Cooldown Motion Pictures

Cooldown Motion Pictures Cooldown Motion Pictures offers Pre-production, Production and Post-production of 3D & 2D Commercial Advertisements, Documentary film and Corporate film.

https://youtu.be/ebiUNPxIYTkDARSHAN INFRA & GAP GROUP @ DHOLERA_FILM
07/06/2026

https://youtu.be/ebiUNPxIYTk

DARSHAN INFRA & GAP GROUP @ DHOLERA_FILM

RMC - Darshan Infra - Dholera Film,RMC Unit - Ready Mix Concrete,...

SGVP મેમનગર અમદાવાદ પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીનો અક્ષરવાસ  તારીખ : ૨૨ એપ્રિલ, ૨૦૨૬🙏 જય શ્રી સ્વ...
25/04/2026

SGVP મેમનગર અમદાવાદ પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીનો અક્ષરવાસ તારીખ : ૨૨ એપ્રિલ, ૨૦૨૬

🙏 જય શ્રી સ્વામિનારાયણ 🙏
સ્વામિનારાયણ સંપ્રદાયના અનમોલ રત્ન 💎 તથા અસંખ્ય સંતો અને ભક્તોના હૃદયમાં અવિસ્મરણીય સ્થાન ધરાવતા પરમ પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામી અક્ષરધામ પધાર્યા છે… 🕊️✨
આ ઘટના સંપ્રદાય માટે અપૂરણીય ખોટ છે,
તેમનો દિવ્ય જીવનપ્રેરક આશીર્વાદ, નિઃસ્વાર્થ સેવા અને સદાચારનું પ્રેરણાદાયી જીવન હંમેશા અમારાં હૃદયમાં જીવંત રહેશે 🌼
પરમ પૂજ્ય સ્વામીના પવિત્ર ચરણોમાં કોટી કોટી વંદન 🙇‍♂️🙏
અને તેમના ચિંતન અને માર્ગદર્શનને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ… ✨
🕉️ ઓમ શાંતિ 🕉️

22/04/2026
પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીનો અક્ષરવાસ ૨૨/૦૪/૨૦૨૬, બુધવાર (વૈશાખ સુદ છઠ) સાંજે ૪:૩૦ કલાકે, શ્રી સ્વામ...
22/04/2026

પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીનો અક્ષરવાસ
૨૨/૦૪/૨૦૨૬, બુધવાર (વૈશાખ સુદ છઠ)
સાંજે ૪:૩૦ કલાકે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ , મેમનગર, અમદાવાદ

અંતિમ દર્શન:
તારીખ: ૨૨-૦૪-૨૦૨૬, બુધવાર
સમય: રાત્રે ૮:૦૦ થી સવારે ૮:૦૦ કલાક સુધી
સ્થળ: મેમનગર ગુરુકુલ

અંતિમ પૂજનવિધિ:
તારીખ: ૨૩-૦૪-૨૦૨૬, ગુરુવાર
સમય: સવારે ૮:૦૦ થી ૧૦:૦૦
સ્થળ: મેમનગર ગુરુકુલ

પાલખીયાત્રા:
સ્થળ: ગઢપુર મંદિરથી ઘેલાકાંઠે
સમય: સાંજે ૪:૦૦ થી ૫:૦૦ કલાકે

અંતિમ સંસ્કાર:
સ્થળ: ગઢપુર ઘેલાકાંઠે
સમય: સાંજે ૫:૦૦ કલાકે

પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ પૂજન કરતા.
21/02/2026

પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ પૂજન કરતા.

New FX3A Add ++...
19/02/2026

New FX3A Add ++...

21/10/2025

એક પેડ માં કે નામ,
Happy Diwali & Happy New Year

Address

Ahmedabad
380052

Alerts

Be the first to know and let us send you an email when Cooldown Motion Pictures posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share