આપણું માર્કેટ - Apnu Market

  • Home
  • India
  • Deesa
  • આપણું માર્કેટ - Apnu Market

આપણું માર્કેટ - Apnu Market Social Media Management, YouTube, Instgram, Facebook

Designing & Video Editing

Product Photo Editing
02/11/2023

Product Photo Editing

*યુવરાજ આર્ટ**કલર ને લગતા તમામ કામ અમે કરીએ છીએ* 💯... 🌍✅ *શુ આપને કલર કામ કરાવવું છે*❓↪️ *જો હા તો અમે તમને બનાસકાંઠા મા...
10/10/2023

*યુવરાજ આર્ટ*
*કલર ને લગતા તમામ કામ અમે કરીએ છીએ* 💯... 🌍

✅ *શુ આપને કલર કામ કરાવવું છે*❓

↪️ *જો હા તો અમે તમને બનાસકાંઠા માં કોઈ પણ જગ્યા એ સેવા આપી શકીએ છીએ કલર કામ માટે ની*🫂

✅ *શું તમે તમારા કલર ના કામ ને લઈ ને પરેશાન છો*❓

↪️ *તો અમારી પાસે Home કલર કરવાનું પેન્ટિંગ વોલપેપર તેમજ લોડિંગ ગાડી કલર પેન્ટિંગ જેવી કલર ને લગતી સેવાઓ હાજર છે જે અમે તમને આપી રહ્યા છીએ*

*અમારી સર્વિસ*⤵️
👉🏻 *યુવરાજ આર્ટ છેલ્લા આઠ વર્ષ થી બનાસકાંઠામાં કામ કરે છે*
👉🏻 *શાળા તેમજ બાલમંદિર કલર પેન્ટિંગ, કિડ્સ રૂમ પેન્ટિંગ, કરી આપીએ છીએ*
👉🏻 *મંદિર, કલર મૂર્તિ, કલર જાળી દરવાજા કલર &ડિજાઇન નું કામ કરી આપીએ છીએ*

👉🏻 *ડીસા તથા પાટણની આજુબાજુના કોઈપણ ગામ કોઈ પણ સિટીમાં કામ કરી આપવામાં આવશે જેમ કે છેક શિહોરી સુધી ના ગામડાઓ*

✌️ *વિશેષતાઓ*✌️
💫💫💫💫💫💫💫💫
*અમે દરેક કસ્ટમરને સંતોષકારક કામ કરી આપીએ છીએ એ જ અમારી ઓળખાણ છે યુવરાજ આર્ટ*
*દરેક કસ્ટમરને પસંદ આવે એ રીતે સમયસર કામકાજ કરી આપવામાં આવે છે*

*વધારે માહિતી માટે કોન્ટેક્ટ નંબર*
📱 *87350 51258 *હર્ષદભાઈ પરમાર*

*સરનામું*
🤗🤗
*ગામ~જાબડીયા*
*તાલુકો~ ડીસા*
*જીલ્લો~ બનાસકાંઠા*

*અમારો Whatsapp દ્વારા કોન્ટેક્ટ કરો*🔗
https://wa.me/+918735051258

*નોંધ*
👉 *આ જાહેરાત આપણું માર્કેટ તરફથી કરી આપવામાં આવે છે.આ પોસ્ટમાં રહેલ કોઈપણ પ્રકારના કન્ટેન્ટની જવાબદારી અમારી રહેશે નહિ.*🙏

🔜 *આપણું માર્કેટ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.*
https://chat.whatsapp.com/HVz3mG6ffX2Bv29YboQwQ4
➡️➡️➡️➡️➡️➡️➡️➡️

08/10/2023

Jay Courier service
All India service your courier Total solution 💯... 🌍🌍🌍🌍🌍🌍🌍

✅ શુ આપને કુરિયર કરાવવું છે❓

↪️ જો હા તો અમે તમને ભારત તથા ભારત ની બહાર એટલે કે પરદેશ માં સેવા આપી શકીએ છીએ🫂

✅ શું તમે તમારા કુરિયર ને લઈ ને પરેશાન છો❓

↪️ તો અમારી પાસે ઇન્ડિયા ની બેસ્ટ માં બેસ્ટ કુરિયર કંપની ઓમાં ની 15 થી 20 કંપની ની સેવાઓ હાજર છે જે અમે તમને આપી રહ્યા છીએ

