GujjFeed

GujjFeed gujarati content only! World, India, Gujarat & Films, Art , Culture! Everything at

લાંબા સમયથી અફઘાનિસ્તાની પરિસ્થિતિ પર પોસ્ટ કરવાની ઈચ્છા હતી જેનો અંત કુણાલ ગઢવીની આ તલસ્પર્શી છણાવટથી આવ્યો છે. તેઓ ગુજ...
19/08/2021

લાંબા સમયથી અફઘાનિસ્તાની પરિસ્થિતિ પર પોસ્ટ કરવાની ઈચ્છા હતી જેનો અંત કુણાલ ગઢવીની આ તલસ્પર્શી છણાવટથી આવ્યો છે.

તેઓ ગુજરાત સરકાર માટે સૅક્શન અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેમની ફેસબૂક વૉલ પર તેમના અન્ય લખાણ વાંચવા માટે બાયોમાં આપેલ લિંક પર ક્લિક કરી શકો છો. સાભાર

https://www.facebook.com/kunal.gadhavi

તમને આ પોસ્ટ ગમે તો શેર કરીને અમને ટેગ કરી શકો છો.
🌸

ર.પા.ની ગમતી પંક્તિઓ કમેન્ટમાં શેર કરશો!
07/07/2021

ર.પા.ની ગમતી પંક્તિઓ કમેન્ટમાં શેર કરશો!

જૂનાગઢનું અને ગુજરાતી સાહિત્યનું રતન 🌟
06/07/2021

જૂનાગઢનું અને ગુજરાતી સાહિત્યનું રતન 🌟


 &  જ્યારે કંઈ કામ ન આપે, ત્યારે શ્રદ્ધા કામ લાગે!
30/04/2021

&
જ્યારે કંઈ કામ ન આપે, ત્યારે શ્રદ્ધા કામ લાગે!

એવેન્જર્સ! એસેમ્બલ્ડ!મિત્રો, સમય આવી ગયો છે કોરોના વાયરસ સામે આપણે પણ મજબૂત બનવાની! હવે એક નહીં, બે માસ્ક પહેરો! કઇ રીતે...
26/04/2021

એવેન્જર્સ! એસેમ્બલ્ડ!

મિત્રો, સમય આવી ગયો છે કોરોના વાયરસ સામે આપણે પણ મજબૂત બનવાની!

હવે એક નહીં, બે માસ્ક પહેરો! કઇ રીતે, જાણો ની આ પોસ્ટમાં!

મિત્રો, 1 મે થી 18 વર્ષથી ઉપરના લોકોને વેકસીન આપવાનું ચાલુ થશે. પ્લાઝમા ડોનેશન વેકસીન લીધા બાદ થઈ શકતું નથી. તેથી વેકસીન...
24/04/2021

મિત્રો, 1 મે થી 18 વર્ષથી ઉપરના લોકોને વેકસીન આપવાનું ચાલુ થશે. પ્લાઝમા ડોનેશન વેકસીન લીધા બાદ થઈ શકતું નથી. તેથી વેકસીન લેતા પહેલાં પ્લાઝમાનું દાન કરી બની શકે તેટલા વધુ જીવ બચાવવાનો પ્રયત્ન કરીએ.

અન્ય કોઈ પણ ટિમ આ ક્ષેત્રમાં સારું કામ કરતી હોય તો તેમને કમેન્ટમાં મેન્શન કરી શકો છો.

15/04/2021

જે રીતે કોરોનાના કપરા કાળમાં સ્વજનોની અણધારી વિદાય થઈ રહી છે ત્યારે....💔
13/04/2021

જે રીતે કોરોનાના કપરા કાળમાં સ્વજનોની અણધારી વિદાય થઈ રહી છે ત્યારે....💔

Important information by Utsav Parmar
12/04/2021

Important information by Utsav Parmar

Happy birthday to the real genius!
14/03/2021

Happy birthday to the real genius!

અમદાવાદ સ્થાપના દિવસની વ્હાલા અમદાવાદને શુભેચ્છાઓ!💐જ્યારે અમદાવાદ પાસેથી પસાર થઈ રહેલા અહમદશાહે એવું દ્રશ્ય જોયું, કે કૂ...
26/02/2021

અમદાવાદ સ્થાપના દિવસની વ્હાલા અમદાવાદને શુભેચ્છાઓ!💐

જ્યારે અમદાવાદ પાસેથી પસાર થઈ રહેલા અહમદશાહે એવું દ્રશ્ય જોયું, કે કૂતરાની પાછળ સસલું દોડી રહ્યું છે, ત્યારે તેને વિચાર આવ્યો કે આ જમીનનો કે જમીનના પાણીનો કમાલ કેવો હશે? કે માસૂમ સસલાને પણ આવી હિંમત આપી? અને અમદાવાદને રાજધાની બનાવી. અમદાવાદ એટલે, અહમદનું શહેર.(AD 1411)

એ જ વાયકા પરથી કહેવત પ્રચલનમાં આવી- જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા.

આ શહેર પર હિન્દુ રાજા 'કર્ણદેવ સોલંકી' પણ રાજ કરી ચૂક્યો હોવાથી અમદાવાદનું નામ બદલી 'કર્ણાવતીનગર' કરવામાં આવે તેવી માંગણી થતી હોય છે.

આજે અમદાવાદના સ્થાપના દિન નિમિત્તે આ વાત તમારા ગુજરાતી/ અમદાવાદી મિત્રો સાથે શેર કરો!


25/02/2021

Address

Junagadh

Alerts

Be the first to know and let us send you an email when GujjFeed posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to GujjFeed:

Share