12/08/2026
નમસ્કાર વેપારી મિત્રો અમો એટલે કે "બુમ યોર બિઝનેસ" આપના માટે લઈને આવ્યું છે જાહેરાતનો એક અલગ જ કોન્સેપ્ટ જેમાં મળશે આપને ડિજિટલ તથા ફિઝિકલ એટલે કે સોશિયલ મીડિયા તથા પ્રિન્ટ મીડિયા બંને જાહેરાત એક જ પ્લેટફોર્મ ઉપર અમો આપને ખૂબ જ નજીવા દરે plemphet તથા આપના વ્યવસાયની પ્રોફેશનલ આર્ટિસ્ટ દ્વારા રીલ બનાવી જાહેરાત કરી આપશુ. જેમાં આપને મળશે 10,000 plemphet કોપીમાં આપના વ્યવસાયની પ્રિન્ટ તથા તેમનું વિતરણ જામનગરના 10 નામાંકિત એરિયામાં દરેક એરિયામાં 1000 કોપી નુ ડોર ટુ ડોર વિતરણ.
તથા પ્રોફેશનલ એન્કર દ્વારા બનાવેલ રિલ નું instagram પેજ ઉપર promotion અને તે પણ ખૂબ જ વ્યાજબી ભાવે તો આજે જ સંપર્ક કરો. અને વિકસાવો આપનો વ્યાપાર તેવી શુભેચ્છા.
TEAM
"BOOM YOUR BUSINESS"
Mo 9427281649
9428118818