અમારી સર્વિસ⤵️

👉🏻 અમારે ત્યાં ઓનલાઇન ટ્રેકિંગ સુવિધા મળી રહેશે

👉🏻 અમને કુરિયર સર્વિસ માં 23 વર્ષ નો બાહોળો અનુભવ છે

👉🏻 અમે કુરિયરની સેવામાં 2009 થી સેવા ઓ આપી રહ્યા છીએ

👉🏻 ઇન્ડિયા ના મેટ્રો સિટી માં અમે Next ડે સર્વિસ પણ આપી રહ્યા છીએ.
ફાસ્ટ ટ્રેક (Fast-track)

👉🏻 અમારે ત્યાં બધી કંપની ના કુરીયર કરવામાં આવે છે
🚚 જેમ કે DTDC, DHL, Fedex, UPS, Aramax, Domestic courier, International services, Ecommerce,Online parcel, B2B service, Havvy bulk load, And discount rates,

👉🏻 દેશ તેમજ વિદેશ માં કુરીયર કરો હવે કેમ કે કુરિયર આપણા ઘર ની નજીક ઉપલબ્ધ છે

👉🏻 તમારું પાર્સલ સૌથી ઝડપી પહોંચાડીશુ

👉🏻 સૌથી સસ્તું અને સલામત પાર્સલ સેવા એટલે જય કુરિયર સર્વિસ

👉🏻 તો હવે રાહ કોની જોવો છો તમે તમારું પાર્સલ ઝડપી અને સલામત પોંહચાડો, આજેજ અમારો કોન્ટેક કરો

✌️ વિશેષતાઓ✌️
💫💫💫💫💫💫💫💫
Free pick up, Collection
Nearest point
( Satellite,Vastrapur,
Jivraj park,Jodhpur gam
South Bopal,Bopal,Vejalpur
Sarangpur,And all Ahmedabad.
North Gujarat patan)

વધારે માહિતી માટે કોન્ટેક્ટ નંબર
📱 97148 22770 Lalit Bhai
📱 99246 22770 Jay makwana

અમારો Whatsapp દ્વારા કોન્ટેક્ટ કરો🔗
http://surl.li/lxabt

નોંધ
👉 આ જાહેરાત આપણું માર્કેટ તરફથી કરી આપવામાં આવે છે.આ પોસ્ટમાં રહેલ કોઈપણ પ્રકારના કન્ટેન્ટની જવાબદારી અમારી રહેશે નહિ.🙏

🔜 આપણું માર્કેટ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://chat.whatsapp.com/HVz3mG6ffX2Bv29YboQwQ4
➡️➡️➡️➡️➡️➡️➡️➡️

06/10/2023
જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા માટે સર્વશ્રેષ્ઠજયેશ ક્લાસીસ_પાટણ💯🌍🌍🌍🌍🌍🌍🌍✅ શું આપનું બાળક નવોદય પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા...
06/10/2023

જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા માટે સર્વશ્રેષ્ઠ
જયેશ ક્લાસીસ_પાટણ💯
🌍🌍🌍🌍🌍🌍🌍

✅ શું આપનું બાળક નવોદય પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો❓

↪️ જો હા તો અમે તમને દરેક પરીક્ષાની તૈયારી કરાવીશું🫂

✅ શું તમે પરીક્ષામાં પુછાતા નવા પ્રશ્નોથી પરેશાન છો❓

↪️ તો અમે તમને અમારા ક્લાસીસ દ્વારા પરીક્ષાની એ રીતે તૈયારી કરાબીશું કે તમને પરીક્ષામાં દરેક પૂછાતા પ્રશ્નો એકદમ સરળ લાગે તેમ જ તમારા દરેક પ્રશ્નોનું સોલ્યુશન અમે અમારા ક્લાસીસ માં કરી આપીશું 🙏🏻

અમારી સર્વિસ⤵️

👉🏻 દરેક પ્રશ્નોનું નિરાકરણ અમારા ક્લાસીસ દ્વારા કરી આપવામાં આવશે તેમજ નવોદય ની પરીક્ષા ને લગતા દરેક પ્રશ્નોપત્રો તેમજ પેમ્પલેટ અમારા ત્યાંથી તમને મળી જશે.

