એક નવો વિચાર

એક નવો વિચાર એક નવો વિચાર
શબ્દોમાં લાગણીઓ,
લાગણીઓમાં સચ્ચાઈ…
દરેક પોસ્ટ એક નવી સમજ ��

એ બહુ બોલતો નથી,કારણ કે એની જવાબદારીશબ્દોથી મોટી છે.
09/01/2026

એ બહુ બોલતો નથી,
કારણ કે એની જવાબદારી
શબ્દોથી મોટી છે.

જે પોતે થાકી જાય છે,એ જ બીજા માટેદીવાલ બનીને ઊભો રહે છે.
09/01/2026

જે પોતે થાકી જાય છે,
એ જ બીજા માટે
દીવાલ બનીને ઊભો રહે છે.

ઘર બચાવવા માટેકેટલાંક લોકોપોતાને ગુમાવી દે છે.
09/01/2026

ઘર બચાવવા માટે
કેટલાંક લોકો
પોતાને ગુમાવી દે છે.

જીવનમાં જવાબ ઓછા છે,પણ અનુભવ ઘણાં છે…
09/01/2026

જીવનમાં જવાબ ઓછા છે,
પણ અનુભવ ઘણાં છે…

જીવન દરેકને એકસરખું નથી મળતું,પણ જીવવાની તક સૌને મળે છે…
09/01/2026

જીવન દરેકને એકસરખું નથી મળતું,
પણ જીવવાની તક સૌને મળે છે…

09/01/2026

દરેક દિવસ ખાસ નથી,
પણ દરેક દિવસ જીવન છે…

પ્રેમ એટલેતારા નામેમારું થોડું વધુ હોવું…
08/01/2026

પ્રેમ એટલે
તારા નામે
મારું થોડું વધુ હોવું…

તું સાથે હોય ત્યારેસમયને પણધીમે ચાલવાનું મન થાય છે…
08/01/2026

તું સાથે હોય ત્યારે
સમયને પણ
ધીમે ચાલવાનું મન થાય છે…

08/01/2026

હું તને યાદ કરું છું
એવું નથી,
હું તો
તારી સાથે ચાલતો રહું છું…

08/01/2026

તું મારી જરૂર નથી,
પણ
તું વગરનું બધું
થોડું અધૂરું લાગે છે…

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when એક નવો વિચાર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share