Tapimitra Express

Tapimitra Express This news paper is covering news oftapi,navsari,ahwa-dang,narmada-rajpipla,surat district. Very soo

સોનગઢમાં સોશિયલ મીડિયા પર અશ્લિલ મેસેજ મોકલી હેરાનગતિ કરનાર સાયબર ગુનેગાર ઝડપાયો
23/08/2026

સોનગઢમાં સોશિયલ મીડિયા પર અશ્લિલ મેસેજ મોકલી હેરાનગતિ કરનાર સાયબર ગુનેગાર ઝડપાયો

મુંબઈમાં ગણેશ આગમન સરઘસમાં દુર્ઘટના: 2નાં મોત, 5 ગંભીર રીતે ઘાયલ
23/08/2026

મુંબઈમાં ગણેશ આગમન સરઘસમાં દુર્ઘટના: 2નાં મોત, 5 ગંભીર રીતે ઘાયલ

વાલોડના બુહારી ગામે ગણેશોત્સવના ફાળા અને સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે ઉગ્ર વિવાદ: સામસામે એટ્રોસિટી અને મારપીટની ફરિયાદો ન...
22/08/2026

વાલોડના બુહારી ગામે ગણેશોત્સવના ફાળા અને સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે ઉગ્ર વિવાદ: સામસામે એટ્રોસિટી અને મારપીટની ફરિયાદો નોંધાઈ

સાયબર ફ્રોડ આચરતી ટોળકી પર ત્રાટકી તાપી પોલીસ : 'ઓપરેશન મ્યુલ હંટ' હેઠળ સુરેન્દ્રનગરથી એકની ધરપકડ
22/08/2026

સાયબર ફ્રોડ આચરતી ટોળકી પર ત્રાટકી તાપી પોલીસ : 'ઓપરેશન મ્યુલ હંટ' હેઠળ સુરેન્દ્રનગરથી એકની ધરપકડ

વાલોડમાં 'બાબા ઓમલેટ'ની લારીએ નાસ્તો કરવો પડ્યો ભારે! તાપી પોલીસના હાથે ઝડપાયો લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપી           ...
22/08/2026

વાલોડમાં 'બાબા ઓમલેટ'ની લારીએ નાસ્તો કરવો પડ્યો ભારે! તાપી પોલીસના હાથે ઝડપાયો લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપી

સુરત લાજપોર મધ્યસ્થ જેલમાંથી ચેક બાઉન્સના ગુનામાં ૧૫ દિવસની પેરોલ રજા પર છૂટીને મુદત પૂરી થવા છતાં જેલમાં પરત હાજર ન થના...
22/08/2026

સુરત લાજપોર મધ્યસ્થ જેલમાંથી ચેક બાઉન્સના ગુનામાં ૧૫ દિવસની પેરોલ રજા પર છૂટીને મુદત પૂરી થવા છતાં જેલમાં પરત હાજર ન થનાર વ્યારાના કપડવણ ગામના પાકા કેદી મિતેશ રમેશભાઇ ગામીતને તાપી પેરોલ-ફર્લો સ્કોર્ડે બાતમીના આધારે જેલભેગા કરી દીધા છે.

સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને નિશાન બનાવનાર ગેંગ ઝડપાઈ, LCBએ કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો
22/08/2026

સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને નિશાન બનાવનાર ગેંગ ઝડપાઈ, LCBએ કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો

ખાંડના ભાવનો કડવો ઘૂંટ ગરીબના ગળે! તહેવારો પહેલાં મોંઘવારીનો મોટો માર
22/08/2026

ખાંડના ભાવનો કડવો ઘૂંટ ગરીબના ગળે! તહેવારો પહેલાં મોંઘવારીનો મોટો માર

સોનગઢ-ઉકાઈમાં “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' માત્ર કાગળ પરઃ કેવાયસીના નામે સગર્ભાઓના હક્કનું પોષણ ગાયબ!
22/08/2026

સોનગઢ-ઉકાઈમાં “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' માત્ર કાગળ પરઃ કેવાયસીના નામે સગર્ભાઓના હક્કનું પોષણ ગાયબ!

ભાવનગર લઠ્ઠાકાંડના ઘેરા પ્રત્યાઘાતોઃ તાપી જિલ્લામાં દરોડાનો ધમધમાટ, પણ સોનગઢ-વાલોડ પંથકમાં *મટીરિયલ સપ્લાયરો ‘અભેદ્ય સુર...
22/08/2026

ભાવનગર લઠ્ઠાકાંડના ઘેરા પ્રત્યાઘાતોઃ તાપી જિલ્લામાં દરોડાનો ધમધમાટ, પણ સોનગઢ-વાલોડ પંથકમાં *મટીરિયલ સપ્લાયરો ‘અભેદ્ય સુરક્ષા’માં!

Address

Tapi District
Vyara

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 11am - 5pm

Telephone

+919157951000

Alerts

Be the first to know and let us send you an email when Tapimitra Express posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Tapimitra Express:

Shortcuts

Share