JanSangath Gujarati News

JanSangath Gujarati News JanSangath Gujarati News..
હવે વાત જન સામાન્ય નાં મુદ્દાની ...
સચોટ અને સત્ય ખબર સાથે ....
(2)

31/05/2026

આજે એક ભક્ત દ્વારા ડાકોર ના ઠાકોર રાજા રણછોડ સમક્ષ RCB ની ટીમ ની ટીશર્ટ બતાવી હતી... !
પરિણામ વિશે તમારું શું મંતવ્ય છે જરૂરથી જણાવજો... !

31/05/2026

ડાકોર ના ઠાકોર રાજા રણછોડના પૂર્ણિમા દર્શન...

ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, આણંદ જિલ્લાના અડાસ ગામે આવેલા રેલવે ટ્રેક પર નિર્માણ આધીન બ્રિજ નો ભાગ ધરાશાયી!
30/05/2026

ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, આણંદ જિલ્લાના અડાસ ગામે આવેલા રેલવે ટ્રેક પર નિર્માણ આધીન બ્રિજ નો ભાગ ધરાશાયી!

ઠાસરા તાલુકાના આગરવા ગામે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ !
29/05/2026

ઠાસરા તાલુકાના આગરવા ગામે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ !

ડાકોર નગર પાલિકામાં દીવા નીચે અંધારા જેવી સ્થિતિ ... !એક તરફ હજી લાખોના ખર્ચે બનાવવામાં આવેલી પાણી ની પરબો ચાલુ કરી શકાય...
26/05/2026

ડાકોર નગર પાલિકામાં દીવા નીચે અંધારા જેવી સ્થિતિ ... !
એક તરફ હજી લાખોના ખર્ચે બનાવવામાં આવેલી પાણી ની પરબો ચાલુ કરી શકાય નથી તો બીજી તરફ વિકાસના કામોને પ્રદર્શિત કરતું ડિસ્પ્લે પણ બંધ હાલતમાં !
હવે આમાં કોનું હિત ?

GUJARAT PAVITRA YATRADHAM VIKAS BOARD CMO Gujarat

25/05/2026

ઠાસરા શહેરના વોર્ડ નં 2 માં પાણી નું સંકટ !

ઠાસરા શહેરના વોર્ડ નં 2 માં પાણી નું સંકટ !
25/05/2026

ઠાસરા શહેરના વોર્ડ નં 2 માં પાણી નું સંકટ !

તેણે કહ્યું:“લોકો માનતા હતા કે ભારતીય જિન્સ નબળા છે, પરંતુ હું બધાને ખોટા સાબિત કરવા માંગું છું. ભારતીય જિન્સ ખૂબ મજબૂત ...
24/05/2026

તેણે કહ્યું:
“લોકો માનતા હતા કે ભારતીય જિન્સ નબળા છે, પરંતુ હું બધાને ખોટા સાબિત કરવા માંગું છું. ભારતીય જિન્સ ખૂબ મજબૂત છે — અને આ તો માત્ર શરૂઆત છે.”

ઇબોલા વાયરસ....
23/05/2026

ઇબોલા વાયરસ....

23/05/2026

Address

આણંદ
Anand

Website

Alerts

Be the first to know and let us send you an email when JanSangath Gujarati News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to JanSangath Gujarati News:

Share