श्री कुमावत भवन, ओढव

श्री कुमावत भवन, ओढव शादी • रिसेप्शन • बर्थडे पार्टी • कॉर्पोरेट इवेंट्स
"हर खास पल को बनाएं यादगार हमारे साथ!"

श्र kumawat भवां odhav
04/09/2025

श्र kumawat भवां odhav

24/08/2025

Shree kumawat Bhavan odhav

24/08/2025
23/08/2025

🌷હું ભુપેશ પ્રજાપતિ ઓલ ગુજરાત કેટરિંગ તરફથી આપને નિવેદન કરવા માંગું છું આપ સર્વે વડીલો મોટાભાઈ. જેનું પણ ઓલ ગુજરાત કેટરિંગ એસોસિએશન નો ફોર્મ ભરી દીધું એને અભિનંદન જેનું બાકી હોય એ જલ્દીથી જલ્દી બે દિવસમાં ભરી આપે જેથી ઘણી બધી વસ્તુઓ
કેટરિંગ માં શીખવા મળે આગળ વધવા માટેની તક મળે અને બધા મોટા વડીલો કેટરિંગ વાળો સાથે આપણને સાથે જોડે રહેવાનો લાભ મળે અને ખૂબ બિઝનેસમાં આગળ વધીએ નવું શીખીએ સારી કોલેયટી આપીએ સરખો કસ્ટમ્બર જોડેથી ભાવ લઈ શકીએ તેવી કઈ વસ્તુઓ શીખવા માટે નું આયોજનમાં એક મોટું પ્લેટફોર્મ છે આપણા માટે જેથી આપને નિવેદન છે જલ્દીથી જલ્દી જેનું પણ ફોર્મ બાકી હોય એ લોકો મને સંપર્ક કરે હું આપ સુધી પહોંચું અને આપનું ફોર્મ ભરીને હું જમા કરાવું ધન્યવાદ ભારત માતાકી જય ઓલ ગુજરાત કેટરિંગ એસોસિયેશન 🌷

Address

श्री कुमावत भवन, छोटालाल चार रस्ता, ओढव, अहमदाबाद
Ahmedabad
382415

Website

Alerts

Be the first to know and let us send you an email when श्री कुमावत भवन, ओढव posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share