Uni Trust Surajba Mahila Arts College

Uni Trust Surajba Mahila Arts College Mahila Arts College in Nadiad Ipcowala School of Interior Design affiliated to Sardar Patel University V.V.Nagar. Sanidhya Skill Development Pvt. B.A.

College History

The trust formed to commemorate the builder of India, sardar sahib, in birth place nadiad with the ideology of Shrama, Seva and Sahakara on the auspicious day of VasantPanchami day of 1965 and has been undertaking many educational activities since then. Nadiad also being the largest city of the district as also the SaaksharaBhoomi of Gujarat has contributed to and benefited from the activities of the trust. Currently operates important Institutions: some absolutely unique in the area.
·UTS-SurajbaMahila arts college which is affiliated to Gujarat university; it is the only girls’ Arts college in Kheda district and one of the few in Gujarat state.
·Dharmsinh Desai Technical high school.
·Sardar Patel Commerce high school the alma mater of SardarSaheb where he studied upto matriculation.
·Sardarpatel primary school.
·Haribhai Desai primary school.
·Pravinbhai Patel SanskrutiVidyalaya affiliated to Somnath Sanskrit University (Courses Offer: Diploma in Yoga,TempleManagement,Vaastu, Jyotish). Shree AmrutMody College of Mass Communication and Journalism affiliated to Sardar Patel University V.V.Nagar. Ltd.(Diploma in Fashion Designing, Advanced Sewing Machine Operator, Retail Person)


Trust management comprises of very prominent educationists as well as highly respected industrialist and professionals. The chairman of the trust , Shri Natubhai Desai was also the chairman and promoter of Desai Brother Ltd, a Rs. 600 crore industrial conglomerate, with all India operation so in fact the trust does not need to look outside to donors through many generous persons form Nadiad locally as well as now settled abroad are ready for progress trust activities. In view of changing social and educational scenario, the trust proposes to start an academy of computational sciences. Courses Undertaken
· B.A WITH (ECO, GUJ, SOCIO)
· M.A WITH (ECO, GUJ, SOCIO)
· PGDCA
· CCC
· TEMPLE MANAGEMENT
· VASTU SHASTRA
· JYOTISH
· YOGA

BACHELOR IN INTERIOR DESIGN. (MASS COMMUNICATION AND JOURNALISM)

સરદાર વલ્લભભાઈ સમાજસેવા ટ્રસ્ટ કેમ્પસમાં સૂરજબા મહિલા આર્ટસ કૉલેજ, ડી.ડી. ટેકનિકલ, વિરામૃત કૉલેજ ઓન વ્હીલ્સ (COW) તથા હર...
17/08/2026

સરદાર વલ્લભભાઈ સમાજસેવા ટ્રસ્ટ કેમ્પસમાં સૂરજબા મહિલા આર્ટસ કૉલેજ, ડી.ડી. ટેકનિકલ, વિરામૃત કૉલેજ ઓન વ્હીલ્સ (COW) તથા હરિભાઈ વી. દેસાઈ પ્રાથમિક શાળાના શિક્ષકમિત્રો તથા વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
જેમાં કૉલેજ અને કેમ્પસની શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
૧૫મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ નિમિતે સૂરજબા મહિલા આર્ટસ કોલેજમાં ‘ધ્વજવંદન’નો કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં મુખ્ય મહેમાન ટેકનીકલ હાઈસ્કુલના રીટાયર્ડ સેવક શ્રી જામાભાઈ ફુલાભાઈ ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય ચેતનાના આ પર્વની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી.

'ગુ' એટલે અંધકાર અને 'રુ' એટલે કે તેનો નાશ કરનાર અથવા દૂર કરનાર. જે આપણને અજ્ઞાનમાંથી બહાર કાઢી જ્ઞાન આપે તે ગુરુ. આપણા ...
29/07/2026

'ગુ' એટલે અંધકાર અને 'રુ' એટલે કે તેનો નાશ કરનાર અથવા દૂર કરનાર. જે આપણને અજ્ઞાનમાંથી બહાર કાઢી જ્ઞાન આપે તે ગુરુ. આપણા જીવનમાં માતા-પિતા આપણને જન્મ આપે છે, પરંતુ ગુરુ આપણને જીવન જીવવાની સાચી રીત અને સંસ્કાર શીખવે છે. આજના દિવસે મહાભારતના રચયિતા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. તેમણે ચારેય વેદોનું વિભાજન કર્યું અને આપણને મહાન પુરાણો આપ્યા. તેઓ આપણા પ્રથમ આદિ ગુરુ ગણાય છે, તેથી આ દિવસને વ્યાસ પૂજન તરીકે પણ મનાવવામાં આવે છે.

