I love Gujarat

Directions

I love Gujarat “🏙️ ગુજરાત ની ધબકતી જીવનશૈલી, વારસો અને નવીનતા!
📍 Vlog - Food - Meme - News - Events
✨ જોડાઓ અને આપણી શહેરની ખાસિયતોને ઉજવીએ!

DM કરો તમારા ઇવેન્ટ્સ કે સ્ટોરીઝ માટે!”

07/05/2026

Civic sense 0

दिल थी ગુજરાતી ❤️
07/05/2026

दिल थी ગુજરાતી ❤️

07/05/2026

🇮🇳 One year later, the spirit of Operation Sindoor still lives in every heartbeat of the nation.
This is not just a mission.

It is a symbol of courage, sacrifice, precision, and the unwavering strength of India. From the skies guarded by our brave Air Force to the soldiers who stand fearless at the borders — every sacrifice reminds us that the nation sleeps peacefully because someone stays awake to protect it.

This tribute reel honors the bravery of our armed forces and the unity of every Indian who stands with the country above everything else. Along with the pride of India, this design also reflects the heritage, culture, and strength of Gujarat — a land known for resilience, patriotism, and unity.
The tricolor wave, the fighter jets, the mountains, and the warrior spirit together represent one message:

“Bharat First. Always.” 🇮🇳

Let us remember the heroes.
Let us honor the sacrifice.
Let us stay united as one nation, one people, one identity.
Jai Hind. ❤️

🌧️ ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહીહવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ માટે વરસાદ અને ભારે પવનની નવી આગાહી જા...
06/05/2026

🌧️ ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ માટે વરસાદ અને ભારે પવનની નવી આગાહી જાહેર કરવામાં આવી છે. ગઈકાલે અમદાવાદ, કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, મહિસાગર અને દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે પવન, આંધી અને વરસાદ જોવા મળ્યો હતો.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં 40 થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ગરમીમાં થોડી રાહત મળશે, પરંતુ ઉકળાટ યથાવત્ રહી શકે છે.

ગીર સોમનાથના ગીર ગઢડા અને ઊના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે અને કેસર કેરીના પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. ખેડૂતોમાં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે.

⚠️ ભારે પવન અને વીજળી દરમિયાન સાવચેત રહો અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળો.

📍પ્રભાવિત વિસ્તારો:
અમદાવાદ, કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, મહિસાગર, દાહોદ, ઊના અને આસપાસના વિસ્તારો.

💬 તમારા વિસ્તારમાં હાલ વાતાવરણ કેવું છે? કમેન્ટમાં જરૂર જણાવો.

📢 Important Update for Gujarat Residents!The Census 2026 process is officially starting in Gujarat. From 1st June to 30t...
06/05/2026

📢 Important Update for Gujarat Residents!

The Census 2026 process is officially starting in Gujarat. From 1st June to 30th June 2026, House Listing Operations will be conducted across the state. During this process, officials will collect important household and family-related information.

Before door-to-door surveys begin, citizens will also get an opportunity to submit their details through the “Self Enumeration” process from 17th May to 31st May.

✅ Around 33 questions may be asked per family
✅ Information related to houses and households will be collected
✅ Citizens can fill in details themselves online during Self Enumeration

Make sure your information is accurate and stay aware of official government updates.

Share this post to spread awareness across Gujarat. 🇮🇳

AwarenessPost SelfEnumeration IndiaNews GujaratiNews GovernmentUpdat

Address

Gandhinagar
382006

Website

Alerts

Be the first to know and let us send you an email when I love Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share