Fun4Talala Gir

Fun4Talala Gir Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Fun4Talala Gir, 362150, Talala, Bhdrala.

15/07/2022
10/06/2022

ધો.૧૦ અને ૧૨ (આર્ટ્સ, કોમર્સ, સાયન્સ)ના વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ તક.......

06/05/2022

🔶 પ્રવેશ કાર્ય શરૂ....2022-23
▶️ પ્રવેશ પરીક્ષા આપી વહેલા તે પહેલાં ના ધોરણે પ્રવેશ મળશે....
▶️ જે વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપવા માંગતા હોય તેમને નીચે આપેલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે....

ભાઇઓ તથા બહેનો માટે હોસ્ટેલ તથા અપડાઉન સુવિધા ઉપલબ્ધ

કાર્યક્ષેત્ર ધો.1 થી 12 સાયન્સ / કોમર્સ / આર્ટ્સ

JEE, NEET અને GUJCET ની સંપુર્ણ તૈયારી

શૈક્ષણિક સુવિધાઓ :~
- ડિજીટલ સ્કૂલ
- વિશાળ ગાર્ડન
- કેન્ટીન
- એમ્બ્યુલન્સ
- કોમ્પ્યુટર લેબ
- અધ્યતન લેબોરેટરી
- અધ્યતન હોસ્ટેલ
- સ્વિમિંગપુલ
- થિયેટર
- વિશાળ રમત મેદાન

પ્રવેશ માટે નીચેના નંબર પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.
ઘો. ૯ થી ૧૨ (સાયન્સ / કોમર્સ) : +91 97232 31955
ધો. ૧ થી ૮ : +91 99040 90898
ઓફિસ : (02824) 271440

Address : કલરવ ડે સ્કુલ, કાલાવડ રોડ જામકંડોરક્ણા, તા. જામકંડોરણા, જી.રાજકોટ.

02/05/2022
29/04/2022

🤣🤣 આપણડું રાજકોટ હો.....આને કાંઈ ઘટે....JCB ના તો છાંયડા કરે.....😉

12/03/2022

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનું શિખર સોનાથી જડવામાં આવશે.જેની સાથે સોમનાથની ભવ્યતા ફરી વળશે....

03/03/2022

ગ્રામ્ય વિરતારમાં રખડતા તેમજ નિરાધાર ઢોરના નિભાવ તેમજ વ્યવસ્થા માટે જોગવાઇ ૫૦ કરોડ.

ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય પૂરી પાડવા રૂપિયા ૮૦ કરોડ.

ફરતા પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખવા તેમજ સઘન બનાવવા માટે જોગવાઈ રૂપિયા ૫૮ કરોડ.

ગાભણ તેમજ વિયાણ બાદના પશુઓ માટે ખાણદાણ સહાય યોજના થકી પશુપાલકોને લાભ આપવા માટે જોગવાઇ રૂપિયા ૪૪ કરોડ

મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે 24 કરોડ રૂપિયા ફાળવાયા

ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને દૂધઘર/ગોડાઉન બાંધકામ માટે જોગવાઈ ૧૨ કરોડ.

કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ માટે જોગવાઇ રૂપિયા ૮ કરોડ

પશુપાલનને વધુ વેગવંતુ બનાવવા માટે વિવિધ ચાલુ યોજનાઓમાં બજેટનો વધારો કરાયો છે. પશુઓની સારવાર માટે વિશેષ ફાળવણી કરવા સાથે એમ્બ્યુલન્સ સેવાથી ઝડપી પશુઓની સારવારની પરિસ્થિતિ માટે વિશેષ ફાળવણી કરી છે.

23/02/2022

🚩 32 વર્ષ પહેલાં કાશ્મીરમાં હિંદુઓ પર થયેલા અત્યાચાર ને દર્શાવતી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ 11 માર્ચે થશે રિલીઝ....

13/02/2022

Answer In Comments...???

તાલાળા થી જાંબાળા ગીર ૨૯ કિ.મી.ના રોડ સ્ટ્રેન્ધનીંગ અને પસંદગીની લંબાઇમાં વાઇડનીંગ માટે મંજુરી....
29/01/2022

તાલાળા થી જાંબાળા ગીર ૨૯ કિ.મી.ના રોડ સ્ટ્રેન્ધનીંગ અને પસંદગીની લંબાઇમાં વાઇડનીંગ માટે મંજુરી....

તાલાલા નગરપાલિકા ના સનિષ્ઠ કર્મચારી જીતેન્દ્ર બેરાડીયા ને સવારે સફાઈ કરતા "સોનાનું હાથ બાજુબન" મળેલ અને તેમણે ઇમાનદારી થ...
29/01/2022

તાલાલા નગરપાલિકા ના સનિષ્ઠ કર્મચારી જીતેન્દ્ર બેરાડીયા ને સવારે સફાઈ કરતા "સોનાનું હાથ બાજુબન" મળેલ અને તેમણે ઇમાનદારી થી તાલાલા નગરપાલિકા ના ઉપપ્રમુખ અમિતભાઇ ઉનડકટ ને સોપ્યુ આ મેસેજ ઉપપ્રમુખ અમીત ઉનડકટ એ સોશ્યિલ મીડિયા ના માધ્યમ થી કોળી પરીવારના કિરણબેન ભાદરકા (ગામ : ખેરા, તા : માળિયા હાટીના ) ને જાણ થતા અમિતભાઇ ઉનડકટ નો સંપર્ક કરી કોળી પરિવારે પોતાનું સોનાનું બાજુબન મેળવ્યું હતું અને નગરપાલિકા ના ઈમાનદાર કર્મચારી જીતેન્દ્રભાઈ બેરડિયાને કિરણબેન એ ખુબ ખુશ થઇ ખુશીભેટ આપી તથા અમિતભાઇ ઉનડકટ એ પણ ₹ 5100/- ની ખુશીભેટ આપી જીતેન્દ્રભાઈ ની ઈમાનદારી અને નિષ્ઠા ને બિરદાવી હતી....

Address

362150, Talala
Bhdrala
362150

Telephone

+918000077811

Website

Alerts

Be the first to know and let us send you an email when Fun4Talala Gir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share