Onlinetradeprofit.com - કોમોડિટી અને જવેલર્સ ની માહિતી પૂરી પાડનાર

  • Home
  • India
  • Ahmedabad
  • Onlinetradeprofit.com - કોમોડિટી અને જવેલર્સ ની માહિતી પૂરી પાડનાર

Onlinetradeprofit.com -  કોમોડિટી અને જવેલર્સ ની માહિતી પૂરી પાડનાર ONLINETRADEPROFIT is India's First Commodities & Jewelers Related Information Provider. Commodities & Jewelers related Important NEWS information

Our aim is to service anyone and everyone associated with Commodities & Jewelery business.

😍Pre-Launch Offer | Discount😍Upgrade Paper Visiting Cards to Digital NFC Cardsમાત્ર બિઝનેસ કાર્ડ ને મોબાઈલ પાસે ટચ કરવાથ...
20/01/2023

😍Pre-Launch Offer | Discount😍

Upgrade Paper Visiting Cards to Digital NFC Cards
માત્ર બિઝનેસ કાર્ડ ને મોબાઈલ પાસે ટચ કરવાથી ઓપન થાય છે..
https://youtube.com/shorts/ucdk_B9pHv0?feature=share

NFC BUSINESS CARD: 2500/-
(Balack Matt Finish Card with GOLD SILVER Effect)
✅Sample:
https://catalogue.digital/b2bjewel

Your Company Employee or Partners 10 CARD
Create via Online Backend: 1500/-
https://catalogue.digital/register

WhatsApp E Commerce STORE for your limited Product: 5000
✅Sample:
https://catalogue.digital/KrishnaJewellers

Total (2500 + 1500 + 5000) = 9000 Rs. Cost

OFFER PRICE 3650 Rs ONLY for ONE YEAR.
Launching offer till 31-March-2023

જો તમારા મોબાઈલમાં 📲NFC ટેક્નોલોજી છે...?
અત્યારે જ ચેક કરો : https://en.wikipedia.org/wiki/List_of_NFC-enabled_mobile_devices

બે લાભ
1. વોટ્સઅપ પ્રોડક્ટ માર્કેટિંગ સ્ટોર
✅Sample:
https://catalogue.digital/KrishnaJewellers
https://catalogue.digital/vinayaksilvergujarat

2. (એન એફ સી) ડિજિટલ બિઝનેસ કાર્ડ
✅Sample:
https://catalogue.digital/b2bjewel
https://catalogue.digital/vinayaksilver

પ્લાન : 30 દિવસ ટ્રાયલ માટે મફત ઉપલબ્ધ છે
https://catalogue.digital/register

ગોલ્ડ પ્લાન 1500 રૂપિયા એકવર્ષ ના
અને
3650 પ્રોફેશનલ પ્લાન ના એકવર્ષના છે (unlimited Product)

અત્યારે જ કોલ કરો 98240 53541 વિપુલ સોની
વધુ વિગત માટે : https://catalogue.digital/



જવેલરી મિત્રો કંઈક અવનવું લાંબી અને કંટાળાજનક વેબસાઇટ્સ કે મોબાઈલ એપને ગુડબાય ક્હેવાનો સમય આવી ગયો છેફક્ત ને ફક્ત તમારા ...
29/06/2022

જવેલરી મિત્રો

કંઈક અવનવું
લાંબી અને કંટાળાજનક વેબસાઇટ્સ કે મોબાઈલ એપને ગુડબાય ક્હેવાનો સમય આવી ગયો છે

ફક્ત ને ફક્ત તમારા લાભ ને ધ્યાનમાં રાખી ને
01-જુલાઈ-2022 ને શુક્વારે એટલે કે
ગુજરાતી તિથિ મુજબ અષાઠી બીજ અને
મારા ગુરુના જન્મદિવસ એ

બીટુબીજવેલ
https://b2bjewel.com
https://onlinetradeprofit.com
https://digitalgujarat.co.in

(એડવાન્સ ડિજિટલ કેટલોગ મેકર - પ્રીમિયમ પાર્ટનર)
ઇન્ટરનેશનલ ઇકોમર્સ ,વોટ્સઅપ માર્કેટીંગ ટુલ્સ

