Gujarat Express live

  • Home
  • Gujarat Express live

Gujarat Express live 1931986

રાજસ્થાનના સીકર જીલ્લામાં થયેલ ગેંગસ્ટર રાજુ કેહટની હત્યાના ગુનામાં સંડોવાયેલ લોરેન્સ બિશ્નોઇ ગેંગના રોહિત ગોડારા – અમરજ...
01/01/2023

રાજસ્થાનના સીકર જીલ્લામાં થયેલ ગેંગસ્ટર રાજુ કેહટની હત્યાના ગુનામાં સંડોવાયેલ લોરેન્સ બિશ્નોઇ ગેંગના રોહિત ગોડારા – અમરજીત બિશ્નોઇ સાથે સંકળાયેલ આરોપીને પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ.

કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી બનાવટી પિસ્ટલ નંગ-૧ તથા કારતુસ નંગ-૧૦ તથા છરી-૦૧ તથા અલગ અલગ પો.સ્ટે.વિસ્તારમા...
01/01/2023

કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી બનાવટી પિસ્ટલ નંગ-૧ તથા કારતુસ નંગ-૧૦ તથા છરી-૦૧ તથા અલગ અલગ પો.સ્ટે.વિસ્તારમાંથી ચોરી કરેલ મોટર સાયકલ-૦૭ તથા બનાવટી આર.સી.બુક નંગ-૦૭ મોબાઇલ ફોન નંગ-૦૩ સાથે ત્રણ આરોપીઓને પકડી મો.સા.ચોરીના કુલ-૦૭ ગુનાઓ ડીટેક્શન કરતી કાગડાપીઠ પોલીસ

👮

ચાઇના દોરીના ટેલરો નંગ- ૫૦ કુલ્લે કિં.રૂ.૧૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી તેમજ આગામી ઉત્તરાયણના તહેવાર નિમિ...
01/01/2023

ચાઇના દોરીના ટેલરો નંગ- ૫૦ કુલ્લે કિં.રૂ.૧૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી તેમજ આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે તકેદારી રાખતી વેજલપુર પો.સ્ટે. સર્વેલન્સ સ્કોડ ટીમ.

30/12/2022

PM મોદીએ માતાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી, ભારે હૈયે માતાને આપી વિદાય..

PM મોદીએ માતાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી, ભારે હૈયે માતાને આપી વિદાય..
30/12/2022

PM મોદીએ માતાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી, ભારે હૈયે માતાને આપી વિદાય..

29/12/2022

https://youtu.be/cQ1-WnaemGY
*અમદાવાદ: કાગડાપીઠ પોલીસના સિકાંજમાં 3 આરોપી ઝડપાયા, ગુનાઓ ડીટેક્શન કરતી ભેદ ઉલ્લેક્તી કાગડાપીઠ પોલીસ*

patan પાટણ શહેર ના મનોજ ભાઇ વકીલ ની ઉમદા કામગીર
28/12/2022

patan પાટણ શહેર ના મનોજ ભાઇ વકીલ ની ઉમદા કામગીર

ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી હકિકત મળેલ કે, " ડુંગરસિંગ રહે . નોબલ નગર અમદાવાદ તથા હસમુખ રહે . મીનાબજા...
28/12/2022

ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી હકિકત મળેલ કે, " ડુંગરસિંગ રહે . નોબલ નગર અમદાવાદ તથા હસમુખ રહે . મીનાબજાર મેઘાણીનગર , અમદાવાદ નાઓ ભેગા મળી ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો જથ્થો પુંઠાના બોક્ષમાં પ્લાસ્ટીકના ડ્રમમાં ભરી બોક્ષ પેક કરી છોટા હાથી વાહન નં . GJ 18-BT-5541 માં ભરાવી અમદાવાદ શહેરમાં મંગાવી ગે.કા. રીતે દારૂની હેરાફેરી કરે છે અને હાલમાં ઇગ્લીંશ દારૂ ભરેલ છોટા હાથી વાહન નં. GJ - 18- BT-5541 ગાંધીનગર તરફથી આવી ઇન્દિરાબ્રીજ ઉપર થઇ અમદાવાદમાં પ્રવેશનાર છે.” તે માહિતી આધારે તા.૨૭/૧૨/૨૦૨૨ ના રોજ રેઈડ કરી, ભારતીય બનાવટનો વિદેશીદારૂ, કુલ કિં.રૂ.૧,૬૮,૦૦૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૩,૭૩,૨૭૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૧ આરોપી તથા વોન્ટેડ ૦૫ આરોપીઓ વિરુધ્ધ અમદાવાદ શહેરના શાહીબાગ પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે .

પોરબંદર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અલગ અલગ ટીમ દ્વારા સઘન વાહન ચેકીંગ, બોડીવોર્ન કેમેરા સાથે ફુટ પેટ્...
27/12/2022

પોરબંદર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અલગ અલગ ટીમ દ્વારા સઘન વાહન ચેકીંગ, બોડીવોર્ન કેમેરા સાથે ફુટ પેટ્રોલિંગ કરવામાં આવેલ.




બગુમારા ગામની સીમમાં આવેલા જોલવા પાટીયાથી રૂ. 4,84,800/- ની મતાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, 4848 નંગ બિયરની બોટલ સાથે ...
27/12/2022

બગુમારા ગામની સીમમાં આવેલા જોલવા પાટીયાથી રૂ. 4,84,800/- ની મતાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, 4848 નંગ બિયરની બોટલ સાથે આરોપી શિવનાયક મિશ્રાને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જિલ્લાની પલસાણા પોલીસ.
#સુરત_ગ્રામ્ય_જીલ્લા_પોલીસ_તમારી_સુરક્ષા_અમારો_સંકલ્પ #સુરતગ્રામ્યપોલીસ

26/12/2022

રાજકોટ સ્ટેટ વિજિલન્સ ટીમે રાજકોટ નવા ગામે કારખાનામાંથી ઝડપી લીધો દારૂનો મોટો જથ્થો

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Express live posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Advertising & Marketing Company?

Share