Keshod city news

Keshod city news Keshod city info

01/10/2021
Tarikh 21-09-2021 Sarangpur hanuman bapa tampal taluka barvada jillo botad
21/09/2021

Tarikh 21-09-2021 Sarangpur hanuman bapa tampal taluka barvada jillo botad

Sanagpur jay kashtbhanjan hanuman bapa
20/09/2021

Sanagpur jay kashtbhanjan hanuman bapa

इस दवा की कीमत मात्र 15 रुपये है लेकिन आप किसी बेज़ुबान की जान बचा सकते हैं...जब भी कोई कुत्ता आप को ऐसी हालत में दिखे (ज...
19/09/2021

इस दवा की कीमत मात्र 15 रुपये है लेकिन आप किसी बेज़ुबान की जान बचा सकते हैं...
जब भी कोई कुत्ता आप को ऐसी हालत में दिखे (जैसा नीचे फोटो में है) तो बस यह 1 गोली उसको रोटी या किसी अन्य चीज़ के साथ खिला दें, इस तरह आप किसी बेजुबान को तड़प तड़प कर मरने से बचा सकते हैं।
हैं न आसान काम और कीमत किसी की जान से ज्यादा कुछ नही होती, लेकिन यहां तो सिर्फ 15 रुपये है।
तो प्लीज जब भी कोई कुत्ता इस हालत में दिखे तो ये काम जरूर करें।🙏🙏
https://www.facebook.com/keshodcitynews/

17/09/2021

● Keshod city news●

સંત બીજ પલટે નહી જુગજાય અનંત
ઉચનીચ ઘર અવતરે આખર સંતનો સંત

આવા અનેક સંતો આપણી સોરઠ ધરા પર ભજન ની જમાવટ કરી ગયા ને અમર ઇતિહાસ મા સંત થઈ પુજાઇ ગયા એવા જ એક સંત સૌરાષ્ટ્ર ના
ગામ બાંટવા ને અડીને..નાનડીયા નામ નું રૂપકડા ગામે થયા
આ ગામમાં એક ડાયારામજી નામના ઉચ્ચ કોટીના સંત થયા છે.
નાનડીયા ગામ મા
રાજાભાઇ કરમશી ભાઇ. ચાડસણીયા ને ત્યાં માતા યશોદા બાઇ ની કુખે આ પ્રતાપી સંત નો જન્મ ઇ.સ. 1889
25/મી ડિસેમ્બરે થયો હતો
તેઓ જ્ઞાતિ એ કડવા પટેલ હતા.
તે ઓ ની લગ્ન કરવાની ઇચ્છા નહતી છતાં માતા પિતા ની જીદ ને કારણે નાનડીયા ના જ લખમણભાઈ ગરાળા ની પુત્રી કંકુ બાઇ સાથે લગ્ન ગ્રંથી થી જોડાયા.
એક દિવસ ખેતી મોટા ભાઇ અને પીતા ને ભળાવી ખેતરની બાજુ મા જ જુપડી બાંધી..
રામ સ્મરણ મા રત રહેવા લાગયા.
માણાવદર ના રાજપરીવાર ના બેગમ ફાતિમા નાનડીયા આવ્યા ત્યારે..ડાયારામજી ની ભક્તિ ની પરિક્ષા
કરી. તેમા ભક્ત નો પ્રભાવ જોઈ ને.
તેઓ પણ તેના પ્રશંસક બની ગયા.
અને સાધના કરવા માટે તમામ સગવડ કરી આપી.
ગાત્રાળ..ધનજી ભગત નામના પ્રજા પતિ તેના શિષ્ય હતા. ચાંદી ગઢ ના મેર..રામભાઈ પણ તેઓ ના શિષ્ય બન્યા.
કેશોદ તાલુકાનાં કેવદરા ગામે તેઓ એક દાયકો રહ્યા.
કેવદરા નો આશ્રમ ભક્તિ મીલન નું સ્થાનક બન્યો
ગોલાણા ના ગંગારામજી..ડાલવાણીયા ગામ ના રામચરણ દાસજી બામણાસા ના મુકુંદરાયજી..તથા આલીદ્રા ના બ્રહ્મચારી જી જેવા સંતો સાથે ડાયારામજી ને નિકટ નો સંબધ બંધાયો.
કેવદ્રા થી તેઓ સોંદરડા આવ્યા કેશોદ વેરાવળ માર્ગ ઉપર પોતાનો આશ્રમ સ્થાપ્યો
ગૌ સેવા અને અન દાન ની ધૂણી ધખાવી.
સોંદરડા ડાયારામજી અઢાર વરસ રહ્યા તેથી કેશોદ તાલુકા મા આજે પણ તેમનો બહુ મોટો સેવક વર્ગ છે.
આમ કેવદ્રા...ચર..અને સોંદરડા ગૌ. સેવા અને અન્ન દાન ની જ્યોત જગાવી.
ડાયારામજી થી પ્રભાવિત બનેલા નાનડીયા ના ગામ લોકો એ જીવન નો શેષ ભાગ નાનડીયા
ગાળવા વિનંતી કરી.
સંવત 2013 ના દેવ દિવાળી ના દિવસે તેઓ નાનડીયા પધાર્યા ત્યારે બાંટવા થી નાનડીયા સુધી અનેક બળદ ગાડા શણગારી ભક્ત ડાયારામજી ના સામૈયુ કરવામાં આવ્યુ હતું
માધા ભાઇ કણસાગરા એ પોતાનું ખેતર ડાયારામજી ને આશ્રમ બાંધવા અર્પણ કર્યુ.
ઇ.સ.1958 સપ્ટેમ્બર ની 29 તારીખે તેઓ સ્વધામ સિધાવ્યા
આ પવિત્ર જગ્યા મા અસ્તિ પધરાવી તેના પર સમાધિ સ્થળ બાંધવા મા આવ્યુ.
અત્યારે નાનડીયા ગામ મા ભક્ત ડાયારામજી નું સુંદર મંદિર બાંધવા મા આવ્યુ છે. આશ્રમ ની વિશાળ જગ્યા મા શુંદર બગીચો પણ છે.
1983 ની હોનારત મા આ આશ્રમ તરફથી રાહત કાર્યો કરવામાં આવેલાં

