Hans Rathod

Hans Rathod Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hans Rathod, Social Media Agency, Ahmedabad.

14/08/2022
૦૧/૨૦૨૨ ના રોજ અમદાવાદ સર્કિટ હૉઉસ ખાતે NCP ની કાર્યકારિણી બેઠક યોજવામાં આવેલ. બેઠકમાં પ્રદેશ કક્ષાના હોદ્દેદારો તેમજ જિ...
12/01/2022

૦૧/૨૦૨૨ ના રોજ અમદાવાદ સર્કિટ હૉઉસ ખાતે NCP ની કાર્યકારિણી બેઠક યોજવામાં આવેલ. બેઠકમાં પ્રદેશ કક્ષાના હોદ્દેદારો તેમજ જિલ્લા કક્ષાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. બેઠકમાં NCP ના સંગઠનને વધુ મજબૂતાઈ સાથે લોકપ્રશ્નનોને યોગ્ય વાચા આપવા અંગે ચર્ચા કરવામાં આવેલ. આ ઉપરાંત પ્રદેશ યુવા પ્રમુખ તરીકે શ્રી.જીગ્નેશભાઈ જોશી તેમજ લઘુમતી મોરચામાં પ્રદેશ પ્રમુખ તરીકે શ્રી.માજીદઅલી ખોખર ની નિમણુંક કરવામાં આવી.

ઉપસ્થિત મીડિયા મિત્રગણને જણાવેલ કે, આગામી સમયમાં આવનાર વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં વર્તમાનમાં કાર્યરત મહા વિકાસ અઘાડી સરકારની પેટર્ન પ્રમાણે NCP ચૂંટણી મેદાનમાં ઉતરશે.

આ અંગે NCP હાઈકંમાન્ડના નેતાગણ કોંગ્રેસ પક્ષના ના હાઈકમાન્ડના નેતાગણ સાથે અને રાજ્ય કક્ષાના નેતાગણ સાથે પણ ગઠબંધન અંગે ચર્ચા કરેલ છે.

અમુક નક્કી બેઠકો પર જ NCP કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડશે.

કોંગ્રેસ+એન.સી.પી. = વિજય ✊️🙏



આપનોજ લોકતાંત્રિક યોદ્ધા :

જયંત પટેલ "બોસ્કી"
પ્રમુખશ્રી
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી
ગુજરાત પ્રદેશ NCP

હંસરાજ રાઠોડ ગુજરાત પ્રદેશ મંત્રી NCP

નિકુલ સિંહ તોમર ગુજરાત પ્રદેશ મહામંત્રી NCP કોર્પોરેટ

30/04/2021

आजरोज मेरे जन्मदिन पे मैने एशे कोरोना में मेरा केक नहीं काटा और नहीं मैंने कोई पूरे दिन में जश्न मनाया नहीं मैं मनाना चाहता बस मेरा एक यही मकसद था और मेरे साथी कॉरपोरेटर निकुल सिह तोमर का ऐसे समय में गरीब और वंचित निराधार को कुछ न कुछ मदद करना चाहिए वह आज हमने पूरा दिन कुबेर नगर f word नहेरू नगर सैनिटाइजर करके हमारा मानवता धर्म निभाया और हमारा मतदाताओं को मदद करना हमारी फर्क थी

हंसराज भाई राठौड़
गुजरात प्रदेश मंत्री एनसीपी
श्री निकुल सिंह तोमर
कॉरपोरेटर कुबेरनगर बोर्ड

कानाभाई परमार
भावेश भाई गोहिल
धर्मेश भाई सोलंकी
सवजी भाई बावरी
सन्नी भाई सोलंकी
ऐ सहयोग दिया था 🙏🏻🙏🏻🙏🏻

आज मेरे जन्म दिन पे जिश जीश साथियों और बहनों वडिल और अन्य साथियों ने मेरे को विश किया फोन पर व्हाट्सप पर मैसेंजर पर इंस्टाग्राम पर सभी साथियों का मैं दिल से शुक्रिया अदा करता हूं जय भीम

30/04/2021

1200 bed civil hospital 😢

Kubernagar me ajj senitaizar karaviyu
30/04/2021

Kubernagar me ajj senitaizar karaviyu

Address

Ahmedabad
380002

Website

Alerts

Be the first to know and let us send you an email when Hans Rathod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share