TakshVed Digital Solution

TakshVed Digital Solution Advertisment Design
Animation
Branding Graphics
Corporate Graphics
Custom Stationery
Flyers & Brochu

અન્યાય અને અધર્મ પર ભક્તિ અને શક્તિના વિજયનો સંદેશ આપનાર પાવન પર્વ હોલિકા દહનની શુભકામનાઓ
13/03/2025

અન્યાય અને અધર્મ પર ભક્તિ અને શક્તિના વિજયનો સંદેશ આપનાર પાવન પર્વ હોલિકા દહનની શુભકામનાઓ

પોષી પૂનમ - આદ્યશક્તિ માઁ અંબાના પ્રાગટ્ય દિવસની આપ સૌને હાર્દિક શુભકામના
13/01/2025

પોષી પૂનમ - આદ્યશક્તિ માઁ અંબાના પ્રાગટ્ય દિવસની આપ સૌને હાર્દિક શુભકામના

03/12/2024
કર્મયોગ, જ્ઞાનયોગના પાવન પર્વ 'લાભપાંચમ' ની આપ સૌને હાર્દિક શુભકામના. આપે આરંભેલા સૌ કાર્યો જ્ઞાન, વિવેક, કૌશલ્ય અને પુર...
06/11/2024

કર્મયોગ, જ્ઞાનયોગના પાવન પર્વ 'લાભપાંચમ' ની આપ સૌને હાર્દિક શુભકામના.

આપે આરંભેલા સૌ કાર્યો જ્ઞાન, વિવેક, કૌશલ્ય અને પુરુષાર્થ થકી સફળતાને પામે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના.

નૂતન વર્ષાભિનંદનઆજથી શરૂ થઈ રહેલું નૂતન વર્ષ સુખદાયી, ફળદાયી અને પ્રગતિ આપનારું નીવડે તેવી અભ્યર્થના.
01/11/2024

નૂતન વર્ષાભિનંદન

આજથી શરૂ થઈ રહેલું નૂતન વર્ષ સુખદાયી, ફળદાયી અને પ્રગતિ આપનારું નીવડે તેવી અભ્યર્થના.

મા કાલી આપ સૌનાં જીવનમાંથી આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર કરે, અનિષ્ટોનો નાશ કરે અને શક્તિ,સાહસ, અનેરી ઉર્જાનો સંચાર કરે એવી પ્રાર...
30/10/2024

મા કાલી આપ સૌનાં જીવનમાંથી આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર કરે, અનિષ્ટોનો નાશ કરે અને શક્તિ,સાહસ, અનેરી ઉર્જાનો સંચાર કરે એવી પ્રાર્થના.

આપ સૌને કાળી ચૌદશ અને નરક ચતુર્દશીની શુભેચ્છાઓ

દુર્ગાષ્ટમી તથા મહાનવમી ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ..
11/10/2024

દુર્ગાષ્ટમી તથા મહાનવમી ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ..

20/09/2024

પ્રથમ પૂજનીય દેવ એવા ભગવાન શ્રી ગણેશ જી ની આરાધના ના પાવન પર્વ  ગણેશ ચતુર્થી ની મંગલમય શુભકામનાઓ
07/09/2024

પ્રથમ પૂજનીય દેવ એવા ભગવાન શ્રી ગણેશ જી ની આરાધના ના પાવન પર્વ ગણેશ ચતુર્થી ની મંગલમય શુભકામનાઓ

મારા શુભચિંતક આદરણીય શ્રી મિતેષભાઈ પટેલ સાહેબને જન્મદિવસની અઢળક શુભકામનાઓ...ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે, જીવનમાં દરેક ...
27/08/2024

મારા શુભચિંતક આદરણીય શ્રી મિતેષભાઈ પટેલ સાહેબને જન્મદિવસની અઢળક શુભકામનાઓ...

ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે, જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે, તમારી નામના વધે, તમારા હોઠ પર સદાય સ્મિત રહે

એવી આજના શુભ દિવસે પ્રભુના ચરણો માં પ્રાર્થના..

ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ "જન્માષ્ટમી" ના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ
26/08/2024

ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ "જન્માષ્ટમી" ના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ

Address

Anand

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 1pm

Telephone

+919601622322

Alerts

Be the first to know and let us send you an email when TakshVed Digital Solution posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TakshVed Digital Solution:

Share