ERO Anklav

ERO Anklav ELECTION & ELECTORAL ROLL RELATED ACTIVITY

લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ અંતર્ગત કરણેટપુરા , આંકલાવ ખાતે ગ્રીન બુથ  મતદાન મથકને સુશોભિત કરવામાં આવ્યું.
07/05/2024

લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ અંતર્ગત કરણેટપુરા , આંકલાવ ખાતે ગ્રીન બુથ મતદાન મથકને સુશોભિત કરવામાં આવ્યું.

લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ મતદાન કરવા મતદારો આકર્ષાય તે માટે મતદારોનું કંકુચોખા થી તિલક કરી સ્વાગત ક...
07/05/2024

લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ મતદાન કરવા મતદારો આકર્ષાય તે માટે મતદારોનું કંકુચોખા થી તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ મતદાન કરવા મતદારો આકર્ષાય તે માટે મતદારનું ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું.
07/05/2024

લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ મતદાન કરવા મતદારો આકર્ષાય તે માટે મતદારનું ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું.

લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ મતદાન કરવા મતદારો આકર્ષાય તે માટે અંબાવ ખાતે મતદાન મથકને શણગારવામાં આવ્યુ...
07/05/2024

લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ મતદાન કરવા મતદારો આકર્ષાય તે માટે અંબાવ ખાતે મતદાન મથકને શણગારવામાં આવ્યું.

લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ મતદાન કરવા મતદારો આકર્ષાય તે માટે બુથને શણગારવામાં આવ્યું.
07/05/2024

લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ મતદાન કરવા મતદારો આકર્ષાય તે માટે બુથને શણગારવામાં આવ્યું.

લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ કોસીન્દ્રા ખાતે મતદાન કરવા આવતી મહિલા માટે નેઈલ આર્ટ તથા મહેંદી મુકવાની વ્યવસ્થા કરવામાં આવી...
07/05/2024

લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ કોસીન્દ્રા ખાતે મતદાન કરવા આવતી મહિલા માટે નેઈલ આર્ટ તથા મહેંદી મુકવાની વ્યવસ્થા કરવામાં આવી.

લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ આંકલાવ હાઈસ્કુલ ખાતે મતદાન કરવા આવતી મહિલા માટે નેઈલ આર્ટની વ્યવસ્થા કરવામાં આવી.
07/05/2024

લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ આંકલાવ હાઈસ્કુલ ખાતે મતદાન કરવા આવતી મહિલા માટે નેઈલ આર્ટની વ્યવસ્થા કરવામાં આવી.

લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ મોડલ બુથ અંતર્ગત બાળકોને રમવા માટે રમકડાની વ્યવસ્થા કરવામાં આવી.
07/05/2024

લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ મોડલ બુથ અંતર્ગત બાળકોને રમવા માટે રમકડાની વ્યવસ્થા કરવામાં આવી.

લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ મતદાન સ્ટાફને મતદાન મથકે જવા માટે રૂટ. રવાના કરવા આવ્યા
07/05/2024

લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ મતદાન સ્ટાફને મતદાન મથકે જવા માટે રૂટ. રવાના કરવા આવ્યા

આગામી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અંતર્ગત નો યોર પોલિંગ સ્ટેશન હેઠળ  BLOશ્રીએ મતદાન મથક ખાતે બેસી મતદાન માટે જરૂરી ઓળખના ...
28/04/2024

આગામી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અંતર્ગત નો યોર પોલિંગ સ્ટેશન હેઠળ BLOશ્રીએ મતદાન મથક ખાતે બેસી મતદાન માટે જરૂરી ઓળખના પુરાવા, કયા મતદાન મથકમાં મતદાન માટે જવાનું છે તેની તથા હીટ સ્ટ્રોક અંગેની જાણકારી આપવામાં આવી.

Address

Anand
388001

Alerts

Be the first to know and let us send you an email when ERO Anklav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ERO Anklav:

Share