18/03/2026
🚀 Gujarat ના Creators માટે એક મોટું Movement શરૂ થઈ રહ્યું છે!
Ahmedabad માં થનારી Saptrang Creators Fest 2026 માં
🎯 700+ Influencers & Content Creators એકસાથે ભેગા થવાના છે!
પણ…
આ સફર સીધી અમદાવાદથી નથી શરૂ થતી ❌
આ શરૂઆત થાય છે દરેક શહેરમાંથી ✔️
👉 North Gujarat ના creators ને એકસાથે લાવવા માટે
અમે city-wise meets organize કરી રહ્યા છીએ
અને તેની પહેલી શરૂઆત…
🔥 Mehsana District Creators Meet – 2026 🔥
📍 Mehsana અને આજુબાજુના તમામ જિલ્લાઓના Creators માટે ખાસ meet
💡 આ meet માં શું ખાસ છે?
✨ Creators એકસાથે ભેગા થશે
✨ College ના students ને guidance આપશે
✨ પોતાની journey & experience share કરશે
✨ Content growth માટે real insights મળશે
✨ Saptrang Creators Community ખરેખર શું છે તેની clarity મળશે
🏆 10K+ followers ધરાવતા creators માટે awards & recognition પણ મળશે!
📅 Date: 19 March 2026
⏰ Time: 10:30 AM
📍 Ganpat University, Mehsana
🔥 આ માત્ર meetup નથી…
આ Gujarat ના creators ને એક platform પર લાવવાની શરૂઆત છે!
👉 જો તમે creator છો, તો આ movement નો ભાગ બનો
👉 Mehsana થી Ahmedabad સુધી તમારું presence બનાવવાનો સમય આવી ગયો છે!
📲 More
Nikhil patel ( .mahesana) - 9898391697
Pratik Patel (Ganpat University) - 9974338707