આમ આદમી પાર્ટી ફેન ક્લબ Aam Aadmi Party Fan Club Keshod

  • Home
  • India
  • Keshod
  • આમ આદમી પાર્ટી ફેન ક્લબ Aam Aadmi Party Fan Club Keshod

આમ આદમી પાર્ટી ફેન ક્લબ Aam Aadmi Party Fan Club Keshod Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from આમ આદમી પાર્ટી ફેન ક્લબ Aam Aadmi Party Fan Club Keshod, Advertising/Marketing, keshod, Keshod.

🇮🇳 🇺🇸 અમેરીકનને ‘આમ આદમી’ માં રસ?!નીચેનો ફોટો પછી જોજો. પહેલા એક વાત સાંભળો. *અમેરીકા જગત-જમાદાર દેશ છે.* અમેરીકાની ભવિષ...
15/09/2021

🇮🇳 🇺🇸 અમેરીકનને ‘આમ આદમી’ માં રસ?!
નીચેનો ફોટો પછી જોજો. પહેલા એક વાત સાંભળો.
*અમેરીકા જગત-જમાદાર દેશ છે.* અમેરીકાની ભવિષ્યને લઈને ગણતરીઓ બહુ પાક્કી હોય છે અને તેના દેશભક્ત ઓફિસરોનું હોમવર્ક જડબેસલાક હોય છે.
* અમેરીકાને જે દેશો સાથે સંબંધ હોય એ દેશોની ચુંટણીમાં તે ખબર ન પડે એ રીતે સક્રિયપણે રસ લેતું આવ્યું છે, આજકાલથી નહિ પણ દાયકાઓથી.
🗽🇺🇸🗽
હવે આ ફોટો જુવો.
*આમ આદમી પાર્ટીના યુવાન ગોપાલ ઈટાલીયા સાથે અમેરીકન કોન્સ્યુલેટ જનરલ ડેવિડ રેન્ઝ દેખાય છે.
આ મીટીંગનો અર્થ શો?
* અમેરીકન સરકારે નીમેલો કોઈ અમેરીકન અધિકારી ગુજરાતની આમ આદમી પાર્ટીમાં કેમ રસ લે?
* ધર્મ આધારિત રાજકારણ અને ફેક ન્યુઝ ચલાવીને પ્રજાની સહાનુભુતિ જીતવાની ટેકનીક આમ આદમી પાર્ટી અપનાવતી નથી.
* ચુંટણી નજીક હોય ત્યારે મુખ્યમંત્રી બદલવાની ભાજપની જૂની ચાલ હવે છતી થઇ ગઈ છે.

* શિક્ષણ, ખેતી, રોજગારી, વિજળી, આરોગ્ય, વાહન વ્યવહાર, સરકારી કામકાજમાં પારદર્શકતા જેવા અતિ - મહત્વના ક્ષેત્રો ઉપર જ ફોકસ કરી રહેલી આમ આદમી પાર્ટી મુદ્દા આધારિત આગળ વધી રહી છે.
--> જેની નોંધ નેશનલ લેવલે તો વર્ષોથી લેવાતી હતી જ પણ ‘આપ’ ના વધતા જતા કદની નોંધ આંતરરાષ્ટ્રીય લેવલે પણ લેવાઈ.

Address

Keshod
Keshod
362220

Website

Alerts

Be the first to know and let us send you an email when આમ આદમી પાર્ટી ફેન ક્લબ Aam Aadmi Party Fan Club Keshod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share