આપણી જવેલરી ઇન્ડસ્ટ્રીઝ માટે
B2B & B2C માર્કેટ માટે
વધુ વિગત માટે વિપુલ સોની

https://wa.me/919824053541
https://wa.me/919824453541

Vipul Soni (+91 98240 53541 , 98244 53541, 98242 53541
DigitalGujarat.co.in | B2BJewel.com | OnlineTradeProfit.com

Commodities & Jeweler's Information Provider

Jewelers' Digital Identity | Digital Visiting Card| Gujarati Hindi Jewelry News Update

યૂટ્યૂબ ચેનલ ને Please Like ! Share ! Subscribe !
Subscribe: https://goo.gl/PRKbpJ

My Social Media Details "https://linktr.ee/b2bjewel"

ISSUU - 2018 : https://issuu.com/vipulsoni0
ISSUU - 2019 : https://issuu.com/digitalgujarat.co.in





Coming Soon Stay tunedFUTURE Technology for all                                                                         ...
24/01/2022

Coming Soon Stay tuned

FUTURE Technology for all

Upcoming   Jewelry Exchibition Show in   &   | Stall Marketing with Digital + Targeted Jewelry industires      b2bjewel....
17/12/2021

Upcoming Jewelry Exchibition Show in & | Stall Marketing with Digital + Targeted Jewelry industires

b2bjewel.com | B2B Jewelers Show 15th Years Expiriance in Jewelry Market

Digital Marketing for GGJS Gujarat Gold jewellery Show & IIJS Signature Mumbai

Social Media & 36000 Gujarat Jewellers database
& Whatsapp Association & Jewelry Group Marketing

500 Rs Per days
& Only Social Media Marketing
200 Rs per Day.

Saprate
Digtail Graphic Image 250 Per Image
Marketing Video 30 to 60 Second 500 Per Video

Social Media & Digital Marketing
Rs 200 / 500 (With SEO & Jewelers Database) Per Day...

FREE LISTING in b2bjewel.com LIFETIME



More Vipul Soni wa.me/919824053541

Benifits :
- Dailybase New Graphic Design Image Upload
- Post Daily Base for Monthly Contract only
- Attractive Look in Facebook Banner
- Theme Base View
- One time Daily marketing

Payment Option avilable for Daily Base Marketing

28/10/2021

Dear Jewellers, we are Specialist in Jewelry Industries Social Media & Digital Marketing

Daily base New Graphic Design Image Upload & Digital Graphic Image-making charges 250 Rupees Per Image

Theme Base View and Attractive Look in Social Media Banner and Marketing Video 30 to 60 Second 500 Rupees Per Video

and B2B Targeted Jewelers Database marketing Per Day...
200 Rupees or 500 Rupees With Search Engine Optimizer

Social Media Post Daily Base or Monthly Contract available

PAYTM Daily Base Payment Option available



https://youtu.be/exZ5wpvB5H8

પુષ્યનક્ષત્ર ગુરુ પુષ્યનક્ષત્ર ખરીદી માટે સ્વયં સિદ્ધ મુહૂર્ત ,શુકનવંતો અવસર અને સમૃદ્ધિકારક સંયોગ આજે પુષ્યનક્ષત્ર ગુરૂ...
28/10/2021

પુષ્યનક્ષત્ર

ગુરુ પુષ્યનક્ષત્ર ખરીદી માટે સ્વયં સિદ્ધ મુહૂર્ત ,શુકનવંતો અવસર અને સમૃદ્ધિકારક સંયોગ

આજે પુષ્યનક્ષત્ર ગુરૂવારે સવારે 9.45 કલાકથી પુષ્ય નક્ષત્રનો આરંભ થશે: સોનાના ઘરેણાં, જમીન-મકાન તેમજ જંગમ અને સ્થાવર મિલકતની ખરીદી માટે શ્રેષ્ઠ : ગુરુ પુષ્ય નક્ષત્ર 25 કલાક 57 મિનિટ રહેશે.

ગુરુવાર, 28 ઓક્ટોબરના રોજ આખો દિવસ અને રાત્રે પુષ્ય નક્ષત્ર રહેશે. આ દિવસે ગુરુવારે પુષ્ય નક્ષત્ર હોવાથી ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે. આ દિવસે અમૃત સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. આ વખતે 677 વર્ષ પછી ગુરુ પુષ્ય નક્ષત્ર પર ગુરુ અને શનિનો દુર્લભ યોગ બને છે.

