Maru Halvad

Maru Halvad Halvad city Blog... ADVERTISEMENT PAGE

07/06/2025

રોટરી હળવદનો આ વર્ષનો શ્રેષ્ઠ અને બેસ્ટ પ્રોજેક્ટ
૭૦૦૦ વૃક્ષો નું મિયાવાકી પધ્ધતિ થી બનેલ 'રોટરી વન"
સ્થળ - સંસ્કાર સ્કૂલ પાછળ, હળવદ.

03/06/2025

હળવદ શરણેશ્વર તળાવ નજીક આવેલ અમરમહેલ ખાતે જૂનું અને પૌરાણિક મંદિર એટલે શ્રી શક્તિ માતાજીનું મંદિર

23/05/2025
રોટરી હળવદે પોલીસ, ટી આર બી, હોમગાર્ડ ના જવાનો તડકામાં ચાર રસ્તાઓ ઉપર ટ્રાફિક નું નિયમન અને ફરજ નિભાવતા હોય છે. જેમના દર...
30/04/2025

રોટરી હળવદે પોલીસ, ટી આર બી, હોમગાર્ડ ના જવાનો તડકામાં ચાર રસ્તાઓ ઉપર ટ્રાફિક નું નિયમન અને ફરજ નિભાવતા હોય છે. જેમના દરેક પોઇન્ટ ઉપર છત્રીઓ ઉભી કરીને ઉનાળામાં રાહત આપવામાં આવી હતી.

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા એનિમિયા મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ મોડલ સ્કૂલ, કેજીબીવી હોસ્ટેલ, હળવદમા રાખવામાં આવ્યો હતો. ત...
25/04/2025

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા એનિમિયા મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ મોડલ સ્કૂલ, કેજીબીવી હોસ્ટેલ, હળવદમા રાખવામાં આવ્યો હતો. તેમાં એનિમિયા વિશેની સમજ અને વિધાર્થીનીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.
જેમાં ડો. અંકિતભાઈ માલમપરા એ સેવા આપી હતી

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા દાતાશ્રી દક્ષાબેન મધુસુદનભાઈ મહેતાના આર્થિક સૌજન્યથી એરકન્ડિશન્ડ એમ્બ્યુલન્સમાં ફ્લોમીટર સાથે ...
22/04/2025

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા દાતાશ્રી દક્ષાબેન મધુસુદનભાઈ મહેતાના આર્થિક સૌજન્યથી એરકન્ડિશન્ડ એમ્બ્યુલન્સમાં ફ્લોમીટર સાથે ની ઓક્સિઝન સુવિધા, મોંનીટરિંગ પ્લગ, ફોલ્ડિંગ સ્ટ્રેચર, પંખા, ફાયર બોટલ, બોટલ સ્ટેન્ડ, ઇન્વેટર વગેરે આધુનિક સુવિધાઓ સાથેની આ એમ્બ્યુલન્સ નહિ નફો નહિ નુકશાન ના ધોરણે હળવદ તાલુકાના કોઈપણ દર્દીઓ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે 24 કલાક સેવા માટે છેલ્લા ચાર વર્ષથી ઉપલબ્ધ છે

કોન્ટેક્ટ : 99096 96108

પ્રોજેક્ટ ચેરમેન: ડો. હર્ષદભાઈ લોરિયા

06/10/2024

શ્રી શક્તિ માતાજી મંદિર, હળવદ

Address

Sara Chowkdi
Halvad
363330

Alerts

Be the first to know and let us send you an email when Maru Halvad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Maru Halvad:

Share