GIGEV dairy & farm

GIGEV dairy & farm Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from GIGEV dairy & farm, Marketing Agency, Chatdiya, Dhari.

26/07/2023
24/06/2021

અમારા દૂધનો રેટ પણ ડીઝલ રેટ જેટલો ન હોવો જોઈએ?

હા/ના

1 जनवरी 1995 की डीजल का रेट 8.70 रुपये लीटर था
और दूध 9 रुपये किलो।
और आज डीजल 90 रुपये और दूध 45 रुपये

27/10/2019

ગીગેવ ડેરી& ફામઁ પરીવાર તરફ થી આપને તથા આપના પરિવારને દીપાવલી ખુબ ખુબ શુભકામનાઓ...*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

12/03/2019

દી ઉગે ને દાન કરે
ધબકે ઘી ની ધાર
સૌ મહેમાન ને સરખા ગણે
ઈ અમારા " સતાધાર " ના એંધાણ
*જય ભૂત બાપા*
*જય આપાગીગા*..
જય દાન ગીગેવ વિહલ શ્યામ વિજય તે રામ।।।।।

31/12/2018

૩૧ ડીસેમબર વષઁનો છેલ્લો દિવસે
ગીગેવ ડેરી&ફામઁ પરીવાર વતી
મારા તમામ મીત્રો ને મારી નમ્ વિનંતી
છે કે મારાથી આખા વષઁ દરમ્યાન કોઈનું
પણ દિલ દુભાયું હોય મનદુ:ખ થયું હોય
મારાથી કંઈ ભુલ થઈ હોય તો કૃપા કરીને
🙏🙏માફ કરજો🙏🙏
🎉🎉આવનારા નવા વષઁની આપ સૌને
હાદિઁક શુભકામના🎉🎉
🥳GIGEV KRUPA HI KEVLAM🥳

28/12/2018

ગુજરાતમાં આવેલ શ્વેતક્રાંતિ દરેક ઘરની #માં_અને_બહેનો ને આભારી છે.વહેલી સવારે પોતાના બાળકોને ઉંઘતા મૂકી ડેરી એ દૂધ ભરાવી ને ઘર ચલાવે તેમજ એજ પૈસા માંથી ઘરનો વ્યવહાર અને બાળકોને ભણાવ્યા

તાળી 1 હાથે ન વાગે એમ પુરુષો પણ ખેતરમાં કાળી મજૂરી કરીને પશુપાલન ને આગળ લઈ જવા પ્રયત્ન કર્યો છે.આ બધું નજરે જોયેલું હોવાથી તેમના દુઃખદર્દ થી સારી રીતે પરિચિત છીએ.

એમના કપડામાંથી છાણમૂત્ર ની મહેક આવે ત્યારે આપણને સુગ નહિ પણ સન્માન ની લાગણી પેદા થાય છે.અમારો હેતુ એમને પશુપાલનમાં સફળ કરવાનો રહેશે.

આ પોસ્ટ આવી દરેક ઘરની #મા_બહેન ને સમર્પિત છે આપ પણ કરી દરેક સુધી પહોંચે તેવું કરજો.

10/12/2018

GIGEV DAIRY FARM

Address

Chatdiya
Dhari
365630

Telephone

919879859234

Website

Alerts

Be the first to know and let us send you an email when GIGEV dairy & farm posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to GIGEV dairy & farm:

Share