16/10/2023
*||શ્રી ગણેશાય નમ:|| || શ્રી ૧| ||*
*Our New Vision of Shree Gurukrupa Vision*
*શારદીય નવરાત્રિના દ્વિતીય નોરતાં ના શુભ દિવસે આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. માં નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે એજ માં ભગવતી ના ચરણોમાં પ્રાર્થના...*
*🚩🔱 જય માતાજી 🚩*🔱
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️
*નવું સોપાન-- -- નવું સોપાન -- નવું સોપાન*
*શારદીય નવરાત્રિના દ્વિતીય નોરતાં ના શુભ દિવસે જગતજનની માં અંબા, કુળદેવી માં ભવાની, પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા તથા શ્રીનાથજી બાવાની અસીમ કૃપાથી અને મારા માતૃશ્રીનાં આશીર્વાદ થી તથા આપ વડીલો/સ્નેહી શ્રીઓ/મિત્રો/પરિવારજનોના આશિર્વાદ થી અમોને જણાવતાં આનંદ થાય છે કે અમે ટૂંક જ સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ અમારૂ એક નવું નજરાણું "ગ્રાહક મિત્ર - બેંક ઓફ બરોડા, ભાવનગર" નો BC POINT/OUTLETS (BUSINESS CORRESPONDANTS) એટલે કે હવે લિમિટેડ રકમ સુધી નાં ટ્રાન્ઝેક્શન માટે ભાવનગર ની બેંક ઓફ બરોડા ની મુખ્ય બ્રાંચ નો કસ્ટમર સર્વિસ પોઇન્ટ.*
🔰 *જ્યાં આપને નીચે મુજબ ની સુવિધાઓનો સીધો જ લાભ મળશે....*
🔶 *Saving Bank Account Opening (ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઓપનિંગ)*
🔷 *Opening of Recurring Deposit (RD) Account (રિકરિંગ ખાતું)*
🔶 *Opening of Fixed Deposit (FD) Account (ફિક્સ ડિપોઝિટ)*
🔷 *Cash Deposit other than AEPS (લિમિટેડ રકમ સુધી એકાઉન્ટ માં રોકડા ભરવા સ્લીપ થી)*
🔶 *Cash Deposit (AEPS) (લિમિટેડ રકમ સુધી એકાઉન્ટ માં રોકડા ભરવા આધારકાર્ડ ફિંગર પ્રિન્ટ થી)*
🔷 *Cash Withdrawal other than AEPS (લિમિટેડ રકમ સુધી એકાઉન્ટ માં રોકડા ઉપાડવા આધાકાર્ડ સિવાય ના ઓપ્શન થી)*
🔶 *Cash Withdrawal (AEPS) (લિમિટેડ રકમ સુધી એકાઉન્ટ માંથી રોકડા ઉપાડવા આધારકાર્ડથી)*
🔷 *Remittance/Fund Transfer Within Bank & Outside the Bank With Aadhaar Number (ફંડ ટ્રાન્સફર ની સુવિધા આધારકાર્ડ ની મદદથી)*
🔶 *Remittance/Fund Transfer through NEFT, Etc (ફંડ ટ્રાન્સફર ની સુવિધા NEFT જેવા અન્ય સર્વિસની મદદથી)*
🔷 *IMPS Txn. (Transfer) (Max. Limit 10,000/-)*
🔶 *Aadhaar Seeding (આધારકાર્ડ એકાઉન્ટ માં લીંક બાકી હોય તો)*
🔷 *Mobile No. Seeding (મોબાઈલ નંબર એકાઉન્ટમાં લીંક)*
🔶 *સરકારી સ્કીમ:*
*અલગ અલગ વીમા અને પેન્શન ની સુવિધા*
🟪 *PMJJBY (રૂ. 2 લાખ નો જીવન વીમો ફકત રૂ. 436/- Rs. Annual - વાર્ષિક)*
🟦 *PMSBY (રૂ. 2 લાખ નો અકસ્માત વીમો ફકત રૂ. 20/- Rs. Annual - વાર્ષિક)*
🟨 *APY અટલ પેન્શન યોજનામાં જેમાં અમુક ઉંમર સુધી એજ ગ્રુપ થી જે માસિક પ્રીમિયમ હોય એ ભરો તો રિટાયરમેન્ટના સમયે તે કેન્દ્ર સરકાર તમામ કેટેગરીના કર્મચારીઓની નિવૃત્તિ પછી સામાજિક સુરક્ષાનું ધ્યાન રાખીને અટલ પેન્શન યોજના ચલાવી રહી છે. આ એક સરકારી રોકાણ યોજના છે જેમાં કોઈ પણ વ્યક્તિ રોકાણ કરી શકે છે અને ચોક્કસ વય પછી દર મહિને 5,000 રૂપિયા સુધીની ગેરંટી મેળવી શકે છે.)*
*BC @ BANK OF BARODA*
*તેજસ ચંદારાણા- 8128463641*
🔰 *શ્રી ગુરૂકૃપા વિઝન* 🔰
*(ઝેરોક્ષ, પ્રિન્ટ, કલર પ્રિન્ટ, ફોટો પ્રિન્ટ, લેમિનેશન, ઓનલાઇન ફોર્મ, ટાઈપિંગ કામ (અંગ્રેજી/ગુજરાતી/હિન્દી), પાનકાર્ડ, બેનર વગેરે કમ્પ્યૂટરાઈઝડ કામ)*
*સરનામું - તેજસ ચંદારાણા*
*મામાકોઠા રોડ,*
*જલારામ પાન સામે,ખારાકૂવા*
*ભાવનગર*
*Mo-8128463641*