Jan Seva Kendra Jamnagar

Jan Seva Kendra Jamnagar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jan Seva Kendra Jamnagar, Internet Marketing Service, Office No. 101, Ajanta Society, Nr Kailash Hotel, Underbridge Rd, Samarpan Circle, Jamnagar.

Jamnagar Municipal Corporation Advance Tax Rebate Scheme 2026-27
04/05/2026

Jamnagar Municipal Corporation Advance Tax Rebate Scheme 2026-27

વડીલોની સુવિધા, અમારી પ્રાથમિકતા! 🙏પેન્શન ચાલુ રાખવા માટે દર વર્ષે હયાતીનો દાખલો જમા કરાવવો જરૂરી છે. પરંતુ હવે આ માટે ઘ...
28/04/2026

વડીલોની સુવિધા, અમારી પ્રાથમિકતા! 🙏

પેન્શન ચાલુ રાખવા માટે દર વર્ષે હયાતીનો દાખલો જમા કરાવવો જરૂરી છે. પરંતુ હવે આ માટે ઘરથી દૂર બેંકના ધક્કા ખાવાની કે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી.

અમારા કોમન સર્વિસ સેન્ટર (CSC) પર પધારો અને સરળતાથી તમારું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ (જીવન પ્રમાણ) મેળવો.

10/04/2026

🌾 ગુજરાત સરકારની નવી સહાય યોજનાઓ જાહેર!
🚜🐄🐟રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખેતીવાડી , પશુપાલન , બાગાયત અને મત્સ્યઉદ્યોગ માટે ૨૦૦ થી પણ વધુ વિવિધ સબસીડી અને સહાય યોજનાઓ શરૂ કરવામાં આવી છે.

📅 અરજી કરવાની તારીખ: ૨૭-૦૩-૨૦૨૬ થી ૨૬-૦૪-૨૦૨૬

યોજનાઓની વધુ માહિતી તથા ઓનલાઈન અરજી કરવા માટે આજે જ અમારો સંપર્ક કરો.

🌾 ગુજરાત સરકારની નવી સહાય યોજનાઓ જાહેર!🚜🐄🐟રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખેતીવાડી , પશુપાલન , બાગાયત અને મત્સ્યઉદ્...
10/04/2026

🌾 ગુજરાત સરકારની નવી સહાય યોજનાઓ જાહેર!
🚜🐄🐟રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખેતીવાડી , પશુપાલન , બાગાયત અને મત્સ્યઉદ્યોગ માટે ૨૦૦ થી પણ વધુ વિવિધ સબસીડી અને સહાય યોજનાઓ શરૂ કરવામાં આવી છે.

📅 અરજી કરવાની તારીખ: ૨૭-૦૩-૨૦૨૬ થી ૨૬-૦૪-૨૦૨૬

યોજનાઓની વધુ માહિતી તથા ઓનલાઈન અરજી કરવા માટે આજે જ અમારો સંપર્ક કરો.

RTE એડમિશન ૨૦૨૬-૨૭🎓શું તમે તમારા બાળકને ખાનગી શાળામાં વિનામૂલ્યે શિક્ષણ અપાવવા માંગો છો? ગુજરાત સરકારની RTE યોજના હેઠળ ધ...
28/03/2026

RTE એડમિશન ૨૦૨૬-૨૭🎓

શું તમે તમારા બાળકને ખાનગી શાળામાં વિનામૂલ્યે શિક્ષણ અપાવવા માંગો છો? ગુજરાત સરકારની RTE યોજના હેઠળ ધોરણ-૧ માં મફત પ્રવેશ મેળવવાની આ સુવર્ણ તક છે.

🗓️ ફોર્મ ભરવાની તારીખ: ૦૪-૦૪-૨૦૨૬ થી ૧૭-૦૪-૨૦૨૬

ફોર્મ ભરવા અને જરૂરી દસ્તાવેજોની માહિતી માટે આજે જ અમારો સંપર્ક કરો.

🚨 મહત્વપૂર્ણ અપડેટ! 🚨PAN કાર્ડના નિયમો 1 એપ્રિલ 2026 થી બદલાઈ રહ્યા છે. માત્ર આધાર કાર્ડની મદદથી PAN કાર્ડ કઢાવવાની છેલ્...
21/03/2026

🚨 મહત્વપૂર્ણ અપડેટ! 🚨

PAN કાર્ડના નિયમો 1 એપ્રિલ 2026 થી બદલાઈ રહ્યા છે. માત્ર આધાર કાર્ડની મદદથી PAN કાર્ડ કઢાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026 છે. 1 એપ્રિલથી અરજી કરવા માટે જન્મ તારીખ (DOB) ના વધારાના પુરાવાની જરૂર પડશે અને જૂના ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
કોઈપણ મુશ્કેલી ટાળવા માટે 31 માર્ચ પહેલાં જ અરજી કરો! ⏳👇

વધુ માહિતી માટે સંપર્ક કરો:
જન સેવા કેન્દ્ર,
સમર્પણ સર્કલ, જામનગર.
7990775538

🏠 તમારું પોતાનું ઘર બનાવવાનું સપનું હવે થશે પૂરું!પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત મકાન માટે સરકારશ્રી તરફથી રૂ...
17/03/2026

🏠 તમારું પોતાનું ઘર બનાવવાનું સપનું હવે થશે પૂરું!

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત મકાન માટે સરકારશ્રી તરફથી રૂ. ૧.૨૦ લાખ સુધીની સહાય મેળવો.

✅ ફોર્મ ભરવાનું ચાલુ છે!

તમારા સપનાનું ઘર મેળવવાનો સુવર્ણ અવસર!પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ૨.૦ (Pradhan Mantri Awas Yojana Urban 2.0 (PMAY-U 2....
10/03/2026

તમારા સપનાનું ઘર મેળવવાનો સુવર્ણ અવસર!

પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ૨.૦ (Pradhan Mantri Awas Yojana Urban 2.0 (PMAY-U 2.0)) અંતર્ગત નવા આધુનિક અને પાયાની સુવિધાઓ સાથે આવાસની જાહેરાત. કિંમત માત્ર રૂ. ૭.૦૦ લાખથી શરૂ!

છેલ્લી તારીખ: ૩૧ માર્ચ ૨૦૨૬. આ તક ચૂકતા નહીં!

આજે જ અરજી કરો અને તમારા ઘરના ઘરનું સપનું પૂરું કરો!

02/03/2026

Address

Office No. 101, Ajanta Society, Nr Kailash Hotel, Underbridge Rd, Samarpan Circle
Jamnagar
361006

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm
Sunday 10am - 1pm

Alerts

Be the first to know and let us send you an email when Jan Seva Kendra Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share