DP News

DP News We present News in like local events,National and international news,Politics,Entertainment,Religious,etc. from our DP News Gujarati Digital Platform.

Official Page For Dpnewsgujarati or Divyapariksh*t Print Media

26/09/2026

અમદાવાદમાં ‘જીમ લોન્જ’માં ₹1.66 કરોડનું કૌભાંડ! 2500 ગ્રાહકો સાથે છેતરપિંડી | Ahmedabad Gym Lounge

અમદાવાદ જીમ કૌભાંડ, Gym Lounge Scam, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, EOW Ahmedabad, ₹1.66 કરોડ કૌભાંડ, જીમ મેમ્બરશિપ ફ્રોડ, અમદાવાદ ફ્રોડ કેસ, 2500 ગ્રાહકો સાથે છેતરપિંડી, Gym Membership Scam, Ahmedabad Crime News, Gujarat Crime News
#ગુજરાતસમાચાર #અમદાવાદસમાચાર #કૌભાંડ

ભાદરવી પૂનમની સૌ માઈભક્તોને હાર્દિક શુભકામનાઓ
26/09/2026

ભાદરવી પૂનમની સૌ માઈભક્તોને હાર્દિક શુભકામનાઓ

25/09/2026

અમદાવાદ ખાતે CM Bhupendra Patel સેવા સંકલ્પ અભિયાન હેઠળ Ahmedabad AMC સેવા સેતુ કાર્યક્રમ

25/09/2026

ગુજરાત મેડિકલ એક્સ્પો 2026: અમદાવાદમાં 25થી 27 સપ્ટેમ્બર સુધી હેલ્થકેર ક્ષેત્રનું ભવ્ય B2B પ્રદર્શન
Ahmedabad માં Gujarat Healthcare Industry નું B2B પ્રદર્શન | Gujarat Medical Expo 2026
ગુજરાત મેડિકલ એક્સ્પો 2026, Gujarat Medical Expo 2026, Ahmedabad Medical Expo, અમદાવાદ મેડિકલ એક્સ્પો, Medical Expo Ahmedabad, Healthcare Expo Gujarat, Medical Equipment Expo, Healthcare Technology, Medical Devices, B2B Healthcare Expo, Star Exhibitions, Gujarat Healthcare Industry, Medical Equipment Ahmedabad

25/09/2026

મુખ્યમંત્રી Bhupendra Patel ભાવનગર જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમ

25/09/2026

Jitu Vaghani Speech: ભાવનગર જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમ

IIT ગાંધીનગરે સેમિકન્ડક્ટર અને ઉભરતી ટેકનોલોજીના સંશોધનને આગળ વધારવા માટે તાઇવાનની ત્રણ યુનિવર્સિટીઓ સાથે ભાગીદારી કરીતા...
25/09/2026

IIT ગાંધીનગરે સેમિકન્ડક્ટર અને ઉભરતી ટેકનોલોજીના સંશોધનને આગળ વધારવા માટે તાઇવાનની ત્રણ યુનિવર્સિટીઓ સાથે ભાગીદારી કરી
તાઇપેઇ ટેક, તાઇવાન ટેક અને નેશનલ સેન્ટ્રલ યુનિવર્સિટી સાથેના MoU દ્વારા સેમિકન્ડક્ટર અને અન્ય ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રોમાં સંયુક્ત સંશોધન, શૈક્ષણિક આદાન-પ્રદાન અને પ્રતિભા વિકાસને પ્રોત્સાહન મળશે



વડોદરાની ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ખાતે ભારત CPSEના કન્સલ્ટેટિવ કન્ક્લેવની 4થી આવૃત્તિનું ઉદ્ઘાટન“પ્રોજેક્ટ અને એસેટ મેનેજ...
25/09/2026

વડોદરાની ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ખાતે ભારત CPSEના કન્સલ્ટેટિવ કન્ક્લેવની 4થી આવૃત્તિનું ઉદ્ઘાટન
“પ્રોજેક્ટ અને એસેટ મેનેજમેન્ટમાં ઉત્કૃષ્ટતા” વિષય પર ત્રણ દિવસીય મંથનનું આયોજન

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી  એ નવી દિલ્હીમાં આયોજિત 13મા 'PAFI વાર્ષિક ફોરમ 2026' માં 'લીડરશિપ ડાયલોગ'નું સંબોધન...
25/09/2026

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી એ નવી દિલ્હીમાં આયોજિત 13મા 'PAFI વાર્ષિક ફોરમ 2026' માં 'લીડરશિપ ડાયલોગ'નું સંબોધન કર્યું
તેમણે જણાવ્યું કે, ભારત 'વૈશ્વિક મૂલ્ય શૃંખલા' અને 'સપ્લાય ચેઇન'માં પોતાની ભાગીદારી વધુ મજબૂત કરવા સતત કાર્યરત છે

પ્રધાનમંત્રી narendra modi વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તર પ્રદેશના વારાણસીથી ગુજરાતના વડનગર સુધી આવી રહેલી વિશેષ '...
25/09/2026

પ્રધાનમંત્રી narendra modi વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તર પ્રદેશના વારાણસીથી ગુજરાતના વડનગર સુધી આવી રહેલી વિશેષ 'સેવા યાત્રા' ના યાત્રીઓ સાથે વાતચીત કરશે
આ પ્રેરણાદાયક યાત્રા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આયોજિત કરવામાં આવી છે

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when DP News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to DP News:

Shortcuts

Share