22/05/2025
ધાણા ની આવક આજરોજ તારીખ 22/5 ના રોજ રાત્રીના 11 વાગ્યાથી સવાર ના 7 વાગ્યા સુધી શરૂ કરવામાં આવશે છાપરામાં જગ્યા હશે ત્યાં સુધી જ ધાણા ની આવક ચાલુ રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી
*ખાસ નોંધ :- વરસાદી વાતાવરણ માવઠાની આગાહી હોય જેથી દરેક વાહન માલીકોએ માલની સલામતી માટે તાલપત્રી ઢાંકી ને લાવવા વિનંતી*