મહત્વનું છે કે ગત વર્ષે કોરોના મહામારી વચ્ચે દિવાળી અને નવા વર્ષની ઉજવણીમાં ફિક્કો માહોલ રહ્યો હતો. જોકે આ વર્ષે કોરોના કાબૂમાં આવ્યો છે અને સાથે નિયંત્રણો પણ હળવા કરી દેવાયા છે. જેને પગલે છેલ્લા એક અઠવાડિયાથી બજારમાં ખરીદીનો ધમધમાટ દેખાઇ રહ્યો છે. તેવામાં આગામી ગુરુવાર એટલે કે 28 ઓક્ટોબરે ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ બની રહ્યો છે. દિવાળી પહેલાં આવતા પુષ્ય નક્ષત્રમાં નવી વસ્તુઓની ખરીદીને શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે ખરીદેલી વસ્તુઓથી શુભફળ મળે છે. પુષ્ય નક્ષત્રના સ્વામી શનિદેવ છે. માટે શનિવાર કે શનિ દેવાના સ્વામિત્વના નક્ષત્રમાં જે કામ કરવામાં આવે તે લાંબા સમય સુધી ચાલે છે.

આ વર્ષે ગુરુ અને શનિ મકર રાશિમાં એકસાથે છે. બંને ગ્રહ માર્ગી રહેશે અને આ ગ્રહ પર ચંદ્રની નજર પણ રહેશે. તેનાથી ગજકેસરી યોગ પણ બનશે. ચંદ્ર ધનનો ગ્રહ છે અને આ યોગ દરેક પ્રકારે મંગળકારી રહેશે. 677 વર્ષ પહેલાં 5 નવેમ્બર 1344ના રોજ પણ ગુરુ-શનિની યુતિ મકર રાશિમાં હતી અને આ પ્રકારે ગુરુ પુષ્યામૃત યોગ બન્યો હતો. આ યોગમાં રોકાણ કરી શકાય છે. આ રોકાણ લાંબા સમયે લાભ આપશે. જોકે કોઈની સલાહ લઈને જ રોકાણ કરવું. ગુરુ અને શનિ વચ્ચે કોઈ શત્રુતા પણ નથી. આથી ગુરુવારે આવતું પુષ્ય નક્ષત્ર શુભ માનવામાં આવે છે.

હિંદુ ધર્મ શસ્ત્રો અને પંચાંગ મુજબ 27નક્ષત્રોમાં 8મું પુષ્યનક્ષત્ર ગણાય છે. પુષ્ય એ નક્ષત્રોના રાજા કહેવાય છે. જ્યારે કેટલાક શાસ્ત્રોમાં શનિ તો કેટલાકમાં ગુરુ મહારાજને પુષ્ય નક્ષત્રના સ્વામી કહેવામાં આવ્યા છે. આમ બંને દ્રષ્ટિથી ગણીએ તો પુષ્યનક્ષત્ર એ શનિ મહારાજ અને ગુરુ મહારાજના આવરણમાં આવતું નક્ષત્ર છે. ત્યારે પુષ્ય નક્ષત્ર પર ખરીદીને સાથે દાન-પુણ્ય પણ કરવું જોઈએ. જરૂરિયાતમંદ લોકોએ નવા વસ્ત્ર, અનાજ, ચંપલ અને ધનનું દાન કરવું જોઈએ. કોઈ ગૌશાળામાં લીલું ઘાસ કે ગાયની દેખભાળ માટે ધન દાન કરો. આ દિવસે કોઈ મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરો. શિવજીને બેસનના લાડુનો ભોગ ચઢાવો. શિવલિંગ પર ચણાની દાળ અને પીળા ફૂલ ચઢાવો..

