Devgadhbarialover

Devgadhbarialover Devgadh Baria's page Must Follow News Of Devgadh baria. News, Events, DM our town photos

શિવરાત્રી , માનસરોવર તળાવ
16/02/2026

શિવરાત્રી , માનસરોવર તળાવ

દેવગઢ બારીયા તાલુકા ની જનતા ને જણાવતા આનંદ થાય છે કે દેવગઢ બારીયા ખાતે એક મેરેથોન દોડ નું આયોજન ટૂંક સમયમાં કરવા માં આવી...
18/01/2026

દેવગઢ બારીયા તાલુકા ની જનતા ને જણાવતા આનંદ થાય છે કે દેવગઢ બારીયા ખાતે એક મેરેથોન દોડ નું આયોજન ટૂંક સમયમાં કરવા માં આવી રહ્યું છે . તો સર્વે તૈયાર છો ને......!

ફ્રી કેમ્પ ૧૦ જાન્યુઆરીના રોજ (શનિવાર)સવારે 11 થી 3 વાગ્યા સુધીબાળજન્મ, વૃદ્ધત્વ, મેનોપોઝ(45 વર્ષ બાદની સમસ્યાઓ), આંતરિક...
08/01/2026

ફ્રી કેમ્પ ૧૦ જાન્યુઆરીના રોજ (શનિવાર)

સવારે 11 થી 3 વાગ્યા સુધી

બાળજન્મ, વૃદ્ધત્વ, મેનોપોઝ(45 વર્ષ બાદની સમસ્યાઓ), આંતરિક અને યોનિમાર્ગનો દુખાવો, શુષ્કતા અને અગવડતા પછીની ચિંતાઓને દૂર કરવાથી લઈને વલ્વા અને યોનિમાર્ગની સુંદરતા, કાર્યક્ષમતા અને એકંદર સુખાકારીમાં સુધારો કરવા સુધી - અમે નોન-સર્જિકલ (ઓપરેશન વગર) સૌંદર્યલક્ષી સેવાઓ પ્રદાન કરીએ છીએ.

અમારું લક્ષ્ય સ્ત્રીઓને તેમના શરીરમાં સારું અનુભવવામાં મદદ કરવાનું, તેમના જીવનની ગુણવત્તાને સુધારવાનું અને સારવાર, સહાનુભૂતિ અને અદ્યતન ટેકનોલોજી દ્વારા તેમને આત્મીય સુખાકારી પ્રદાન કરવાનું છે.

પ્રસૂતિ (પોસ્ટપાર્ટમ) અને મેનોપોઝલ સમસ્યાઓ

યોનિમાર્ગમાં ચીરા પડવા અને ડિલિવરી પછી નબળું સ્વાસ્થ્ય

એકથી વધારે બાળજન્મો પછી આવતી યોનિમાર્ગની શિથિલતા

યોનિમાર્ગની અક્ષમતા

પેશાબની અસંયમતા / લિકેજ

યોનિમાર્ગની શુષ્કતા અને ખંજવાળ

કાર્યાત્મક ચિંતાઓ

યોનિમાર્ગ શિથિલતા સિન્ડ્રોમ / યોનિમાર્ગનું ઢીલાપણું

(તણાવ / ઉગ્રતા / મિશ્ર) પેશાબની અસંયમતા

સંભોગ દરમ્યાન દુખાવો (ડિસપેર્યુનિયા)

ક્રોનિક શુષ્કતા અને ખંજવાળ

કામવાસનામાં ઘટાડો અથવા જાતીય અસંતોષ

સૌંદર્યલક્ષી ચિંતાઓ

સંજીવની મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ સ્ટેશન રોડ, દેવગઢ બારિયા

06/01/2026
i phone xs max વહેંચવા નો છેસંપર્ક કરો-  9537305500
06/01/2026

i phone xs max વહેંચવા નો છે
સંપર્ક કરો- 9537305500

ઉર્વશી દેવી — દેવગઢ બારીયા ના રાજમાતા તથા એક ઉમદા વ્યક્તિત્વ.તેઓ હંમેશા દેવગઢ બારીયા વતનની પ્રતિભાઓને પ્રોત્સાહન અને બિર...
02/01/2026

ઉર્વશી દેવી — દેવગઢ બારીયા ના રાજમાતા તથા એક ઉમદા વ્યક્તિત્વ.
તેઓ હંમેશા દેવગઢ બારીયા વતનની પ્રતિભાઓને પ્રોત્સાહન અને બિરદાવવામાં તત્પર રહે છે.

ગઈ કાલે તેમની સાહિલ કંદોઈ સાથે સૌજન્યપૂર્ણ તથા હૃદયસભર શુભેચ્છા મુલાકાત થઈ.
સાહિલ કંદોઈ હાલ ઓસ્ટ્રેલિયામાં નિવાસ કરે છે અને તેઓ કવિ, ફોટોગ્રાફર, સ્ક્રિપ્ટ રાઇટર, ફિલ્મ નિર્માતા તથા નિર્દેશક તરીકે પોતાની આગવી ઓળખ ધરાવે છે.

તાજેતરમાં પ્રકાશિત થયેલા તેમના કાવ્યસંગ્રહ “પ્યાસા” ને રાજમાતા દ્વારા બિરદાવવામાં આવ્યો — જે દેવગઢ બારીયા માટે ગૌરવની ક્ષણ છે.

આજ રોજ દેવગઢબારીઆ નગરપાલિકાનાં પ્રમુખશ્રી ધર્મેશભાઈ કલાલ વિરુધ્ધ દેવગઢબારીઆ નગરપાલિકાના અપક્ષ સભ્યો દ્વારા અવિશ્વાસની દર...
17/10/2025

આજ રોજ દેવગઢબારીઆ નગરપાલિકાનાં પ્રમુખશ્રી ધર્મેશભાઈ કલાલ વિરુધ્ધ દેવગઢબારીઆ નગરપાલિકાના અપક્ષ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.. જેમાં બીજેપી ના શભ્યો એ પાર્ટી વિરુદ્ધ મતદાન કરતા હતાઆગામી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા

દેવગઢ બારીયા પોલીસની કાર્યવાહી: ગાવાડા ગામેથી રૂ.૧.૨૨ લાખનો દારૂ અને બોલેરો મળી કુલ રૂ.૪.રર લાખનો મુદ્દામાલ સાથે આરોપી ઝ...
26/09/2025

દેવગઢ બારીયા પોલીસની કાર્યવાહી: ગાવાડા ગામેથી રૂ.૧.૨૨ લાખનો દારૂ અને બોલેરો મળી કુલ રૂ.૪.રર લાખનો મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો.

દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિ મીટીંગ યોજાઈ
04/09/2025

દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિ મીટીંગ યોજાઈ

Address

Devgad Baria
389380

Alerts

Be the first to know and let us send you an email when Devgadhbarialover posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Devgadhbarialover:

Share