Madhav Petroleum

Madhav Petroleum ■Pleasure to invite you for best quality services with pure for sure based fuels of BPCL..PETROL, DIESEL,CNG, OIL.
■Cashless too.■water, air & sanitisation

પેટ્રોલ-ડીઝલ પંપ ની ડીલરશીપ કેવી રીતે મેળવવી ??? Click the website
29/07/2023

પેટ્રોલ-ડીઝલ પંપ ની ડીલરશીપ કેવી રીતે મેળવવી ???
Click the website

Network expansion has been an important business activity of PSU Oil Marketing Companies (OMCs) for increasing the reach of petroleum products across the country.

03/08/2020

ATM
સેવા ઉપલબ્ધ છે.

08/04/2020

🙏ખુશખબર🙏
તા. ૦૯~૦૪~૨૦૨૦ થી સીએનજી ના ભાવમાં ઘટાડો.
નવો ભાવ
₹ ૫૨.૬૫

08/04/2020

🙏કોરોના માં સુરક્ષિત રહેવા ઘરમાં રહો.
🙏પરિસ્થિતિવશ અંગત કારણે બહાર જવાનું થાય તો, મોં રૂમાલ કે માસ્ક થી ઢાંકો તેમજ બિન જરુરી લોક સંપર્ક તથા જાણ્યી અજાણ્યી વસ્તુ ને અડકકવાનુ ટાળો.
🙏 હાથ વારંવાર સાબુથી ધોવા અને આલ્કોહોલ યુક્ત સેનીટાઈઝર લગાડવું.

08/04/2020

કોરોના મહામારી દરમિયાન આપ તથા આપના કુટુંબીજનો સુરક્ષિત રહો તેવી અપેક્ષા તેમજ પ્રાર્થના🙏🙏🙏🙏🙏🙏🙏

28/10/2019

વષૅ ૨૦૧૨ થી પેટ્રોલ તથા ડીઝલ ઉપરાંત ૨૦૧૬ થી સીએનજી ના વેચાણ ની અવિરત સેવા આપતા આ નવા વર્ષ માં મંગળ પ્રવેશ કરી અમો સતત ૨૪ ×૭ , દિવસ રાત આપની સેવામાં ઉપસ્થિત છીએ.
અમને મળતા આપના અવિરત પ્રેમ ના પ્રવાહ ને આગળ ધપાવતા તથા માનવંતા ગ્રાહક મિત્રો ને જણાવતા અતિ આનંદ અનુભવું છું કે હવે ગાંભોઈ માધવ પેટ્રોલિયમ ખાતે ૨૪ કલાક ફૂલ પ્રેશર થી સીએનજી ઉપલબ્ધ છે જેથી આપને સંતોષકારક સેવા નો લાભ મળે તે હેતુથી તત્પરતા પૂર્વક અમો હાજર છીએ..........

આજ દિન સુધી અમારા થી જાણ્યે અજાણ્યે કઈક નાની સરખી પણ ભૂલ ચૂક થઈ હોય તો અમો માધવ પેટ્રોલિયમ વતી દુખ ની લાગણી અનુભવી અંતર આત્મા થી માફી માંગીએ છીએ.

માધવ પેટ્રોલિયમ વતી,

28/10/2019

માધવ પેટ્રોલિયમ, ગાંભોઈ તરફથી મારા માનવંતા ગ્રાહકો ને નૂતન વર્ષાભિનંદન......

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ના સ્થાપના દિનની આપ સૌને  માધવ પેટ્રોલિયમ વતી હાદિઁક શુભેચ્છાઓ...............
24/01/2019

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ના સ્થાપના દિનની આપ સૌને માધવ પેટ્રોલિયમ વતી હાદિઁક શુભેચ્છાઓ...............

27/11/2018
07/11/2018

માધવ પેટ્રોલિયમ વતી આપ શ્રી ને નૂતનવર્ષાભિનંદન.
આગામી વષૅ આપ શ્રી ને સુખદાયી તેમજ ફળદાયી નીવડે તેવી શુભેચ્છાઓ..

06/11/2018

Address

At Gambhoi (NH08), Near Police Station, On Gambhoi-Bhiloda State High Way 143
Himatnagar
383030

Telephone

02772250753

Website

Alerts

Be the first to know and let us send you an email when Madhav Petroleum posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share