👉🏻 અમારા ક્લાસીસ દ્વારા પરીક્ષામાં પુછાતા દરેક તબક્કાના પ્રશ્નોનું સોલ્યુશન કરી આપવામાં આવશે

👉🏻 રોજે રોજ જુના પેપરો નું સોલ્યુશન તેમજ દરેક પ્રશ્નોનું સમજણ ભર્યું નિરાકરણ કરી આપવામાં આવશે

👉🏻 વિવિધ પરીક્ષામાં પુછાતા નવા પ્રશ્નો નું સરળ રીતે માર્ગદર્શન આપી તેમનું સોલ્યુશન કરી આપીશું

💫 અમારી સંસ્થા જયેશ ક્લાસીસ માં ચાલતા અભ્યાસ ક્રમ💫💪

👉🏻 ધોરણ ૫ થી ૮ (પ્રાથમિક વિભાગ) (ગુજરાતી મીડીયમ અને અંગ્રેજી મીડીયમ)
👉🏻 ધોરણ ૯ અને ૧૦ (માધ્યમિક વિભાગ) (ગુજરાતી મીડીયમ અને અંગ્રેજી મીડીયમ)
👉🏻 ધોરણ ૧૧ અને ૧૨ (ઉચ્ચ માધ્યમિક વિભાગ) (આર્ટસ/ કોમર્સ/ સાયન્સ)
👉🏻 Guj.cet, Neet ની તૈયારી શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા..
👉🏻 સરકારી નોકરી ની ભરતી પરીક્ષાની તૈયારી માટેના વર્ગો.
👉🏻 ધોરણ ૧૦ અને ૧૨ માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે અલગથી સ્પેશિયલ વર્ગો..👌 (પાસ થવાની ખાત્રી)
👉🏻 ધોરણ ૫ ના વિદ્યાર્થીઓ માટે જવાહર નવોદય ની પરીક્ષા ની તૈયારી
👉🏻 ધોરણ ૫ થી ૬ ના વિદ્યાર્થીઓ માટે રેસીડેન્સીયલ સ્કૂલ પરીક્ષાની તૈયારી
👉🏻 ધોરણ ૭ ના વિદ્યાર્થીઓ માટે બૌદ્ધિક યોગ્યતા કસોટી લેક્ચર સાથે જ્ઞાન..
👉🏻 ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ માટે ધોરણ ૮ ના અભ્યાસક્રમ સાથે જ 🤗NMMS🤗 તૈયારી.
👉🏻 ધોરણ ૮ પાસ વિદ્યાર્થી માટે જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી.

✌️ અમારી સંસ્થા જયેશ ક્લાસીસની વિશેષતાઓ✌️
💫💫💫💫💫💫💫💫

👉🏻 દરેક વિષયના નિષ્ણાત શિક્ષકો દ્વારા પદ્ધતિસરનું શિક્ષણ..
👉🏻 ધોરણ ૯ અને ૧૦ માં ફિઝિકસ કેમેસ્ટ્રી તેમજ બાયોલોજી વિષયોના અલગ અલગ શિક્ષકો દ્વારા શિક્ષણ.
👉🏻 વાલી ને સંપર્ક દ્વારા વિદ્યાર્થીઓના પ્રોગ્રેશની માહિતી.
👉🏻 વારંવાર અવનવા ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન.
👉🏻 તો પછી તમે રાહ કોની જુઓ છો? અમારો સંપર્ક કરો

વધુ માહિતી માટે કોન્ટેક્ટ નંબર
📱૯૯૨૫૪ ૪૦૯૮૩ - જયેશ વૈદ્ય
📱૮૭૩૫૯ ૯૮૨૫૦ - વિનોદભાઈ પ્રજાપતિ

-: સરનામું :-
જયવીર નગર ત્રણ રસ્તા, આદર્શ હાઇસ્કુલ રોડ, બસ સ્ટેન્ડ પાસે - પાટણ,

જયેશ ક્લાસીસ _પાટણ whatsapp કોન્ટેક્ટ લિંક
http://surl.li/lvwtz

-: નોંધ :-
👉 આ જાહેરાત આપણુ માર્કેટ તરફથી કરી આપવામાં આવે છે.આ પોસ્ટમાં રહેલ કોઈપણ પ્રકારના કન્ટેન્ટની જવાબદારી અમારી રહેશે નહિ.🙏




🔜 આપણું માર્કેટ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://chat.whatsapp.com/HVz3mG6ffX2Bv29YboQwQ4

Address

Deesa
385535

Website

Alerts

Be the first to know and let us send you an email when આપણું માર્કેટ - Apnu Market posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to આપણું માર્કેટ - Apnu Market:

Share