10/04/2025
સત્ય અને અહિંસાના ઉપદેશ થકી અનેક જીવોને મોક્ષનો માર્ગ પ્રદાન કરનાર ભગવાન મહાવીરના ચરણોમાં કોટિ કોટિ નમન.
ચાલો, આપણે સૌ તીર્થંકર મહાવીર સ્વામીના માર્ગે ચાલીએ, જીવદયાનો ઉત્તમ ભાવ જગાવી સર્વે જીવોના કલ્યાણ માટે પ્રાર્થના કરીએ.