14/08/2026
વારંવાર થતી એલર્જીથી પરેશાન છો? હવે મૂળ કારણ શોધો! 🩺✨
શું તમને પણ આ લક્ષણો જોવા મળે છે?
▫️ સતત છીંકો આવવી કે નાક બંધ રહેવું 🤧
▫️ શ્વાસ લેવામાં તકલીફ અથવા સતત ઉધરસ
▫️ આંખોમાં કે ચામડી પર ખંજવાળ / લાલાશ
▫️ ધૂળ, ધુમાડા કે ખોરાકથી તકલીફ થવી
માત્ર 30-40 મિનિટમાં કરાવો Skin Prick Allergy Test (SPT) અને મેળવો સચોટ નિદાન.
👨⚕️ ડૉ. સતિષ કોરાટ (Gold Medalist)
• MD Pulmonologist | Sleep & Allergy Specialist
📍 સ્થળ: પહેલો માળ, માનસ એપાર્ટમેન્ટ, લા પિનોઝ પિઝાની ઉપર, સાંઢકુવા, નવસારી.
📞 એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો: 63540 19889