15/09/2024
સેટેલાઇટ માં ફ્લેટ ભાડે અથવા વેચાણ થી આપવાનું છે.
કાન્તિભાઈ
બ્લોક - બી, ફ્લેટ નંબર જી - ૪, ગ્રાઉન્ડ ફલોર (પ્રથમ માળ- ઘર નીચે પાર્કિંગ અને ૧૧ સીડી ચઢવાની રહેશે.), વિધાતા ફ્લેટ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પ્રેસ રોડ, માધવદીપ એપાર્ટમેન્ટ સામે, PNTC ટાવર ની બાજુમાં, સેટેલાઇટ, વેજલપુર, અમદાવાદ, ગુજરાત 380015.
મુલાકાત માટે એપોઇન્ટમેન્ટ અથવા ફોન કરીને આવવા વિનંતી છે, મકાન માલિક નો મોબાઈલ નંબર
98 24 27 18 14.
E-mail : [email protected]
૧. 2 BHK ફ્લેટ, 52 લાખ કિંમત, ઘરની તમામ તૈયાર વસ્તુઓ સાથે વેચાણ.
૨. ઘરની વસ્તુઓ વગર 48 લાખ.
૩. બ્રોકર ને 1% કમીશન આપીશું.
૪. 4 માળનું બિલ્ડિંગ છે.
૫. મોડ્યુલર પીવીસી ફર્નિચર છે.
૬. ડ્રોઇંગ રૂમ ૧૮ (૧૪) ફુટ x ૧૦ ફુટ (આશરે), + વોશ બેસિન,
માસ્ટર બેડ રૂમ
૧૫ ફુટ x ૧૦ ફુટ.
બેડ રૂમ
૧૨ ફુટ x ૯ ફુટ,
કિચન રૂમ
૧૧.૫ ફુટ x ૧૦.૫ ફુટ,
બાથરૂમ ૬ ફુટ x ૩ ફુટ,
ટોઈલેટ ૪ ફુટ x ૩ ફુટ,
ગેલેરી ૧૧. ૫ ફુટ x ૪ ફુટ.
૭. માલ સામાન સાથે ભાડો, 25 હજાર 1 મહિના નો ભાડો અને માલ સામાન વગર ભાડો, 20 હજાર ૧ મહિના નો ભાડો
૮. બધા રૂમમાં ફૂલ હવા ઉજાસ વાળુ મકાન છે.
૯. ૧ બાથરૂમ,
૧ ટોઈલેટ,
૧ બાલ્કની છે.
૧૦. માળીયા -
માસ્ટર રૂમ માં ૨,
બેડરૂમ માં ૧,
કિચન માં ૩
એમ ટોટલ આર. સી. સી. માળીયા ૬ નંગ છે.
૧૧. મકાનની કિંમત માં બેસીએ ત્યારે ઓછું વધતું થઈ શકે છે.