Thylakoid Biotech Pvt Ltd

Thylakoid Biotech Pvt Ltd We are engaged in Organic agriculture produce as well as promotion of organic farming.

Thylakoid Biotech - A "Hub Of Organics" is renowned company based in Gandhinagar-India. We are engaged in Organic agriculture produce as well as promotion of organic farming and facilitate marketing organic produce and supply organic produce to the domestic and overseas market.We are working with the small and marginal farmers towards improving their livelihood options and making Organic farming a sustainable and profitable occupation in India.

ખેતર માં કરેલો રસાયણો નો છંટકાવ, આપણા ઘર માં દવાઓ રૂપે પાછો આવે છે...... #ખેતરથી શરીર સુધી
11/09/2025

ખેતર માં કરેલો રસાયણો નો છંટકાવ,
આપણા ઘર માં દવાઓ રૂપે પાછો આવે છે......
#ખેતરથી શરીર સુધી










હરિત ક્રાંતિએ જે વાયદા કર્યા હતા, એ હવે ભાંગી પડ્યા છે.  #❌ખેડૂત ૨ થી ૫ ઘણું ખાતર વાપરે છે.  #🧑‍🌾છતાં ઉત્પાદન સ્થિર છે. ...
04/09/2025

હરિત ક્રાંતિએ જે વાયદા કર્યા હતા, એ હવે ભાંગી પડ્યા છે. #❌

ખેડૂત ૨ થી ૫ ઘણું ખાતર વાપરે છે. #🧑‍🌾
છતાં ઉત્પાદન સ્થિર છે.
જમીન ઉજ્જડ થઈ રહી છે.
આરોગ્યના ખર્ચમાં ઉછાળો થઈ ગયો છે. #🚨

૧૯૬૦ માં જે શરૂ થયું હતું, એ એક ઉકેલ હતું.....
આજે એ ખેડૂત અને કુદરત વચ્ચેના સબંધને તોડીને એક રાસાયણિક જાળ બની ગયું છે. #💀

હવે પ્રશ્ન છે:
શું આપણે આ જ રસ્તા પર ચાલતા રહીશું #❓
કે પછી કોઈ નવા, વધુ સારા માર્ગની શોધ કરશું??



#🌎 #🌱

કલ્પના કરો કે ખેતરની જમીન માત્ર માટી છે – કોઈ જીવન નહીં, કોઈ ઉપજશક્તિ નહીં – ફક્ત રાસાયણિક ખાતરોથી પાકને જીવંત રાખવામાં ...
11/08/2025

કલ્પના કરો કે ખેતરની જમીન માત્ર માટી છે – કોઈ જીવન નહીં, કોઈ ઉપજશક્તિ નહીં
– ફક્ત રાસાયણિક ખાતરોથી પાકને જીવંત રાખવામાં આવે છે. એ એવુ છે જેમ કે કોઈ બીમારને સારવાર કર્યા વગર ફક્ત લાઇફ સપોર્ટ પર રાખવો.
જીવંત જમીન વિના ખેતી ખર્ચાળ અને નાજુક બની જાય છે, અને જ્યારે રાસાયણો નિષ્ફળ જાય ત્યારે આખું તંત્ર તૂટી પડે છે.
સાચી અન્નસુરક્ષા બોટલ કે થેલીમાંથી નથી આવતી – એ તો જીવંત જમીનમાંથી આવે છે

આજે જે ઉત્પાદન વધારવાનું કામ કરે છે,એ જ આવતીકાલે જમીનને બંજર બનાવી દે છે.જેણે વૃદ્ધિનો વાયદો કર્યો હતો,એ જ પાણીમાં ઝેર ઘ...
03/08/2025

આજે જે ઉત્પાદન વધારવાનું કામ કરે છે,
એ જ આવતીકાલે જમીનને બંજર બનાવી દે છે.
જેણે વૃદ્ધિનો વાયદો કર્યો હતો,
એ જ પાણીમાં ઝેર ઘોલી દે છે.

જમીન થાકીને બોજ સહન કરતી રહે છે.
અને ખાતરનો ડોઝ વધતો જાય છે…
અને ધીરે ધીરે , આપણા આરોગ્ય પર એની અસર દેખાવા લાગે છે.

મધમાખીઓનો ગીત ઢળી જાય છે.
પ્રકૃતિનો સંતુલન તૂટી જાય છે છતાં આ વિનાશનું ચક્ર ચાલતું રહે છે.... #🌱

ખેતી માત્ર એક પદ્ધતિ ન હતી — એ તો એક સંબંધ હતો।ધરતી સાથે, ઋતુઓ સાથે, પશુઓ અને આકાશ સાથેનો સંબંધ।જેમાં ધીરજ હતી, ઋતુચક્રો...
24/07/2025

ખેતી માત્ર એક પદ્ધતિ ન હતી — એ તો એક સંબંધ હતો।
ધરતી સાથે, ઋતુઓ સાથે, પશુઓ અને આકાશ સાથેનો સંબંધ।
જેમાં ધીરજ હતી, ઋતુચક્રો હતા અને વિશ્વાસ હતો।

