Jagrut Dahod

Jagrut Dahod Our aim is to give True and Correct information about Dahod District in public via our Social media page Jagrut Dahod

"Maru Dahod " Quote itself says that here its something interesting & unknown of city. This is a page designed by youths of city to built a strong social network among citizens to enhance Awareness Drive, Green City Concept, Smart City Efforts, Royal History, Enrich Heritage, Clean City & take bring social equity among citizens. COME LET US TOGETHER EXPLORE OUR CITY, LEARN OUR HISTORY, PRESERVE OUR GREENERY.

नशा छोड़ो ! जीवन के साथ नया सम्बन्ध जोड़ो। आपकी मदद के लिए हेना नवनिर्माण। व्यसनमुक्ति केंद्र, दासंपर्क : 8866 77 0020   ...
23/08/2026

नशा छोड़ो ! जीवन के साथ नया सम्बन्ध जोड़ो। आपकी मदद के लिए हेना नवनिर्माण। व्यसनमुक्ति केंद्र, दा
संपर्क : 8866 77 0020
96249 22212

18/07/2026

ડી.પી. જ્વેલર્સ સાથે તમારા કારકિર્દીની નવી શરૂઆત કરો. ✨

અમારા દાહોદના નવા ગ્રાન્ડ શોરૂમ માટે વિવિધ જગ્યાઓ પર ઉત્સાહી, સમર્પિત અને લાયક ઉમેદવારોની ભરતી ચાલી રહી છે.

જો તમે નવી બાબતો શીખવાની ઈચ્છા ધરાવો છો, ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવાનો જુસ્સો ધરાવો છો અને ભારતની સૌથી વિશ્વસનીય જ્વેલરી બ્રાન્ડ્સમાંની એક સાથે વિકાસ કરવા માંગો છો, તો આ તક તમારા માટે છે.

📍 વૉક-ઇન ઇન્ટરવ્યૂ
📅 19 જુલાઈ (રવિવાર)
🕙 સવારે 10:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી
📍 હોટેલ શ્રી મહાલક્ષ્મી ઇન, દાહોદ

વિશ્વાસની પરંપરા 1940થી જાળવી રાખનાર ડી.પી. જ્વેલર્સ પરિવારનો એક ગૌરવપૂર્ણ ભાગ બનો.

21/05/2026

*દાહોદ જિલ્લામાં વસ્તી ગણતરી-૨૦૨૭ ની કામગીરીનો પ્રારંભ*
**
*નાગરિકોને 'સ્વ-ગણતરી' કરવા અને ગણતરીદારોને સહકાર આપવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાની અપીલ*
**

દાહોદ:- આપણા દેશમાં ભવિષ્યની યોજનાઓ અને વિકાસની રૂપરેખા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં જનગણના-૨૦૨૭ ના પ્રથમ તબક્કાની એટલે કે ઘર યાદીની કામગીરી આગામી તારીખ ૧ જૂન થી ૩૦ જૂન સુધી હાથ ધરવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી થવા અને ઓનલાઈન સ્વ-ગણતરી (Self-Enumeration) કરવા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાએ દાહોદ જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું છે કે, નાગરિકો જાતે જ પોતાની માહિતી ઓનલાઈન ભરી શકે તે માટે *તારીખ ૧૭ મે થી ૩૧ મે* સુધી સ્વ-ગણતરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે અંતર્ગત નાગરિકો સરકારની વેબસાઈટ *se.census.gov.in* પર લોગીન કરીને પોતાની વિગતો જાતે જ ભરી શકશે. આ ફોર્મ ભર્યા બાદ એક *૧૧ આંકડાનો સ્વ-ગણતરી આઈડી (ID)* જનરેટ થશે, જેને સાચવી રાખવાનો રહેશે.

જ્યારે પણ વસ્તી ગણતરીની કામગીરી માટે ગણતરીદાર આપના ઘરે મુલાકાત લે, ત્યારે આ ૧૧ આંકડાનો જનરેટ થયેલો આઈડી તેઓને બતાવવાનો રહેશે. આ પ્રક્રિયાથી કામગીરી વધુ સરળ અને પારદર્શક બનશે.તારીખ ૧ જૂન થી ૩૦ જૂન સુધી ડોર-ટુ-ડોર (ઘરે-ઘરે જઈને) વસ્તી ગણતરીની કામગીરી કરવામાં આવશે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા એ જિલ્લા વહીવટી તંત્ર વતી તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, રાષ્ટ્રહિતની આ કામગીરીમાં પોતાનું સેલ્ફ એન્યુમેરેશન (સ્વ-ગણતરી) ઓનલાઈન કરી, તેમજ ઘરે આવનાર વસ્તી ગણતરી સ્ટાફને સંપૂર્ણ સહકાર આપી, સાચી અને જરૂરી વિગતો પૂરી પાડીને આ રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી બનીએ.
0000

28/03/2026

स्वागत है आपकी चहेती ‘अनुपमा’ का! 💎

रूपाली गांगुली के साथ
बनें इस भव्य शुरुआत का हिस्सा
और मनाएं डी.पी. ज्वैलर्स के नए अध्याय का जश्न ✨

📍धार
📅 29 मार्च 2026
🕐 10.30 AM

नशा छोड़ो...परिवार बचाओ...नवनिर्माण नशामुक्ति केंद्र,दाहोदमो: 8866770020.
09/03/2026

नशा छोड़ो...परिवार बचाओ...
नवनिर्माण नशामुक्ति केंद्र,दाहोद
मो: 8866770020.

09/03/2026

Address

Dahod
389151

Website

Alerts

Be the first to know and let us send you an email when Jagrut Dahod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jagrut Dahod:

Shortcuts

Share