Maldhari Sandesh

Maldhari Sandesh sahar

વિલાયતી નળીમાં વાળુ કચ્છી રબારી સમાજ નું મકાન ગામ માં મકાન ભલે નાનું હોય પણ આવકારો બહું મોટો હોય  કોઇ માલધારી નાં મહેમાન...
22/05/2025

વિલાયતી નળીમાં વાળુ કચ્છી રબારી સમાજ નું મકાન
ગામ માં મકાન ભલે નાનું હોય પણ આવકારો બહું મોટો હોય કોઇ માલધારી નાં મહેમાન થાઓ એટલે પહેલાં ચા નહીં પણ દુધ ભરેલી તાંહળી આવે માલધારી ના ઓરડે જાઓ એટલે મકાન ની પછીતે ભિતચિત્રો દોરેલાં હોય ખુંટીએ તાંબા ની બુઘેણી ટીગાતિ હોય કડાં વાળી લાકડી તો હોય જ રાતી પાઘડી પહરેલ પગમાં બેડી કાનમાં ઠાસીયા (ઘરેણું) ગળા માં ટુપીયો કેડ માં કંદોરો અને કાન ની અંદર છત્રી જેવું એક ઘરેણું હોય એનું નામ નથી આવડતું આટલું પહેરી ને માલધારી લાકડી ના ટેકે ઉભો હોય....

કેવો રુડો લાગે ખરે ખર ગજબની ની હતી એ અઢારે આલમ ની ગામડા વાળી સંસ્કૃતિ

લી. માલધારી સંદેશ ન્યૂઝ

ગુજરાત માલધારી સમાજનું અગ્રેસર અખબાર  એટલે માલધારી સંદેશ ન્યૂઝ જોવા માટે ક્લીક કરો
08/05/2025

ગુજરાત માલધારી સમાજનું અગ્રેસર અખબાર

એટલે માલધારી સંદેશ ન્યૂઝ

જોવા માટે ક્લીક કરો

જોટાણા ગામનું ગૌરવ એવી બન્ને દીકરીઓ ને ખૂબ ખૂબ અભિનંદન

જોટાણા ગામનું ગૌરવ એવી બન્ને દીકરીઓ ને ખૂબ ખૂબ અભિનંદન
08/05/2025

જોટાણા ગામનું ગૌરવ એવી બન્ને દીકરીઓ ને ખૂબ ખૂબ અભિનંદન

Sanman patra
27/04/2025

Sanman patra

Address

Mehsana
384002

Website

Alerts

Be the first to know and let us send you an email when Maldhari Sandesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share