kalpit_panchal

kalpit_panchal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from kalpit_panchal, Graphic designer, D 703, SHIROMANI, S. M. Road, SATELLITE, Ahmedabad.

Ultimate experience of peace and mindfulness when you are amidst the forest.During a wonderful track in the forest of Ab...
06/04/2026

Ultimate experience of peace and mindfulness when you are amidst the forest.

During a wonderful track in the forest of Abu....

Chai at Banaras.....Sukun aur Shakti eksath.....
22/03/2026

Chai at Banaras.....

Sukun aur Shakti eksath.....

Banaras...एक सुकून...
15/03/2026

Banaras...
एक सुकून...

Aligning the inner space at Kashi......Photo credit
27/02/2026

Aligning the inner space at Kashi......

Photo credit

Banaras Vibes.....Every time a new experience with the same peace...
25/02/2026

Banaras Vibes.....

Every time a new experience with the same peace...

03/10/2025

Conversations inside out....

તાપણું , Campfire 🔥 When a gentle cold breeze touches your skin and pampers your mood. This is the real feel of winter w...
08/01/2025

તાપણું , Campfire 🔥
When a gentle cold breeze touches your skin and pampers your mood. This is the real feel of winter when fire gives you warmth. The orange light in a dark night, dancing flames merge in the air gives a divine and mystical experience....

વિરાસત મ્યુઝિયમ - પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ નું લોકકલા સંગ્રહાલય.તારીખ 17 નવેમ્બર, 2024 રવિવારના દિવસે મ્યુઝિયમના લોકાર્પ...
18/11/2024

વિરાસત મ્યુઝિયમ - પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ નું લોકકલા સંગ્રહાલય.
તારીખ 17 નવેમ્બર, 2024 રવિવારના દિવસે મ્યુઝિયમના લોકાર્પણ પ્રસંગે તેમના ગામ આકરુ જવાનું થયું. ઘણા વખત પછી ગામને ગામ કહી શકાય એવું સુંદર ગામ જોયું. ખૂબ જ સુંદર‌ અને સ્વચ્છ મકાનોની હારમાળાઓ નાની શેરીઓમાં અદભુત ભાસતી હતી. નિબંધોમાં વાંચેલી ગામડાની શાંત સવાર નો અનુભવ અહીં આ ગલીઓમાં થયો. એક અદભુત અનોખી શાંતિનો અનુભવ થયો. ગામના સીમમાં રાજકીય નેતાઓ અને ધર્મ સંસ્થાના વડાઓ ઉપસ્થિત હતા અને ગામ અને ગામ બહારના મહેમાનોનો મેળાવડો હતો, પરંતુ ગામની અંદર અદભુત શાંતિ હતી. ગામના મકાનોમાં સુંદર, સ્વચ્છ આંગણાઓ જોયા, ડેલીઓ જોઈ, અને રોજિંદા જીવનને અનુકૂળ એવું ફર્નિચર અને રહેવાની સગવડો હતી. તેમ છતાં ત્યાં રહેનારા લોકોના મોઢા પર એક ગજબ નો સંતોષ અને આનંદ ઉભરાતો હતો. ગામના આ વિશાળ વરંડા અને ડેલીઓ વાળા ઘરોની અંદર રહેતા માનવના હૃદયમાં આંગણાઓ કરતા પણ વધુ વિશાળતા જોઈ. ગામની સીમમાં તળાવ અને મંદિરને જોઈને ગામડાં જીવતાં છે તે જોઈને હૃદય ખૂબ જ આનંદિત થયું.
વિરાસત મ્યુઝિયમમાં આદરણીય પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે લોકકલા, સાહિત્ય, સંસ્કૃતિ અને કલાનો વારસો અદભુત રીતે જાળવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ શું મેં અનુભવેલી આ ગામની અલૌકિક શાંતિ અને અસ્ખલિત આનંદ ને કોઈ સંગ્રહાલયમાં સંઘરી શકાય?
એક અવર્ણનીય અને અલૌકિક શાંતિને મનમાં અને આનંદને હૃદયમાં ભરી અને શહેર તરફ પાછા વળવું પડ્યું...

Address

D 703, SHIROMANI, S. M. Road, SATELLITE
Ahmedabad
380015

Telephone

09825005117

Website

Alerts

Be the first to know and let us send you an email when kalpit_panchal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to kalpit_panchal:

Share