સૂરજબા મહિલા આર્ટસ  કોલેજ, નડીયાદ ખાતે નવપ્રવેશિત વિદ્યાર્થીનીઓનો પ્રવેશોત્સવ યોજાયોનડિયાદ ખાતે આવેલી સ્થાનિક સુરજબા મહિ...
25/07/2026

સૂરજબા મહિલા આર્ટસ કોલેજ, નડીયાદ ખાતે નવપ્રવેશિત વિદ્યાર્થીનીઓનો પ્રવેશોત્સવ યોજાયો

નડિયાદ ખાતે આવેલી સ્થાનિક સુરજબા મહિલા આર્ટસ કોલેજના શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ ની નવી શરૂઆત નિમિતે પ્રથમ વર્ષ આર્ટસ (FYBA સેમેસ્ટર-૧ ) ના નવ પ્રવેશિત વિદ્યાર્થીઓ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૭ જુલાઈ ૨૦૨૬એ આયોજિત આ ‘પ્રવેશોત્સવ’ કાર્યક્રમમાં દરમિયાન ઈપ્કોવાલા ટ્રસ્ટ તરફથી ઉપસ્થિત રહેલા પ્રતિનિધિઓની વિશેષ હાજરીએ સૌનો ઉત્સાહ બેવડાવ્યો હતો.

કોલેજ પરિવાર દ્વારા તમામ દીકરીઓને ઉચ્ચ શિક્ષણના આ નવા અને મહત્વપૂર્ણ સોપાન પર પ્રથમ માળવા બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. અને કોલેજ શિક્ષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને કેવળ પરંપરાગત પુસ્તકીય શિક્ષણ પૂરતી મર્યાદિત ન રાખવાનું સમજાવ્યું હતું.

વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સ્વનિર્ભર બનાવી શકે તેવી વ્યવસાયલક્ષી અને રોજગારીની વિવિધ ઉત્તમ તકોથી માહિતગાર કરવાનો સંસ્થાનો પ્રયાસ હતો. જેમાં સિવણ, બ્યુટીપાર્લર અને આર્ટિફિશિયલ જ્વેલરી,શણ-જ્યુટ આર્ટિકલ મેકિંગ, યોગ બેઝીક કોમ્પ્યુટર, મોબાઇલ રીપેરીંગ તેમજ આયુર્વેદિક આહાર ઔષધ જેવા રોજગારલક્ષી કોર્ષ વિશે પણ માહિતીકાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે કોલેજની દૈનિક હાજરી સીસ્ટમ, નવો અભ્યાસક્રમ, વર્ગ ગોઠવણી અને શૈક્ષણિક નિયમો વિશે પણ વિદ્યાર્થીનીઓ તથા વાલીઓની વિગતવાર સમજાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાતી અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના કુલ ૨૨૫ થી વધુ વિદ્યાર્થીનીઓ પોતાના વાલીઓ સાથે ઉત્સાહભેર હાજર રહી હતી. કોલેજમાં પ્રવેશ મેળવનાર તમામ દીકરીઓને પ્રોત્સાહનરૂપે ઈપ્કોવાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્કુલ બેગ અને ચોપડા (નોટબુક) ની નિ:શુલ્ક ભેટ આપવામાં આવી હતી. આ ટ્રસ્ટના મુખ્ય દાતા શેઠશ્રી દેવાંગભાઈ પટેલ (ઈપ્કોવાળા) ની ઉદાર સખાવતથી અપાયેલ પ્રત્યેક દિકરી માટે રૂ.૫૦૦૦ થી વધુ કિંમતની આ ભેટનું વિતરણ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી મૌલિનભાઈ વ્યાસ તથા પરિવાર સભ્ય શ્રી સંજયભાઈ દવે અને દિપકભાઈ ગઢડાના હસ્તે કરવામાં આવ્યું હતું. અને દિપકભાઈએ બહેનોને મંગલદાથી પ્રેરણા વચનો પણ કહ્યાં હતા. અને સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ` રીતે તથા નવીન શૈક્ષણિક વર્ષના મંગલ સંકલ્પો સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો

ક્રાંતિકારી શહીદ ચંદ્રશેખર આઝાદજી તથા બાલ ગંગાધર તિલકજીની જન્મજયંતિ નિમિત્તે તેમને ભાવભર્યા કોટિ-કોટિ નમન.
23/07/2026

ક્રાંતિકારી શહીદ ચંદ્રશેખર આઝાદજી તથા બાલ ગંગાધર તિલકજીની જન્મજયંતિ નિમિત્તે તેમને ભાવભર્યા કોટિ-કોટિ નમન.

રથયાત્રા સનાતન હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. અષાઢી બીજ તિથિ પર રથમાં બિરાજીને ભગવાન જગન્નાથજી નગરચર્યા પર...
16/07/2026

રથયાત્રા સનાતન હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. અષાઢી બીજ તિથિ પર રથમાં બિરાજીને ભગવાન જગન્નાથજી નગરચર્યા પર નીકળે છે, ત્યારે આ તહેવાર ધાર્મિક અને સામાજિક ઉલ્લાસનો પર્વ બની રહે છે. રથયાત્રાની કથા અને ઇતિહાસ ઘણો પૌરાણિક છે. સમયની સાથે તેમા ઘણી નવી બાબતો પણ ઉમેરાઇ છે.