ખરીદી કરવાના શુભ સમય

ગુરુવારે આસો વદ સાતમના રોજ સવારે 9.42 વાગ્યા સુધી પુનઃવર્સુ નક્ષત્ર છે. ત્યારબાદ પુષ્ય નક્ષત્ર શરુ થાય છે જે શુક્રવારે 29 ઓક્ટોબરે બપોરે 11.39 વાગ્યા સુધી રહેશે. જોકે અત્યંત શુકનવંતો ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ માત્ર ગુરુવારે જ બને છે માટે આ યોગ શુક્રવારે વહેલી સવારે 6.50 વાગ્યા સુધી જ રહેશે.આ દિવસે શુભ ચોઘડિયામાં ખરીદી કરવી જોઈએ ત્યારે આગામી 28 તારીખ અને ગુરુવારના દિવસે આગળ જણાવ્યા મુજબ શુભ ચોઘડિયા છે. ગુરુવારે બપોરે 12.22થી 1.48સુધી લાભ ચોઘડિયું, બપોરે 1.48થી 3.13 સુધી અમૃત અને સાંજે 4.39થી 6.05 સુધીના શુભ ચોઘડિયામાં ચોપડા ખરીદીનું શ્રેષ્ઠ મુહૂર્ત છે. આ વર્ષે દિવાળી પહેલા ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ સાથે જ સોના, ચાંદી અને ચોપડાની શુકનવંતી ખરીદી થઈ શકશે.

Bring prosperity & good luck to your life by buying jewelry from
on this auspicious day.

Happy Pushya Nakshatra




20/10/2021

अब आप अपने जवेलरी शोरूम के नाम के साथ रोज रोज के ज्वेलरी रेट अपने ग्राहकों को वीडियो बनवाके वॉट्सअप पर वायरल कर न चाहते हो तो एक वीडियो केवल ५०० रुपए में बनाकर दे सकते हे अगर आप १५ दिन का कहते हो तो ३०० रुपए एक वीडियो के और अगर इस से ज्यादा दिन होते हे तो केवल २०० रुपये में एक वीडियो बनाकर देंगे

जैसे के आज का २२ कैरेट ज्वेलरी का क्या भाव हे और अगर कोई ऑफर रखी है तो उसे भी आप वीडियो के माध्यम से वायरल कर सकते है आप को अगर सेम्पल वीडियो देखना हे तो निचे दिए गए वेबलिंक पर क्लिक करे
https://bit.ly/3pocDrZ

શરદપૂનમનું મહત્વ- આકાશમાંથી અમૃતધારા વરસાવતી પૂનમ...- શરદ્પૂનમની ચાંદની જીવનમાં અંધારાં ઉલેચીને પ્રકાશના માર્ગે સૌને ચાલ...
20/10/2021

શરદપૂનમનું મહત્વ
- આકાશમાંથી અમૃતધારા વરસાવતી પૂનમ...
- શરદ્પૂનમની ચાંદની જીવનમાં અંધારાં ઉલેચીને પ્રકાશના માર્ગે સૌને ચાલવાની પ્રેરણા આપે છેે

આપણા હિન્દુ ધર્મના પંચાગ અનુસાર એક વર્ષમાં બાર પૂનમ આવે છે. ઘણા મનુષ્યો વિધ- વિધ પ્રકારના પૂનમના દિવસે વ્રતો પણ કરે છે, આ પૂનમના દિવસે ચંદ્રમાં સંપૂર્ણ કળાએ યુક્ત ખીલે છે. તેને કારણે તેનું સૌંદર્ય અદ્ભૂત રીતે માણવા મળે છે . તેમાંય આસો માસની જે પૂનમ આવે છે તેને સૌથી સર્વોત્તમ માનવામાં આવે છે. આ પૂર્ણિમાં શરદ ઋતુમાં આવતી હોવાના કારણે તેને શરદ્પૂર્ણિમાં કહેવામાં આવે છે. શરદઋતુની આ પૂર્ણિમાંએ ચંદ્રનો અશ્વિની નક્ષત્ર સાથે સંયોગ થાય છે. અશ્વિની એ ૨૭ નક્ષોત્રોમાં પ્રથમ નક્ષત્ર છે. તેના સ્વામી તરીકે અશ્વિનીકુમારને માનવામાં આવે છે.

આસો સુદ-પૂનમ આવે છે ત્યારે ચંદ્ર સંપૂર્ણ રીતે ખીલી ઉઠે છે. તેનો પ્રકાશ શિતળ લાગે છે. આકાશ નિર્મળ હોય છે. આવા ધવલરંગી ઉત્સવ શ્વેત ચાંદની રેલાતી હોય છે. આ શરદ્ પૂર્ણિમાને માણેક-ઠારી પૂનમ પણ કહેવાય છે. લોકો દૂધ - પૌંઆનો પ્રસાદ જમીને આનંદ વિભોર બને છે.

