅનેડાની સરકારનો ઇમિગ્રેશન વિભાગ નામંજૂર કરી દેવાયેલા કેસોની પુનઃ સમીક્ષા કરે.

બીજી તરફ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો આ મામલો કૅનેડા તેમજ ભારતના રાજકારણમાં ગરમા-ગરમ ચર્ચાનો વિષય બન્યો છે.

તેમ છતાં, કૅનેડાના ઍલ્બર્ટા પ્રાંતના પ્રિમિયર ડેનિયલ સ્મિથ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કહી રહ્યા છે કે, જો તેમની પાસે પીઆર (પર્મેનન્ટ રેસિડન્સી) ન હોય અને તેમના વિઝા પૂરા થઈ રહ્યા હોય, તો તેઓ દેશ છોડીને જતા રહે.

06/08/2026

आइए भारत की हथकरघा कला की विविधता को लोकप्रिय बनाएं।

अपने पसंदीदा हथकरघा उत्पादों के वीडियो साझा करें, जिनमें GRWM वीडियो भी शामिल हैं।

का उपयोग करना न भूलें।
(प्रधानमंत्री श्री नरेंद्र मोदी)

10થી 14 ઓગસ્ટે ફરી ધોધમાર વરસાદની શક્યતા, દરિયાકાંઠે હાઈ વેવ એલર્ટ
04/08/2026

10થી 14 ઓગસ્ટે ફરી ધોધમાર વરસાદની શક્યતા, દરિયાકાંઠે હાઈ વેવ એલર્ટ

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
03/08/2026

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

Address

Cox's Bazar

Telephone

+918758130757

Website

Alerts

Be the first to know and let us send you an email when Jago Surat જાગો સુરત posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share