26/03/2020
અમદાવાદવાસીઓ, કોરોના વાયરસના સંકટ સામે લડત આપવા આપણે સૌએ તૈયાર રહેવાની જરૂર છે. સરકાર, પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ અને સ્થાનિક પ્રશાસનને માણસોની ખુબજ જરૂરિયાત ઉભી થવાની છે.
તમારે બહાર નીકળવાની જરૂર નથી. તમે ફક્ત તમારી વિગત આ ફોર્મ દ્વારા મોકલી આપો અને તમારો જરૂર પડે સંપર્ક સાધવામાં આવશે અને તમે સ્વૈચ્છીક રીતે તમારો યોગદાન આપી શકશો.
આવા સમયે દેશના કામમાં ન આવી શકીયે તો આપણે શું કામ ના?
આ સંદેશો બને તેટલા વધારે લોકો સુધી પોહ્ચાડવા એક વિનમ્ર આગ્રહ.