19/01/2022
Update: Ankleshwar GPCB conducted a thorough investigation into the chemical leakage case. The incident is learnt to have occurred when the tank of a chemical liquid filled tanker collided with a dumper from behind, approximately 11pm last night..
અંકલેશ્વર જીપીસીબીએ કેમીકલ પ્રકરણમાં સઘન તપાસ હાથ ધરતા, ગતરોજ રાત્રીના અંદાજીત 11 કલાકે કેમીકલ ભરેલ ટેન્કર પાછળ ડમ્પર અથડાતા કેમીકલ ભરેલ ટેન્કરની ટેન્ક લીકેજ થતા આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે..
source: Paryavaran Mitra