Kem Cho Kathiyawad

Kem Cho Kathiyawad દિલ થી કાઠિયાવાડી
આવો જાણીએ, માણીએ અન?

07/03/2022

Ravedi Yatra | Mahashivratri | Bhavnath | Junagadh

મહાશિવરાત્રિ એટલે સમગ્ર સંસારને ભુલીને શિવમય થઈ જવાનો દિવસ...

ગરવા ગઢ ગિરનારના ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો જગવિખ્યાત છે. આ મેળાના અંતિમ દિવસે એટલે કે મહાશિવરાત્રીના દિવસે નિકળતી રવેડી યાત્રાની આછેરી ઝલકો...






કેમ છો કાઠિયાવાડ...આપનું પોતાનું "કેમ છો કાઠિયાવાડ" આવી રહ્યું છે YouTube પર આપણી પોતાની ચેનલ Kem Cho Kathiyawad સાથે.તો...
06/03/2022

કેમ છો કાઠિયાવાડ...

આપનું પોતાનું "કેમ છો કાઠિયાવાડ" આવી રહ્યું છે YouTube પર આપણી પોતાની ચેનલ Kem Cho Kathiyawad સાથે.

તો હમણાં જ નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો...

http://bit.ly/kckytc

01/03/2022
Best sale for junagadh
31/12/2021

Best sale for junagadh

First anniversary of Girnar Ropeway...
24/10/2021

First anniversary of Girnar Ropeway...

શું લાગે છે, કોણ જીતશે???
24/10/2021

શું લાગે છે, કોણ જીતશે???

ગુજરાત ના તથ્યોFollow us to know such more things
02/09/2021

ગુજરાત ના તથ્યો

Follow us to know such more things

" રાંધણ છઠ્ઠ "Follow us to know such more things                                  💯
28/08/2021

" રાંધણ છઠ્ઠ "
Follow us to know such more things

💯

વિશ્વના સૌથી રોચક રહસ્યોFollow us to know such more things                    💯
28/08/2021

વિશ્વના સૌથી રોચક રહસ્યો

Follow us to know such more things

💯

રાજ્યમાં આગામી જન્માષ્ટમી અને ગણેશોત્સવના તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયોFollow us for ...
26/08/2021

રાજ્યમાં આગામી જન્માષ્ટમી અને ગણેશોત્સવના તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો

Follow us for more

💯

*🚴‍♀️🚴🏿‍♂️યુવા સંકલ્પ સાઇકલ યાત્રા🚴🏿‍♂️🚴‍♀️*ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા યુવા સંકલ્પ સાઇકલ યાત્રા નું આયોજન કરવા...
23/08/2021

*🚴‍♀️🚴🏿‍♂️યુવા સંકલ્પ સાઇકલ યાત્રા🚴🏿‍♂️🚴‍♀️*

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા યુવા સંકલ્પ સાઇકલ યાત્રા નું આયોજન કરવા માં આવેલ છે *શ્રાવણ માસ ચાલતો હોઈ તો યાત્રા પણ ભૂતનાથ મહાદેવ થી ભવનાથ મહાદેવ સુધી* જવાની હોઈ એમાં ભાગ લેવા માટે નું એક આમંત્રણ આપેલ છે તો જે લોકો સ્વૈચ્છિક ભાગ લેવા માંગતા હોય તેમણે નીચે ની તારીખ, સમયે અને સરનામે પોતાની સાઇકલ લઈ અને પોહચી જવાનું છે
*નોંધ:- સાયકલ યાત્રા પૂર્ણ થયા બાદ બી.જે.પી.દ્વારા તમામ ને પ્રમાણપત્ર આપવા માં આવશે*
*તારીખ:- 24/8/2021*
*સમય. :- સવારે 6:30 કલાકે*
*સ્થળ. :- ભૂતનાથ મહાદેવ મંદિર, બાઉદીન કોલેજ સામે,જૂનાગઢ*

" જ્યારે પણ.. એવું લાગે કે બધા અઘરાં કામ મારા ભાગે જ કેમ આવે છે ?? ત્યારે એવું વિચારવાનું કે .. અઘરાં છે એટલે જ મારા ભાગ...
19/08/2021

" જ્યારે પણ.. એવું લાગે કે બધા અઘરાં કામ મારા ભાગે જ કેમ આવે છે ??

ત્યારે એવું વિચારવાનું કે .. અઘરાં છે એટલે જ મારા ભાગે આવ્યા છે સહેલા હોત તો કોઈ પણ.. કરી નાખત ને !! "

Follow us

Address

Junagadh
362001

Website

Alerts

Be the first to know and let us send you an email when Kem Cho Kathiyawad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share