આસો માસની નૂતન રઢીયાળી રાત્રી આવે છે ત્યારે આકાશરુપી ઓરશિયા ઉપરથી જાણે કે, શરદઋતુનો ચંદ્રમાં પોતાની શીતળતા ઘસીઘસીને ધરતીને પાવનકારી બનાવી દે છે. આકાશમાંથી વરસતા અમૃતથી ચારે તરફ શીતળતા પ્રસરી જાય છે. તેથી જ શરદઋતુની રાત્રિઓને શરદોત્ફુલ્લ રાત્રીઓ કહેવામાં આવે છે.

શરદઋતુપૂનમનો રાત્રીનો પ્રકાશ છીપ ઉપર પડે તો તેમાં રહેલું પાણી મોતી બની જાય છે. આ દિવસે ચંદ્ર પૃથ્વીની અત્યંત પાસે આવી જાય છે. તેના કારણે તેના કિરણોની શક્તિ પણ વૃધ્ધિ પામી જાય છે. આ કારણે જ સમુદ્રમાં પૂનમે મોટી ભરતી આવે છે. તેમ માનવામાં આવે છે. સમુદ્ર ઉછળી -ઉછળીને જાણે કે , ચંદ્રમાને મળવા માંગતો હોય તેવું આલૌકિક વાતાવરણ સર્જાય છે. શરદપૂનમની ચાંદનીના સિંચનથી વનસ્પતિમાં આયુર્વેદ ઔષધિના ગુણો પણ વૃધ્ધિ પામે છે. તેથી જ ચંદ્રને ઔષધિ ઓ એટલે કે વનસ્પતિઓન ો સ્વામી ગણવામાં આવે છે.

આ ચંદ્રમાં જીવનમાં અંધારા ઉલેચીને ચંદ્રની ચાંદનીથી રસાયેલા પ્રકાશના માર્ગે સૌને ચાલવાની પ્રેરણા આપે છે.

આ શરદપૂર્ણિમાના દિવસે શ્રી કૃષ્ણે કરેલી રાસલીલાને સૌ સ્મૃતિ કરે છે. ચીર-હરણલીલા વખતે શ્રી કૃ ષ્ણના વચને ગોપીઓએ પોતાનાં વસ્ત્રો લેવા માટે લોકલાજ મૂકી હતી, ત્યારે શ્રી કૃષ્ણ પ્રસન્ન થઇને શરદપૂર્ણિમાએ મહારાસનું મહાસુખ આપવાનું વચન આપ્યું હતું. શરદ્પૂર્ણિમાંએ ગોપીઓ પણ રાસનું અલૌકિક સુખ માણવા વ્રજ છોડીને વૃંદાવન આવી ગઇ હતી. આપેલ વચનને પૂર્ણ કરવા અને ગોપીઓને સુખ આપવા માટે શ્રીકૃષ્ણે શરદપૂર્ણિમાની રાત્રિએ યમુનાના કાંઠે બંસરીના સ ૂર એવા તો વહેતા મૂક્યા કે, તેમાં ગોપીઓ દેહભાન ભૂલી પ્રેમમાં ઘેલી બની ગઇ હતી. રાસ મંડળના મધ્યમાં રાધાને પોતાની પડખે રાખી એક ગોપી અને એક કૃષ્ણ એ રીતે ભગવાને અનેક રૃપો ધારણ કર્યા. ગોપીઓને મહારાસનું દિવ્ય સુખ આપ્યું .
આ શરદ્પૂર્ણિમા માટે એવું પણ કહેવાય છે કે, રાત્રિએ લક્ષ્મીજી સ્વયં આકાશમાં વિચરે છે ને પૃથ્વી પરના મનુષ્યોના જોતાં બોલે છે કે,'કો જાગર્તિ' 'કોણ જાગે છે ?' જે જાગે તેને ધનવાન બનાવીશ. આમ, શરદ્પૂર્ણિમાનો મહિમાં અપરંપાર છે. તેથી જ આપણે ત્યાં શરદ્પૂર્ણિમા ના રોજ જુદા જુદા ધાર્મિક સ્થળોએ સૌ ભગવાનના દર્શન કરવા જાય છે અને રાત્રિએ રાસ રમે છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ શ્રી છેલ્લા ૨૦૦ વર્ષોથી આ શરદ્પૂર્ણિમાનું પર્વ ઉજવવામાં આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ જ્યારે મનુષ્ય સ્વરુપે આ પૃથ્વી ઉપર હતા ત્યારે તેઓ એ ઘણી જગ્યાએ શરદ્પૂર્ણિમાનો શરદ્ઉત્સવ ઉજવાયો છે અને સંતો -ભક્તોની સાથે રાસ રમ્યા છે.