મહિલા આર્ટસ કોલેજની વિદ્યાર્થિનીઓના હસ્તે દેવાંગી ભટ્ટની નવલકથા ઓલમોસ્ટ ઇશ્વરનું વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો...
11/07/2026

મહિલા આર્ટસ કોલેજની વિદ્યાર્થિનીઓના હસ્તે દેવાંગી ભટ્ટની નવલકથા ઓલમોસ્ટ ઇશ્વરનું વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો...

તા: ૨૧-૦૬-૨૦૨૬ના રોજ સૂરજબા મહિલા આર્ટસ કોલેજ ખાતે યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.
22/06/2026

તા: ૨૧-૦૬-૨૦૨૬ના રોજ સૂરજબા મહિલા આર્ટસ કોલેજ ખાતે યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ વિજેતાનો જશ્ન મનાવવામાં આવે છે.1972 માં તેની શરૂઆતથી, તે એક શક્તિશાળી વૈશ્વિક મ...
05/06/2026

વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ વિજેતાનો જશ્ન મનાવવામાં આવે છે.1972 માં તેની શરૂઆતથી, તે એક શક્તિશાળી વૈશ્વિક મંચમાં વિકસી ગયું છે, જે દર વર્ષે 150 કરતાં વધારે દેશોને સંકળાવે છે.

સરદાર વલ્લભભાઈ સમાજસેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત સત્વાહાર-૨૦૨૬ નડિયાદમાં ભવ્ય સફળતા સાથે પૂર્ણ થયો!  તા. ૦૯/૧૦/૧૧ જાન્યુઆરીએ...
13/01/2026

સરદાર વલ્લભભાઈ સમાજસેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત સત્વાહાર-૨૦૨૬ નડિયાદમાં ભવ્ય સફળતા સાથે પૂર્ણ થયો! તા. ૦૯/૧૦/૧૧ જાન્યુઆરીએ નડિયાદની જનતાએ ૫૫ સ્ટોલ પર પીરસાયેલી ૧૨૭ મિલેટ વાનગીઓનો અનોખો સ્વાદ માણ્યો. ત્રણેય દિવસે સંસ્કૃતિક કાર્યક્રમો સાથે શહેરમાં ઉત્સવનું વાતાવરણ છવાયું. નડિયાદ નગરપાલિકાના સહયોગથી યોજાયેલા આ સત્વાહારમાં મહાનુભાવોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને વધુ યાદગાર બનાવ્યો. નડિયાદની જનતાએ સ્વાદ, સંસ્કૃતિ અને સ્વાસ્થ્યનો અદભૂત મેળવો માણ્યો – સત્વાહાર-૨૦૨૬ ખરેખર એક અનોખો અનુભવ રહ્યો!

સુરજબા મહિલા કોલેજ અનોખી પહેલ કરીને ગ્રુપ મુજબ ૧૭ જેટલી વાલી મીટીંગ યોજી. તારીખ ૦૯/૧૨/૨૦૨૫ થી ૦૧/૦૧/૨૦૨૬ સુધી ૧૭  દિવસ ૧...
02/01/2026

સુરજબા મહિલા કોલેજ અનોખી પહેલ કરીને ગ્રુપ મુજબ ૧૭ જેટલી વાલી મીટીંગ યોજી. તારીખ ૦૯/૧૨/૨૦૨૫ થી ૦૧/૦૧/૨૦૨૬ સુધી ૧૭ દિવસ ૧૭ મિટિંગો ફેકલ્ટી મેન્ટરગ્રુપ પ્રમાણે યોજવામાં આવી. જેમાં રોજ ૫૦-૫૦ જેટલી વિદ્યાર્થીની અને એમના વાલીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. વાલીમાંથી જ બે-બે વાલીઓને મુખ્ય અતિથિ બનાવવામાં આવ્યા હતા. જેમના હસ્તે ઓનલાઇન હાજરી સિસ્ટમનું ઉદ્ઘાટન કરીને તેનો અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. વાલીઓને કોલેજની સંપૂર્ણ સિસ્ટમ સમજાવવામાં આવી તથા તેમના પ્રતિભાવ લેવામાં આવ્યા.

Address

MAHILA ARTS COLLEGE, SARDAR BAG, MILL Road , NADIAD
Nadiad
387001

Opening Hours

Monday 8am - 2pm
Tuesday 8am - 2pm
Wednesday 8am - 2pm
Thursday 8am - 2pm
Friday 8am - 2pm
Saturday 8am - 2pm
Sunday 12am - 2pm

Telephone

+919099264515

Alerts

Be the first to know and let us send you an email when Uni Trust Surajba Mahila Arts College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Uni Trust Surajba Mahila Arts College:

Shortcuts

Share