પણ આપણે એ છોડ્યું।
અને ખેતીને નફાકારક બનાવવાની હોળ માં આપણે ખેતીને જીવનથી દૂર કરી અને યાંત્રિક બનાવી દીધી ।
ખેતી એના મૂળ ભૂલી ગઈ, અને એ સાથે, આપણે પણ ભૂલી ગયા — આપણું સાચું સ્વરૂપ।

જ્યારે કુદરતને મશીન સમજીને વાપરવામાં આવે છે, ત્યારે એ તૂટી જાય છે।
અને જ્યારે માટી તૂટી જાય, ત્યારે એના ઉપરનું બધું જ #🌍 — આપણે પણ — તૂટી જઇએ છીએ।

ખેતી કુદરત સાથે પાંગરી અને ફેલાઈ... જેમાં ઘણા તત્વોની જરૂરિયાતને માણસ બદલી શક્યા નથી. જેમ કે....અળસિયા - જમીનનું બંધારણ ...
18/07/2025

ખેતી કુદરત સાથે પાંગરી અને ફેલાઈ... જેમાં ઘણા તત્વોની જરૂરિયાતને માણસ બદલી શક્યા નથી. જેમ કે....
અળસિયા - જમીનનું બંધારણ સુધારે, પોષકતત્વોની લભ્યતા વધારે, જમીનની ભેજસંગ્રહ ક્ષમતા વધારે, જમીનમાં હવાની અવર જવર સારી રાખે, ઉપયોગી સૂક્ષ્મજીવો માં વધારો કરે.. #🪱
વરસાદ - પાક માટે લભ્ય નાઇટ્રોજન પૂરું પાડે,પોષકતત્વો ની ઉપલબ્ધતા વધારે છે, જમીન ની ફળદ્રુપતા વધારે. #🌧
સૂર્યપ્રકાશ - સૂર્યપ્રકાશ એ પ્રકાશ સંશ્લેષણ માટે પ્રાથમિક ઉર્જાસ્ત્રોત છે, જેની ઉર્જા દ્વારા છોડ પોતાનો ખોરાક બનાવે છે અને વૃદ્ધિ પામે. #☀️
સૂક્ષ્મજીવો - સૂક્ષ્મજીવો એ ઓર્ગેનિક પદાર્થો ને વિભાજિત કરી, પોષકતત્વો ma રૂપાંતર કરે છે, ઘણા સૂક્ષ્મજીવો એ અલભ્ય ફોસ્ફોરસ ને લભ્ય સ્વરૂપમાં ફેરવે છે, રાયઝોબિયમ જેવાં સૂક્ષ્મજીવો જમીનમાં નાઇટ્રોજન ની સ્થાપન કરે છે. #🦠
હવા - છોડના મૂળને ઉર્જા ઉત્પન્ન કરવા માટે ઓક્સિજન ની જરૂર પડે છે, જમીનમાં ઓછા ઓક્સિજન ના કારણે છોડ પોષકતત્વો ની ગ્રહણ સરખી રીતે કરી શકતું નથી.... #🌬
આ બધા વિના ખેતી શક્ય જ નથી...... #❌

આપણે ખેતર ખેડીએ, બીજ રોપીએ, પાક લઈએ... અને માની લઈએ કે સર્વે સર્વા આપણે જ છીએ,
09/07/2025

આપણે ખેતર ખેડીએ, બીજ રોપીએ, પાક લઈએ... અને માની લઈએ કે સર્વે સર્વા આપણે જ છીએ,



આપણે ખેતર ખેડીએ, બીજ વાવીએ,દવા છાંટીએ , પાક લઈએ... શું અન્ન ઉગાડવા માટે એટલું પૂરતું છે???
08/07/2025

આપણે ખેતર ખેડીએ, બીજ વાવીએ,દવા છાંટીએ , પાક લઈએ... શું અન્ન ઉગાડવા માટે એટલું પૂરતું છે???

It’s not just a corporate anniversary, it’s an anniversary of a family that only grew strong defying the odd.We started ...
13/07/2022

It’s not just a corporate anniversary, it’s an anniversary of a family that only grew strong defying the odd.
We started with a few but now we are many, not only in numbers but also in talents and creativity. Congratulations dears for all your efforts and accomplishments!
Happy 7th Anniversary.

A fertilizer that carries on the legacy of Traditional Knowledge and Scientific Formulation - Thyla Super CompostWhen sc...
08/04/2022

A fertilizer that carries on the legacy of Traditional Knowledge and Scientific Formulation - Thyla Super Compost

When science meets traditionally tried and tested practices, the results are always SUPERb

An environmentally friendly, chemical-free fertilizer that helps soil microflora and microfauna flourish.

Solution to every soil and plant problem. Super Compost that allows your farm to GROW NATURALLY

Visit our website: www.thylakoidbiotech.in to know more about our organic input range.


















Address

B1/B2/B3-17, GIDC , Sector 25, Gandhinagar. 382024
Gandhinagar
382024

Alerts

Be the first to know and let us send you an email when Thylakoid Biotech Pvt Ltd posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Thylakoid Biotech Pvt Ltd:

Share