સદ્ શ્રી બ્રહ્મામાનંદ સ્વામીએ સખી ગોકુળ ગામના ચોકમાં ....... એ કિર્તન ઉપાડયું. કરતાલના નાદે-સુરો સાથે ઠાવકી મહોબત જમાવી દીધી. રાસ જામ્યો. સંતોના એક-બે નહીં પણ સાત -સાત કુંડળા કરવામાં આવ્યા. શ્રીજીમહારાજ પણ મંચ ઉપરથી ઉભા થયા અને રાસ રમવા પધાર્યા. સંતોના આનંદનો પાર ન રહ્યો. અને સદ્ શ્રી બ્રહ્મામાન ંદ સ્વામીએ એક પછી એક નૂતન કિર્તન બનાવતા જાય અને સૌ રાસ રમતા જાય.

શ્રીજીમહારાજ પણ સંતો ની સાથે રાસ રમવા લાગ્યા. જેટલા સંતો હતા તેટલા રુપ શ્રીજીએ ધારણ કર્યા. દરેક સંતની સાથે રાસ રમવા લાગ્યા. સૌ સંતને પોતાની સાથે ભગવાન રાસ રમે છે તેવા દર્શન થયા એટલે સંતો તો પ્રેમ વિભૂર થઇ ગયા. સંતોનો રાસ રમવાનો વેગ પણ વધી ગયો. વાજિંત્રોના ઘોષ પણ મેઘની ગર્જના થંભાવી દે તેવા લાગ્યા. અને મહારાસ બરાબરનો જામ્યો હતો. આ મહારાસની દિવ્ય સ્મૃતિ સૌના અંતરમાં કંડારાઇ ગઇ. રાસ રમતા કોઇ થાકતું જ ન હતું. અંતે છેવટે બ્રહ્માનંદ સ્વામીએ સંતોન ા ઉતારામાં આગ લાગી છે તેવું તરકટ કરીને રાસની પૂર્ણાહુતિ કરાવી. પંચાળાની સમગ્ર ભૂમિ આજે આ પૂર્ણિમાની રાત્રીએ રમાયેલા મહારાસથી પાવન થઇ ગઇ.

શરદ્પૂનમના રોજ આવા દિવ્ય - અલૌકિક રાસની સૌની સ્મૃતિ થાય એટલા માટે આજેય મંદિરોમાં ભગવાન રાસ રમવા તૈયાર થયા હોય તેવા શણગાર સજવામાં આવે છે અને સૌ સંતો-ભક્તો રાસ રમે છે. થાળમાં આજના દિવસે ભગવાનને દૂધ- પૌંઆ ધરાવવામાં આવે છે અને રાસ રમ્યા બાદ આ પ્રસાદ લઇ સૌ કૃતકૃત્ય બને છે.
- સાધુ પ્રેમવત્સલદાસજી

*Thank you very much to all my Facebook & Instagram friends for wishing me on my B2BJewel.com YouTube Channel 15th Year ...
16/10/2021

*Thank you very much to all my Facebook & Instagram friends for wishing me on my B2BJewel.com YouTube Channel 15th Year Complete (anniversary) Thank you all for your loving messages.*

Here Share Some of well wishers
https://youtube.com/playlist?list=PLiL5gEUgBQGgbHEEdbn9CmU1T--QYohFx

Vipul Soni (+91 98240 53541 , 98244 53541, 98242 53541
DigitalGujarat.co.in | B2BJewel.com | OnlineTradeProfit.com

Commodities & Jewelers Information Provider

Jeweler's Digital Identity | Digital Visiting Card| Gujarati Hindi Jewelry News Update

Please Like ! Share ! Subscribe !
Subscribe: https://goo.gl/PRKbpJ

Address

2nd Floor, Royal House, Kalupur Co Op Bank Building, Stadium Cross Road, Naranpura
Ahmedabad
380014

Alerts

Be the first to know and let us send you an email when Onlinetradeprofit.com - કોમોડિટી અને જવેલર્સ ની માહિતી પૂરી પાડનાર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Onlinetradeprofit.com - કોમોડિટી અને જવેલર્સ ની માહિતી પૂરી પાડનાર:

Share