Dil Se

Dil Se Life is story

06/05/2026

સિસ્ટમ કે અન્યાય દોસ્તો હાલ ઘણી બધી સરકારી જોબ લક્ષી પરીક્ષાઓ ચાલી રહી છે. આવીજ એક પરીક્ષા બાબતે મારે ઘર ના રિલેટિવ સાથે જવા નું થયું રાજકોટ તો અમે અમે અમારા મુકામ થી આશરે બસ્સો થી પણ વધારે કિલોમીટર દૂર ટાટ સેકન્ડરી ની પરીક્ષા સબબ નીકળ્યા વચ્ચે જૂનાગઢ રિલેટિવ ને ત્યાં રાત્રિ રોકાણ કરી સવારે વહેલા ઉઠીને સરકારી બસ પકડવાની તૈયારી હતી પણ ઓનલાઇન બસ ચેક કરતા બધી ભરેલી આવવાની હતી પછી અમે જેતે સ્ટોપ પર થી ખાનગી ટ્રાવેલ્સ ની બસ માં બેસી આશરે બાર વાગ્યે રાજકોટ પહોંચી ગયા.ગોંડલ ચોકડી થી રીક્ષા ભાડે કરી પરીક્ષા કેન્દ્ર માટે નીકળ્યા રિક્ષા વાળા ને આઈડિયા ન હતો પણ અચાનક કેન્દ્ર દેખાઈ ગયું તો અમે આશરે સાડાબાર વાગ્યે ત્યાં પહોંચી ગયા. હવે કેન્દ્ર માં જવાનો સમય હતો ૨.૩૦ વાગ્યા નો અને પેપર ત્રણ વાગ્યે શરૂ થવાનો હતો અમે તે સમય ત્યાં પસાર કર્યો.ત્યાર બાદ અઢી વાગ્યે મારા રિલેટિવ કેન્દ્ર માં ગયા.હું બાહર સમય પસાર કરતો હતો.જેવા ત્રણ વાગ્યા પરીક્ષા શરૂ થવાનો બેલ સંભળાયો વાત હવે શરૂ થાય છે પરીક્ષા શરૂ થવાની થોડી મિનિટો માં એક ઓટો રીક્ષા ત્યાં આવી તેમાંથી એક દીકરી પરીક્ષા ન અરમાનો સાથે ઝડપ થી ઉતરી જેવી કેન્દ્ર ન દરવાજે પહોંચી તો તેને બાહર ની વ્યવસ્થા માં ઊભેલા કર્મચારી એ અટકાવી અને અંદર કોઈને ફોન કરતા ત્યાંથી કેન્દ્ર માં જવાની ના પાડી દેવા માં આવી ત્યાર બાદ એ દીકરી એ ઘણી બધી આજીજી કરી અમે લોકો એ વિનંતી કરી પણ તે દીકરી ને પરીક્ષા કેન્દ્ર માં ન જવા દીધી આશરે એક દોઢ કલાક આજીજી કર્યા પછી એ દીકરી પાછી ચાલી ગઈ એ દીકરી રજૂઆત માં એમ કહેતી હતી કે તે અમરેલી થી આવે છે. રસ્તા માં બસ તકલીફ આવતા અન્ય બસ કે વાહન થી અહીંયા આવી એટલે મોડું થયું પણ કોઈ ફરક ન પડયું તો આપ તમામ શિક્ષિત લોકો આ વિશે તમારા અભિપ્રાય આપજો મારો એક અભિપ્રાય એ છે કે દરેક જિલ્લા માં સારા મેનેજમેન્ટ સાથે જિલ્લા મથકે આ પરીક્ષા લેવી. ક્રમસ

04/04/2026

Dil Se

04/04/2026

Dil se coming soon zungle follow me

29/03/2026

29/03/2026
29/03/2026

30/12/2025
29/12/2025

゚viralシfypシ゚viralシ

Address

Vadodara

Website

Alerts

Be the first to know and let us send you an email when Dil Se posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share