Gujarat -GJ

Gujarat -GJ જો તમેગુજરાતતી છો તો
તમે આ પેજને લાઈન ?

15/04/2021

માસ્ક નથી પહેર્યું એમાં ખાખી વર્દી નોં આવો રોફ ! ના ચાલે બોસ આવી દાદાગીરી .આ વીડીયો એટલો વાઇરલ થવો જોઈએ કે આ બંને તાતકાલીક સસપેન્ડ થવા જોઈએ. મેં મારી ફરજ પૂરી કરી હવે આપની વારી છે.👇

राशिफल आज, 28 मार्च 2021: मेष, वृष, मिथुन, कर्क और अन्य राशियों के लिए ज्योतिषीय भविष्यवाणी की जाँच करें
28/03/2021

राशिफल आज, 28 मार्च 2021: मेष, वृष, मिथुन, कर्क और अन्य राशियों के लिए ज्योतिषीय भविष्यवाणी की जाँच करें

BSEB 12 वीं की टॉपर: सोनाली कुमारी IAS अधिकारी बनना चाहती हैं
28/03/2021

BSEB 12 वीं की टॉपर: सोनाली कुमारी IAS अधिकारी बनना चाहती हैं

सुनील प्रसाद (व्यवसायी) और जूली देवी (गृह-निर्माता) के रूप में जन्मी, सुगंधा कुमारी ने व्यावसायिक अध्ययन में 99, एकाउं...

24/03/2021

Ak baar jaroor suno and share Karena OK

23/03/2021

😡😡😡😡😡😡😡😡😡😡😡

19/03/2021

જાઘો જાઘો ગુજરાતી ઓ આ વીડિયો શેર કરો।

16/03/2021

*મહિસાગરના રાજદીપસિંહ રાઠોડના 3 માસના પુત્ર ધૈર્યરાજસિંહને SMA-1 નામક ગંભીર બીમારી છે. જેના ઈલાજ રૂપે તે બાળકને 1 વર્ષની અંદર એક ઇન્જેક્શન અપાવાનો છે જેની કિંમત 16 કરોડ રૂપિયા થાય છે. 16 લાખ માણસો 100-100 રૂપિયા આપે તો એ 16 કરોડ થઈ શકે છે એવા સમીકરણ સાથે આપણે આગળ વધીએ; ફૂલ નહીંતો ફૂલની પાંખડી પણ આપીએ.*

ઓનલાઈન ટ્રેનસેક્શન માટે :-

ખાતા નંબર :- 700701717187237

ખાતાનું નામ :- ધૈર્યરાજસિંહ રાઠોડ

*IFSC કોડ :- YESB0CMSNOC
(YESB_બાદ 'શૂન્ય' છે તથા CMSN_બાદ 'ઓ' છે. Yes Bank નું ifsc કોડ છે)*

*છેલ્લા ચૌદ દિવસની મહેનત બાદ આજ રાતના ૯:૧૪ વાગ્યા સુધીમાં ૧૯,૯૫૯ દાતાઓ દ્વારા કુલ ૬૫,૫૫,૫૭૫/- રૂપિયાનું દાન નોંધાયેલ છે.*

*આ કોઈ ભ્રામક વસ્તુ નથી. સત્ય અને કડવી ઘટના છે. સંતાન ગુમાવવાની વાત માત્ર જ સૂનમૂન કરી નાખે છે. આ પરિવારની મદદ કરી પોતાના સંતાનો માટે ભગવાન પાસેથી આશીર્વાદ મેળવો.*

*મેં મારી યથાશક્તિ મુજબ દાન કરેલ છે. તમે પણ દાન કરો અને નાના ભૂલકાને મોતના મોં માંથી બહાર કાઢી માનવતાને વિજયી બનાવો.*

*આ ત્રણ બાબત અનુસરો:-*

*-> યથાશક્તિ મુજબ ફરજીયાત દાન કરો.*
*-> આ મેસેજ અને લિંક અન્ય ગ્રુપમાં ફોરવર્ડ કરો.*
*-> વ્યક્તિગત રીતે ૫-૧૦ સગા-સંબંધીઓનો સંપર્ક કરી ફરજીયાત દાન કરાવો.*

*દાન બાબતની લાઈવ અપડેટ નીચેની લિંક મારફતે જોઈ શકાશે.:-*

https://www.impactguru.com/fundraiser/help-dhairyarajsinh-rajdipsinh-rathod
🙏🏻 આભાર સહ🙏🏻
રમેશ જે. દાફડા (ભુજ)👨🏻‍⚕️
7227838465 📞

મિત્રો કોઈ તમારા એક શેયર ની જરૂર છે જે પણ લોકો એક શેયર કરે છે હું એનો ખુબ ખુબ આભાર માનું છું 👍તમારું એક શેયર કિંમતી છે👉 ...
16/03/2021

મિત્રો કોઈ તમારા એક શેયર ની જરૂર છે જે પણ લોકો એક શેયર કરે છે હું એનો ખુબ ખુબ આભાર માનું છું 👍
તમારું એક શેયર કિંમતી છે👉 follow up

12/03/2021

Mahesana
રાધનપુર ચોકડી eeco ગાડી sargi

10/03/2021

Address

Mehsana
384002

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat -GJ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share