Voice of arvalli

Voice of arvalli Aravalli's Leading Digital News Platform
Trusted Journalism • Verified Information
Truth • Trust • Transparency
News & Advertisement : 9316394953

ગેસ્ટ હાઉસમાં નિયમોનો ભંગ કરનાર સામે મેઘરજ SOGની કાર્યવાહી. નિયમિત રજિસ્ટર નહીં રાખવાના મામલે સંચાલકની ધરપકડ કરી કાયદેસર...
21/09/2026

ગેસ્ટ હાઉસમાં નિયમોનો ભંગ કરનાર સામે મેઘરજ SOGની કાર્યવાહી. નિયમિત રજિસ્ટર નહીં રાખવાના મામલે સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.

21/09/2026
મોડાસા ટાઉન પોલીસે બે વર્ષથી ફરાર આરોપીને ઝડપી લીધો! 🚨નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસમાં સજા પામેલા આરોપી...
21/09/2026

મોડાસા ટાઉન પોલીસે બે વર્ષથી ફરાર આરોપીને ઝડપી લીધો! 🚨
નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસમાં સજા પામેલા આરોપીને ડીપ ચોકડી પાસેથી ઝડપી લઈ જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરાઈ.

ઇટાલીમાં શાળાઓમાં બુરખા-નકાબ પર પ્રતિબંધ! 🇮🇹PM જ્યોર્જિયા મેલોની સરકારના આ નિર્ણયને બાળકોની સુરક્ષા, શિક્ષણમાં સમાનતા અન...
21/09/2026

ઇટાલીમાં શાળાઓમાં બુરખા-નકાબ પર પ્રતિબંધ! 🇮🇹
PM જ્યોર્જિયા મેલોની સરકારના આ નિર્ણયને બાળકોની સુરક્ષા, શિક્ષણમાં સમાનતા અને ધાર્મિક સ્વતંત્રતા વચ્ચેની ચર્ચા સાથે જોડવામાં આવી રહ્યો છે.

ચંદન રાઠોડના અકસ્માતમાં નવો વળાંક! GJ-08-CL-4210 નંબરની બાઈક સામે ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા અકસ્માતની સમગ્ર ઘટનાની ત...
21/09/2026

ચંદન રાઠોડના અકસ્માતમાં નવો વળાંક! GJ-08-CL-4210 નંબરની બાઈક સામે ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા અકસ્માતની સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરાઈ છે.

નળ સે જળ કૌભાંડમાં વધુ એકની ધરપકડ! 🚨મહીસાગરના ₹123 કરોડના કથિત કૌભાંડમાં CIDની કાર્યવાહી ચાલુ છે. વધુ એક કોન્ટ્રાક્ટરની ...
20/09/2026

નળ સે જળ કૌભાંડમાં વધુ એકની ધરપકડ! 🚨
મહીસાગરના ₹123 કરોડના કથિત કૌભાંડમાં CIDની કાર્યવાહી ચાલુ છે. વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ બાદ આરોપીઓનો આંકડો 55 પર પહોંચ્યો હોવાનો અહેવાલ છે.

લીંબુના ભાવમાં મોટો ઉછાળો! 🍋છૂટક બજારમાં લીંબુ ₹240ને પાર પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. જથ્થાબંધ બજારમાં પણ ભાવમાં ન...
20/09/2026

લીંબુના ભાવમાં મોટો ઉછાળો! 🍋
છૂટક બજારમાં લીંબુ ₹240ને પાર પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. જથ્થાબંધ બજારમાં પણ ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.

ગુજરાતમાં આજે TAT-Sની મુખ્ય પરીક્ષા, 75,992 ઉમેદવારો પરીક્ષા આપશે!રાજ્યના 403 પરીક્ષા કેન્દ્રો પર શિક્ષક અભિરુચિ કસોટી (...
20/09/2026

ગુજરાતમાં આજે TAT-Sની મુખ્ય પરીક્ષા, 75,992 ઉમેદવારો પરીક્ષા આપશે!
રાજ્યના 403 પરીક્ષા કેન્દ્રો પર શિક્ષક અભિરુચિ કસોટી (TAT-S) યોજાઈ રહી છે. પરીક્ષા બે સેશનમાં લેવામાં આવશે.

Address

Modasa
Modasa
383315

Website

Alerts

Be the first to know and let us send you an email when Voice of arvalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share