Shree Parekh Science College Mahuva

Shree Parekh Science College Mahuva Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Parekh Science College Mahuva, Advertising/Marketing, Gayatri nagar Road, Mahuva.

શ્રી બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિતશ્રી પારેખ સાયન્સ કોલેજ,મહુવા.ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે આ corona...
18/05/2020

શ્રી બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત
શ્રી પારેખ સાયન્સ કોલેજ,મહુવા.

ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે આ corona virus ના કપરા સમયમાં મહુવામાંજ રહીને B.Sc. નો કોર્સ ભણવા માટે શ્રી પારેખ સાયન્સ કોલેજ સગવડતા પુરી પાડે છે.(Admission પ્રક્રિયા મ.કૃ. ભાવનગર યુનિવર્સિટી કરશે)
આ કોલેજમાં મુખ્ય વિષયો નીચે પ્રમાણે છે.
1) *Chemistry*
2) *Mathematics*
3) *Microbiology*

કોલેજમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે NSS, SPORTS, SCIENCE FAIR, તથા વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે.
કોલેજ ના ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની scholarship પણ આપવામાં આવે છે.
કોલેજમાં બધા વિષયની આધુનિક લેબોરેટરીની વ્યવસ્થા, અદ્યતન લાઈબ્રેરી, ડિજિટલ lecture વગેરે દ્વારા વિદ્યાર્થીઆેને માર્ગદર્શન,નોકરીમાટે પ્લેસમેન્ટની સુવિધા.
એડમિશન લેવા માટે રસ ધરાવતા વિદ્યાર્થીઓ નીચેના મોબાઈલ નંબર પર પોતાનું નામ રજીસ્ટર કરાવી શકે છે અથવા whatsapp નંબર પરથી માહિતી મેળવી શકે છે.
1) વિશાલ જોશી 8758012180
2) ઋષિ ગૌસ્વામી 9265412129
3) મુકેશ બારૈયા 9974269197
WhatsApp no 9974269197
કોલેજની વધારે માહિતી માટે અમારી website http://www.parekhsciencecollege.edu.in ની મુલાકાત લઈ શકો છો.

Shree Parekh Science College

28/01/2020

તા-22/01/2020 નાં રોજ શ્રી પારેખ સાયન્સ કૉલેજ (એસ.એફ) નાં વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ માં સાયન્સ પ્રત્યેનો અભિગમ વધે તેવા હેતુ થી જુદા-જુદા વૈજ્ઞાનીક પ્રયોગો અને પોસ્ટર્સ નું પ્રદર્શન શ્રી પારેખ સાયન્સ કૉલેજ નવી બિલ્ડિંગ માં રાખેલ હતું. જેમાં બહોળી સંખ્યામાં જુદી-જુદી સ્કૂલ તથા કૉલેજ નાં વિદ્યાર્થીઓ એ લાભ લીધો હતો.

03/12/2019

One Day NSS Camp made by

NSS UNIT
Shree Parekh Science College(S.F.)
Mahuva,

Date:-01/12/2019

Aim:-
Clean College Neat College, at Shree Parekh Science,Arts & Commerce College,Mahuva

21/08/2019

Welcome Function- 2019

16/07/2019

શ્રી પારેખ સાયન્સ કોલેજ દ્વારા પ્લાસ્ટિક નો ઉપયોગ અટકાવવા તેમજ વૃક્ષો વાવવા માટે નો કાયૅક્રમ યોજાયો.

28/02/2019

28/02/2019, National science day Celebration

Address

Gayatri Nagar Road
Mahuva

Telephone

02844228332

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Parekh Science College Mahuva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share