Touch Media communication

Touch Media communication Advertising, marketing, graphic design, multi color printing, copy writing, photography, making TV advertisements

06/10/2020

કડી તાલુકાના વડુ ગામનો ગુંજન પંચાલ ક્રિકેટમાં પોતાની કેરિયર બનાવવા ઈચ્છુક..

ઉમદા કાર્ય ને હંમેશા અમે બિરદાવીએ છીએઅહેવાલ.. ખોડાભાઈ પટેલ
18/07/2020

ઉમદા કાર્ય ને હંમેશા અમે બિરદાવીએ છીએ
અહેવાલ.. ખોડાભાઈ પટેલ

અહેવાલ.ખોડાભાઈ પટેલ.નાના ગામના મોટા દાનવીર. મહેસાણા જિલ્લા ના હાડવી ગામના વતનીએ PM કેયસૅ ફંડમાં 11 લાખનું દાન કર્યું. કો...
16/07/2020

અહેવાલ.ખોડાભાઈ પટેલ.

નાના ગામના મોટા દાનવીર.

મહેસાણા જિલ્લા ના હાડવી ગામના વતનીએ PM કેયસૅ ફંડમાં 11 લાખનું દાન કર્યું.

કોરોના વાયરસ દિનપ્રતિદિન વધી રહ્યો છે.તેની સામે લડવા માટે ઘણા લોકો ઉદાર મન થી દાન આપી રહ્યા છે. ત્યારે નંદાસણ નજીક આવેલ નાના એવા હાડવી (ડાંગરવા) ગામના વતની ‌હરજીભાઈ બબલદાસ પ્રજાપતિ દ્વારા પીએમ કેયસૅ ફંડમાં દાન આપી ઉમદા કાર્ય કર્યું છે.તેઓ BSNLની નોકરીમાંથી 8 વર્ષ થી નિવૃત્ત થયા છે. તે ફંડમાંથી તેઓએ નંદાસણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના મેનેજર નાં હાથમાં 11 લાખનો ચેક આપી પ્રધાનમંત્રી કેયસૅ ‌ફંડ‌ માં દાન કરી દેશભક્તિ નું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ અવારનવાર આવા દાનો આપતા હોય છે.

રવિવાર સવાર ની દુઃખદ ઘટના.ઘનાલી પાટીયા પાસે ટ્રક અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.૨ ના મોત
13/07/2020

રવિવાર સવાર ની દુઃખદ ઘટના.
ઘનાલી પાટીયા પાસે ટ્રક અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.૨ ના મોત

૨ માચૅ ૨૦૨૦ ની દિવ્ય ભાસ્કર ની ઉત્તર ગુજરાત આવૃત્તિ માં આજે મારી બેસ્ટ સ્ટોરી(સમાચાર) આવ્યા છે...    કડી તાલુકાના ઘુમાસણ...
02/03/2020

૨ માચૅ ૨૦૨૦ ની દિવ્ય ભાસ્કર ની ઉત્તર ગુજરાત આવૃત્તિ માં આજે મારી બેસ્ટ સ્ટોરી(સમાચાર) આવ્યા છે...
કડી તાલુકાના ઘુમાસણ ગામે જંતુનાશક દવાઓ માટે લોકર ખોલવામાં આવ્યા છે.

કડી તાલુકાના ગણેશપુરા માં બહુમાળી ટાવર જેવું સાત માળનું પંખીઘર બનાવવામાં આવ્યું. ભાસ્કર સમાચારખોડાભાઇ પટેલ.
24/02/2020

કડી તાલુકાના ગણેશપુરા માં બહુમાળી ટાવર જેવું સાત માળનું પંખીઘર બનાવવામાં આવ્યું. ભાસ્કર સમાચાર
ખોડાભાઇ પટેલ.

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કૈયલ ગામમાં રામનવમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવીઅને આખા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી ...
14/04/2019

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કૈયલ ગામમાં રામનવમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી
અને આખા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
બાળકો એ વેશભૂષા ધારણ કરી હતી..

05/01/2019

Coming soon/kalol.

મહેસાણા માં photography પર નિષ્ણાંતો દ્દારા ફી માગૅદશૅન. Photography નો ફી સેમીનાર હવે મહેસાણા માં વધુ વિગત માટે સંપૅક ક...
25/04/2017

મહેસાણા માં photography પર નિષ્ણાંતો દ્દારા ફી માગૅદશૅન. Photography નો ફી સેમીનાર હવે મહેસાણા માં વધુ વિગત માટે સંપૅક કરો. મો. 81 41 48 46 46 . મહેસાણા ,કડી, કલોલ , નંદાસણ ,આંબલિયાસણ ,છત્તાલ તથા મહેસાણા જિલ્લા ના તમામ લોકો આ સેમીનાર માં ભાગ લઈ શકે છે.. જેમાં તમે photography કરી કેવી રીત ના કેરીયર બનાવી શકશો તેની માહીતી તથા ઘણુ બધુ photography વિશે જાણવા મળશે.

Address

Mehsana
02

Telephone

8141484646

Website

Alerts

Be the first to know and let us send you an email when Touch Media communication posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share