● KESHOD CITY NEWS ●

NCRBનો રિપોર્ટ:રાજ્યમાં કોરોનાકાળમાં પણ ક્રાઇમમાં 62%નો વધારો, દરરોજ 3 મર્ડર, એકથી વધારે દુષ્કર્મઅમદાવાદએક કલાક પહેલા202...
16/09/2021

NCRBનો રિપોર્ટ:રાજ્યમાં કોરોનાકાળમાં પણ ક્રાઇમમાં 62%નો વધારો, દરરોજ 3 મર્ડર, એકથી વધારે દુષ્કર્મ
અમદાવાદએક કલાક પહેલા
2020માં દેશમાં દરરોજ સરેરાશ 80 હત્યા, 77 દુષ્કર્મ, સૌથી વધુ મર્ડર યુપીમાં
હિટ એન્ડ રનના 1022 કેસમાં 1104નાં મોત, 1222 વ્યક્તિનાં અપહરણ થયાં
આઈપીસીમાં 97% ચાર્જશીટ રેટ સાથે ગુજરાત ચાર્જશીટમાં દેશમાં પહેલા ક્રમે
ગત વર્ષે રાજ્યમાં 1023 મર્ડર થયા હતા. સૌથી વધારે મર્ડર ઉત્તરપ્રદેશમાં 3939 અને બિહારમાં 3195 થયા હતા. હિટ એન્ડ રનના 1022 બનાવોમાં 1104 વ્યક્તિનાં મોત થયાં હતાં. માર્ગ અકસ્માતોમાં કુલ 6564 લોકોએ જીવ ગુમાવ્યો હતો. એક વર્ષ 7 મૃત્યુ દહેજના દૂષણને કારણે થયાં હતાં. અપહરણના 1198 બનાવોમાં 1222 લોકોનાં અપહરણ થયાં હતાં. વર્ષ દરમિયાન દુષ્કર્મના 486 કેસ નોંધાયા હતા. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના વર્ષ 2020ના અહેવાલમાં આ વિગત બહાર આવી છે. આ ઉપરાંત 2020માં દેશમાં દરરોજ સરેરાશ 80 હત્યા અને 77 દુષ્કર્મ થતાં હતાં. સૌથી વધુ મર્ડર યુપીમાં જોવાયાં હતાં.
રાજ્યનાં બે મોટાં શહેરોમાં ક્રાઇમની સ્થિતિ
મેટ્રો શહેરોમાં ગુનાખોરીના આંકડાઓમાં દિલ્હી 2.45 લાખ સાથે પહેલા નંબરે છે, જ્યારે ચેન્નઇ 88 હજાર સાથે બીજા ક્રમે છે. અમદાવાદ 61 હજાર સાથે ત્રીજા નંબરે છે. 2019ની સરખામણીએ અમદાવાદમાં ગુનાખોરીના આંકડાઓમાં બમણો વધારો થયો છે. અમદાવાદમાં વર્ષ દરમિયાન 70 મર્ડર, જ્યારે સુરતમાં 116 મર્ડર થયા હતા. અમદાવાદમાં હિટ એન્ડ રનના 55 લોકોએ જીવ ખોયા હતા, જ્યારે સુરતમાં 174 લોકોએ જીવ ખોયા હતા. અમદાવાદમાં જાતીય સતામણીના 87 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં 77, જ્યારે સુરતમાં 27 મહિલા દુષ્કર્મનો ભોગ બની હતી.

ગણપતિ મહોત્સવમાં પ્રસાદ ધરતાં ધરતાં એક પુત્ર વધુ લાઉડ સ્પિકરમાં બુમો પાડે....જમવા પધારો..બાપા જમવા પધારો...બાપા કેટલી વા...
15/09/2021

ગણપતિ મહોત્સવમાં પ્રસાદ ધરતાં ધરતાં એક પુત્ર વધુ લાઉડ સ્પિકરમાં બુમો પાડે....
જમવા પધારો..બાપા જમવા પધારો...બાપા કેટલી વાર છે,
ત્યારે સોસાયટી ના નાકે એ વ્રૂધ્ધ બાપા રડી પડે આ તો કદાચ અવાજ મારા દિકરાની વહુ નો છે જેણે મને ધક્કો મારી બહાર કાઢી મુક્યો છે,
ત્યારે સોસાયટીના નાકે બાંકડા પર બેઠેલા એક વ્રૂધ્ધ બાપા દિકરાની વહુ નો અવાજ સાંભળી ને કોઈ ના જોવે એવી રીતે પોતાના આંસુ લુખી નાખે છે...
(મિત્રો ભગવાનની પુજા કરતાં પહેલા માતા પિતા અને પરિવારની સામુ એક નજર નાખજો કદાચ ભગવાન કરતા તમારા પરિવાર ને દાન ની જરુર હોય શકે)
બોલો ગણપતિ બાપા મોરીયા...

Address

Keshod
362220

Website

Alerts

Be the first to know and let us send you an email when Keshod city news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share