Ilovekeshod

Ilovekeshod •Food •Travel •Events •Entertainment •News
Promote Your Business with us �

30/04/2026

કેશોદ; કાપડની દુકાનમાં નોકરી કરીને જીવન નિર્વાહ કરતા પીયૂષભાઈ કરમટાએ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર વોર્ડ નંબર 4 માંથી ચૂંટણી લડી અને ભવ્ય વિજય મેળવ્યો

29/04/2026

શું ગણિત એટલે માત્ર આંકડાઓની રમત? ના, ગણિત એટલે મગજનો સર્વાંગી વિકાસ! 🧠✨

ઘણીવાર આપણને લાગે છે કે કેલ્ક્યુલેટરના જમાનામાં ઝડપી ગણતરીની શું જરૂર? પણ મેન્ટલ મેથ્સ એ માત્ર ગણતરી નથી, તે બાળકના મગજ માટેની એક કસરત છે.

મેન્ટલ મેથ્સથી બાળકને શું ફાયદો થાય?
🎯 એકાગ્રતા (Concentration): લાંબો સમય એક ચિત્તે ધ્યાન આપવાની ક્ષમતા વધે છે.
💡 આત્મવિશ્વાસ (Confidence): જ્યારે બાળક અઘરા દાખલા મોઢે ગણે છે, ત્યારે તેનો સ્ટેજ ફિયર અને ડર દૂર થાય છે.
🚀 યાદશક્તિ (Memory): વિઝ્યુલાઇઝેશન ટેકનિકથી બાળકની યાદ રાખવાની શક્તિ અનેકગણી વધી જાય છે.
⚡ સ્પીડ અને એક્યુરેસી: પરીક્ષાના ટેન્શનમાં પણ બાળક ભૂલ વગર ઝડપથી કામ કરી શકે છે.

ગણિત પ્રત્યેનો ડર દૂર કરીને બાળકને માનસિક રીતે સક્ષમ બનાવવું એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. 🛡️

તમારા બાળકને 'સ્માર્ટ' નહીં, પણ 'સુપર સ્માર્ટ' બનાવો!
📍 જૂનાગઢ | કેશોદ | માણાવદર | મુંબઈ
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 76111 44000
🌐 https://MentalMaths.in/Gujarati

29/04/2026
શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું નથી,તે આત્મવિશ્વાસ બનાવે છે, વિચારશક્તિ વિકસાવે છે અને ભવિષ્ય માટે તૈયાર કરે છે.PVM Internat...
28/04/2026

શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું નથી,
તે આત્મવિશ્વાસ બનાવે છે, વિચારશક્તિ વિકસાવે છે અને ભવિષ્ય માટે તૈયાર કરે છે.

PVM International School માં અમે દરેક વિદ્યાર્થી માટે કોમર્સ ક્ષેત્રમાં મજબૂત આધાર તૈયાર કરીએ છીએ. યોગ્ય માર્ગદર્શન, પ્રેક્ટિકલ અભ્યાસ અને સર્વાંગી વિકાસ પર ધ્યાન આપીને અમે વિદ્યાર્થીઓને તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરીએ છીએ.

11મું અને 12મું કોમર્સ (English Medium) માટે એડમિશન હવે શરૂ છે (Academic Year 2026–27).

📍 Veraval Road, Keshod
📞 96246 51774

તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી શરૂઆત આપો.

27/04/2026

શું તમારું બાળક ગણિતથી ડરે છે? 🧠✨

ગણિત એ માત્ર વિષય નથી, પણ મગજ વિકસાવવાનું એક સાધન છે! મેન્ટલ મેથ્સ દ્વારા બાળકનું કોન્સેન્ટ્રેશન અને આત્મવિશ્વાસ વધે છે.

✅ કેલ્ક્યુલેટર વગર ફાસ્ટ ગણતરી.
✅ ફોકસ અને મેમરીમાં વધારો.
✅ પરીક્ષાના ડરમાંથી મુક્તિ.

નેશનલ એવોર્ડ વિજેતા વિમલ સર સાથે તમારા બાળકને બનાવો ગણિતનો માસ્ટર! 🏆

📍 જૂનાગઢ | કેશોદ | માણાવદર | મુંબઈ
📞 76111 44000
🔗 https://MentalMaths.in/Gujarati

*વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પના કાર્યક્રમમાં અંધાધૂંધ ફાય*રિંગ:**હુમ*લાખોર ઝડપાયો*વોશિંગ્ટન ડીસીમાં હોટેલમાં આયોજિત 'કોરસપોન્ડન...
26/04/2026

*વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પના કાર્યક્રમમાં અંધાધૂંધ ફાય*રિંગ:*
*હુમ*લાખોર ઝડપાયો*

વોશિંગ્ટન ડીસીમાં હોટેલમાં આયોજિત 'કોરસપોન્ડન્ટ ડિનર' દરમિયાન ગોળી*બારનો થતા નાસભાગ મચી ગઈ હતી. ટ્રમ્પે જણાવ્યું કે હુમ*લાખોરને પકડી લેવામાં આવ્યો છે.

{ Ilovekeshod Keshod city Junagadh Gujarat explore viral share Keshod instagram Donal Trump}

Address

Keshod

Website

Alerts

Be the first to know and let us send you an email when Ilovekeshod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share