Digital Bharuch & Ankleshwar

Digital Bharuch & Ankleshwar We are Social Media Agency in Narmada District. Reach your local audience online and grow your business. Digital Bharuch is a Advertising Group.

Here you can post your Product or Business and can reach local public.

24/11/2022

Home Guards, G.R.D and Police personals casted votes via posted ballots at Sharda Bhawan, Ankleshwar and Bharuch Police Head Quarters.

ભરૂચ હેડ ક્વાટર્સ ખાતે થતાં અંક્લેશ્વર માં શારદા ભવન ખાતે હોમગાર્ડ અને જી.આર. ડી. તેમજ પોલીસ કર્મીઓ દ્વારા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરાયું

23/11/2022

An appeal was made by 800 children of Narayana Vidyavihar to vote by forming a human chain for hundred percent voting awareness. .
નારાયણ વિદ્યાવિહારના 800 બાળકો દ્વારા સો ટકા મતદાન જાગૃતિ માટે માનવ સાંકળ બનાવી મતદાન કરવા અપીલ કરવામાં આવી..

Bharuch Munsi Charitable Trust School conducted a voting awareness rally to create awareness among the voters. Bharuch D...
22/11/2022

Bharuch Munsi Charitable Trust School conducted a voting awareness rally to create awareness among the voters. Bharuch District Election Officer Tushar Sumera was present in the rally..
ભરૂચ મુન્સી ચેરીટેબલ ટ્રસ્ટ સ્કૂલ દ્વારા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે એ હેતુથી મતદાન જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરા ઉપસ્થિત રહ્યા હતા..

ભરૂચ જિલ્લાના જંબુસર વિધાનસભા વિસ્તાર ખાતે પી.એમ મોદીનું આગમન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી જનમેદની વચ્ચે સભાને સંબોધી....
21/11/2022

ભરૂચ જિલ્લાના જંબુસર વિધાનસભા વિસ્તાર ખાતે પી.એમ મોદીનું આગમન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી જનમેદની વચ્ચે સભાને સંબોધી..
Prime Minister Narendra Modi addresses the public in a meeting to support the BJP Candidate from Jambusar..

20/11/2022

Preparations started in full swing for the arrival of PM Modi in Jambusar.

The PM is coming tomorrow for a meeting in Jambusar to campaign for the Jambusar Legislative Assembly.

Checking is also being done by the system at the meeting place. A foot march was held in Tankari Bhagwan ST Depot area as well as in major areas of Jambusar..
જંબુસર મા પીએમ મોદીના આગમન ને લઈને તડામાર તૈયારી ઓ શરુ.

જંબુસર વિધાનસભા ના પ્રચાર અર્થે પીએમ આવતીકાલે જંબુસર મા સભા માટે આવી રહિયા છે.

સભા સ્થાને સગન ચેકીંગ પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ટંકારી ભાગોણ એસટી ડેપો વિસ્તાર તેમજ જંબુસર ના મુખ્ય વિસ્તારો મા ફુટ માર્ચ યોજાઈ..

01/04/2022

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ, મહિલા કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ સેવાદળ દ્વારા પ્રદેશ પ્રમુખ પ્રગતિબેન આહીરની આગેવાનીમાં વધતી મોંઘવારી સામે ઉગ્ર અને આક્રમક વિરોધ પ્રદર્શન કરાયું..
The Bharuch District Congress Committee, Mahila Congress and Mahila Congress Seva Dal, lead by state president Pragatiben Ahir, staged a fierce and aggressive protest against rising inflation..

A truck loaded with corn oil overturned near narmda chowkdi.નર્મદા ચોકડી પાસે મકાઇનું તેલ ભરેલી ટ્રક પલટી.અકસ્માતનું કાર...
01/04/2022

A truck loaded with corn oil overturned near narmda chowkdi.

નર્મદા ચોકડી પાસે મકાઇનું તેલ ભરેલી ટ્રક પલટી.
અકસ્માતનું કારણ સ્પષ્ટ થતું નથી.

30/03/2022

Youth Congress staged protest in wake of frequent incidents of accidents due to lack of street lights at Gadkhol bridge of Ankleshwar.

Allegation of no street lights on Gadkhol bridge resulting in increased accidents. Series of accidents taking place due to darkness on the bridge.

Police detained Congressmen who were staging the protest..
અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત ટી-બ્રીજ ઉપર સ્ટ્રીટ લાઈટ મુકવાની માંગ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,

રાત્રીના સમયે અંધારપટના કારણે બ્રિજ પર લાઈટના અભાવે અકસ્માતની ઘટના બનતી હોવાના આક્ષેપ કરાયા,

વિરોધ પ્રદર્શન કરી રહેલ કોંગ્રેસી આગેવાનોની પોલીસે અટકાયત કરી..

BTP president & Dediapada MLAMahesh Vasava (son of Chhotubhai Vasava), met Delhi Chief Minister and AAP supremo Arvind K...
30/03/2022

BTP president & Dediapada MLA
Mahesh Vasava (son of Chhotubhai Vasava), met Delhi Chief Minister and AAP supremo Arvind Kejriwal at his residence in Delhi on Sunday, fanning speculations of an alliance ahead of the Gujarat assembly elections due in December this year..
પંજાબ વિધાનસભામાં જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીની નજર હવે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર છે. આપ દ્વારા નાના પક્ષોને સાથે લેવાના અત્યારથી જ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. 2022ની ચૂંટણી AAP અને BTP સાથે મળી લડે તેવી શક્યતા છે. છોટુ વસાવા સાથે ગુજરાત આપના નેતાઓની બેઠક બાદ રવિવારે મહેશ વસાવાએ દિલ્હીમાં કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી..

Best wishes to all the students from AmazingBharuch. - The board examination of Class 10th & 12th begins in a peaceful a...
28/03/2022

Best wishes to all the students from AmazingBharuch. - The board examination of Class 10th & 12th begins in a peaceful atmosphere.

A total of 32 examination centres for 23962 students of SSC in Bharuch district are prepared.

At the examination centres, the students were greeted with roses today..
ભરૂચ શહેર જિલ્લા માં ધો.10 ની બોર્ડ પરીક્ષા નો શાંતિપૂર્ણ માહોલ મા પ્રારંભ.
ભરૂચ જિલ્લામાં એસ.એસ.સી.માં કુલ - 23962 વિધાર્થીઓ માટે 32 પરીક્ષા કેન્દ્રો.
પરીક્ષા કેન્દ્રો પર વિધાર્થીઓ ને ગુલાબ આપી મો મીઠું કરાવી આવકાર અપાયો..

Address

Bharuch, Bharuch
Bharuch
392001

Alerts

Be the first to know and let us send you an email when Digital Bharuch & Ankleshwar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share