Aapnu Diu

Aapnu Diu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Aapnu Diu, Social Media Agency, Diu.

દીવમાં એક સાથે ૧૮ પોઝિટિવ કેસ આવતાં તંત્રમાં દોડધામ..  Corona
19/07/2020

દીવમાં એક સાથે ૧૮ પોઝિટિવ કેસ આવતાં તંત્રમાં દોડધામ..
Corona

29/06/2020
કુલ ૩ કેસ
17/06/2020

કુલ ૩ કેસ

Mumbai Diu Flight
31/05/2020

Mumbai Diu Flight

30/05/2020

સમય સંદેશ

➡અનલૉક – 1 પર ગૃહમંત્રાલયની ગાઈડલાઈન

➡ 1 જૂનથી 30 જૂન સુધી લાગુ રહેશે ગાઈડલાઈન

➡કન્ટેઈન્મેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લૉકડાઉન

➡ કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર તબક્કાવાર છૂટ

➡ કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર આર્થિક ગતિવિધિઓને છૂટ

➡અનલૉક – 1માં 8 જૂનથી ખુલશે હોટલ, રેસ્ટોરન્ટ

➡ 8 જૂનથી શોપિંગ મૉલ પણ ખુલશે

➡8 જૂનથી શરતો સાથે ધાર્મિક સ્થળો ખોલવા મંજૂરી

➡ફેઝ – 2માં સ્કૂલ – કોલેજ ખોલી શકાશે

➡સ્કૂલ, કોલેજો ખોલવાનો નિર્ણય રાજ્ય સરકાર લેશે
➡ રાત્રિના 9થી સવારના 5 સુધી રાત્રિ કર્ફ્યુ

➡અન્ય રાજ્યમાં જવા માટે પાસ જરૂરી નહીં

➡ વિદેશ યાત્રા, મેટ્રો, સિનેમા હોલ, જિમ હાલ નહીં ખુલે

➡ પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ હાલ નહીં ખુલે

લોકડાઉન 5 માટે સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. તેને અનલોક 1(UNLOCK 1) નામ આપ્યું છે. તે પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોન બહાર સરકારે તબક્કાવાર છૂટછાટ આપી છે. કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લોકડાઉન રહેશે અને તેમાં માત્ર જરૂરી સેવાઓ જ ચાલુ રહી શકશે. તે સિવાયના વિસ્તારોમાં તબક્કાવાર કઇ સેવાઓ શરૂ થશે તેની ગાઇડલાઇન આ પ્રમાણે છે-

📌પહેલો તબક્કો
જૂન 8 થી ધાર્મિક સ્થળો, હોટેલ, રેસ્તરાં, શોપિંગ મોલને ખોલવાની મંજૂરી મળશે. તે અંગે સ્વાસ્થ્ય મંત્રાલય સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર જાહેર કરશે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય.

📌બીજો તબક્કો
સ્કૂલ-કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સંસ્થાઓ વગેરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા બાદ ખોલવામા આવશે. રાજ્ય સરકારોને સંસ્થાઓ તેમજ વાલીઓ સાથે આ અંગે ચર્ચા કરવાનું કહેવામા આવ્યું છે. તે અંગે પણ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર જાહેર કરવામા આવશે.

📌ત્રીજો તબક્કો
અમુક ગતિવિધિ હજુ બંધ રહેશે. તેમાં મેટ્રો રેલવે, સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, રાજકીય અને સામાજિક કાર્યક્રમો અને મોટા મેળાવડાનો સમાવેશ થાય છે. પરિસ્થિતિનું આંકલન કર્યા બાદ ત્રીજા તબક્કામાં મંજૂરી અંગે જણાવવામા આવશે.

➡ રાજકીય, ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ

જેમને ભારતીય સીનેમામાં મહત્વનુ યોગદાન આપીને સમગ્ર વિશ્વમાં ગુજરાતનુ નામ રોશન કર્યુ છે એવા પરેશ રાવલને જન્મદિવસની શુભકામન...
30/05/2020

જેમને ભારતીય સીનેમામાં મહત્વનુ યોગદાન આપીને સમગ્ર વિશ્વમાં ગુજરાતનુ નામ રોશન કર્યુ છે એવા પરેશ રાવલને જન્મદિવસની શુભકામનાઓ
Happy Birthday 🥳 Paresh Raval

26/05/2020

દીવ મુંબઈ વચ્ચે આજથી વિમાની સેવા શરૂ....

Wel Come To Diu Mini Goa Diu Beach
26/05/2020

Wel Come To Diu
Mini Goa
Diu Beach

Address

Diu
362520

Website

Alerts

Be the first to know and let us send you an email when Aapnu Diu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share